Book Title: Aptavani 12 U Author(s): Dada Bhagwan Publisher: Dada Bhagwan Foundation View full book textPage 3
________________ સમર્પણ સ્થળમાંથી સૂક્ષ્મ તરફ, પેસાડે બારમીનાં આપ્તવચન; નથી માત્ર પઠન કાજે, માંગે ઊંડું પરમ અર્થઘટન ! આજ્ઞાઓનું મહત્ત્વ, સ્વચ્છંદ નિમ્ લન; શીરે દાદા લઈ લે મોક્ષ સુધીનું સંરક્ષણ ! જ્ઞાતા-દ્રષ્ટા સહેજે સંપ્રાપ્ય, શુદ્ધ ઉપયોગનું નિરાવરણ; બારમાં ગુણસ્થાનધારીઓ ! પામો અનંત ભેદી આ સમજણ ! પ્રગતિના સોપાન ચઢાવે, શિખરે લક્ષ દ્રઢીકરણ એક જ શબ્દ પચ્ચે મંડાવે, મોક્ષના ગભારે પગરણ ત્રિમંત્ર અહો અહો દાદા ! તમારું વચનબળ, શબ્દશબ્દ ભેદે આવરણ; વામણી લાગે પ્રચંડ શક્તિ, અજમાવી જે ‘પોખરણ” ! જ્ઞાનીની જાગૃતિની ઝલકો, ઝૂકાવે શીષ જ્ઞાની ચરણ; અહો અહોની અશ્રુધારા, વાંચતા ન સુકાવા દે નયન ! બારમું ગુઠાણું વ્યવહારથી પામવા, કરો નિત્ય આરાધન; બારમી આપ્તવાણી કાજે, મહાત્માઓને વિનવણ ! જાગૃતિ યજ્ઞની અકથ્ય સામગ્રીઓનું કલેક્શન; સમર્પણ સમર્પણ, અક્રમ મહાત્માઓને સમર્પણ !Page Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 ... 253