Book Title: Antkruddashanga Sutram Author(s): Ghasilal Maharaj Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti View full book textPage 8
________________ એક અપીલ આપ ગચ્છાધિપતિ હૈ....કે સંઘપતિ હો. સાધુ મહાત્મા છે....કે શ્રાવક છે. પરંતુ, આ શુભકાર્યમાં મદદ કરવાની આપની દરેકની ચેસ ફરજ છે. કારણ કે આપણું સમાજના ઉત્થાનના આવા ભગીરથ કાર્યમાં આપને જેટલું વધુ સહકાર મળશે તેટલું કાર્ય વહેલું પૂર્ણ થશે. ઘડી ઘડી આવાસંતને ભેટે થ દુર્લભ છે. ૩ર સૂવે જલ્દીથી તૈયાર કરાવી લેવાય તેની કાળજી રાખવાની છે, અને તેથી જ આપશ્રીને અપીલ કરવામાં આવી છે. સમગ્ર સમાજનું કાર્ય થતું હોય ત્યાં સાંપ્રદાયકવાદ કે પ્રાંતવાદ નજ હોવો જોઈએ.Page Navigation
1 ... 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 ... 392