Book Title: Arya Jambuswami
Author(s): Bapulal K Sadhani
Publisher: Z_Mahavir_Jain_Vidyalay_Suvarna_Mahotsav_Granth_Part_1_012002.pdf and Mahavir_Jain_Vidyalay_Suvarna_

View full book text
Previous | Next

Page 2
________________ ' શ્રી બાપુલાલ કાળીદાસ સધાણી-વીશ્માલ' : આય જ પ્રૂસ્વામી ૧૯૧ મથતુ” પંખી પ’જરે પુરાઈ જાય, એ પહેલાં મારે ઊડી જવું છે, ખાપુ ! મને રજા આપા! ' “ જમ્મૂ ! વત્સ ! તારી ઉંમર હજી નાની છે. સંસારના રાગભાગ તે જોયા નથી. વળી લગ્નના ખરે ઊભેલે તુ અમારું એકનુ` એક સંતાન છે. તું અમારી અભિલાકચરી ન નાખ; તારા લગ્નાત્સવ માણવા અમારું હૃદય કેવુ... રાચી રહ્યુ છે.! આવી આનનની ઘડીએ તુ અમારી આશાના ભંગ ન કર બેટા!” માતાના ખેલમાં વચ્ચે વચ્ચે હીબકાં ઉમેરાતાં જતાં હતાં. ષા 66 મા, બાપુજી ! હું પેઢીએ જતા, મિત્રોમાં ગેાષ્ટી કરતા, ત્યારેય મન તા સ`સારના અટપટા પ્રશ્નોમાં જ અટવાયા કરતું હતું; પણ મને થતું કે, · અલ્યા, તુ તેા હજી નાનું અશ્રુ છે, તારુ એમાં કામ નહિ !' પણ આજે સ્વામી સુધર્માજીની વાણીમાં આત્માના સામર્થ્યની વિવેચના સાંભળીને મારી લઘુગ્રંથી ટળી ગઈ, મારા અંતરાત્મા નિશ્ચય કરી ખેડા કે આજે બધી અનુકુળતા મળી છે તે પ્રાપ્ત અવસરને વધાવી લે! ચેતી જા ! અત્યારે સંસારના પિંજરે પુરાઈ જઈશ તા આવતી કાલ તા, કાણુ જાણે, કેવી ઊગશે ? માટે જ કહુ' છું કે ખા! મને વિદાય આપે ! મારા હૃદયને રાગભાગ સ્પર્શતા નથી. નિર્દોષ હરણીએ સમી એ શ્રેષ્ઠિપુત્રીએને ફાંસલામાં નાંખવાના વ્યથ પ્રયત્ન અધ રાખે। ! ખાપુજી, મને માફ કરો !” જ મૂકુમારના અવાજમાં જેટલી આર્દ્રતાભરી આજીજી હતી, એટલી જ ભારાભાર સ્પષ્ટતા હતી. ઋષભદત્ત શ્રેષ્ઠી ગાદી ઉપર ઢગલા થઈને પડયા. માતા ધારિણીની આંખમાં આંસુ ઊભરાઈ આવ્યાં. જબૂ કુમાર સ્વસ્થ રહેવા મથતા બેસી રહ્યા. થોડીક સ્વસ્થતા મળતાં ઋષભદત્ત શ્રેષ્ઠીએ પેઢીએથી મુખ્ય મુનીમને ખેલાવી, આ પ્રશ્નના ઉકેલ લાવવા આઠ શ્રેષ્ઠીઓને, પેાતાની ગૃહિણીએ અને પીઠીભરી કન્યાઓ સાથે, તરત જ આવી જવાની વિનતિ કરવા મેાકલ્યા. થોડીક વારમાં જ સમુદ્રપ્રિય આદિ આઠે શ્રેષ્ઠીએ, પેાતાની પત્ની અને પુત્રીએ સાથે, ત્યાં આવી પહેાંચ્યા. * સૌ દીવાનખાનામાં એઠાં. વાતાવરણમાં ગમગીની અને ગાંભીર્યાં ભર્યાં' હતાં. સૌની દૃષ્ટિ ઋષભદત્ત શેઠ તરફ સ્થિર થઈ હતી. એમના તેા હાશકાશ જ ઊડી ગયા હતા. પેઢી ઉપર કુશળતાથી ઘડીકમાં લાખાના સેાઢા ઉતારનારની વાણી જાણે આજે હરાઈ ગઈ હતી. ઘડીભર ત્યાં નિસ્તબ્ધતા છવાઈ ગઈ. છેવટે સમુદ્રપ્રિય શ્રેષ્ઠીએ સવિનય ઉચ્ચાયુ : “ શેઠજી ! કુમાવેા ! શી આજ્ઞા છે આપની ? ” ઋષભદત્ત શ્રેષ્ઠીના શરીરે પરસેવા વળી ગયા. કપાળ ઉપર આવ્યાં; એમણે તકિયાના આશ્રય શેાધ્યા. સૌને થયુ` કે સત્તાના આવડી વિમાસણ શું અનુભવી રહ્યા છે ! Jain Education International વસુપાલિત શ્રેષ્ઠીએ કહ્યું : “ હૃદયમાં આપ શી વ્યથા વેઠી રહ્યા છે? જે હાય તે અમને કહે। અને આપના મનના ભાર હળવા કરો ! અમને આપની આજ્ઞા કમાવેા.” પ્રસ્વેદ બહુ ઊપસી આનંદી શ્રેષ્ઠી આજ For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 2 3 4 5 6 7