________________
એક અપીલ
આપ ગચ્છાધિપતિ હૈ....કે સંઘપતિ હો. સાધુ મહાત્મા છે....કે શ્રાવક છે.
પરંતુ, આ શુભકાર્યમાં મદદ કરવાની આપની દરેકની ચેસ ફરજ છે. કારણ કે આપણું સમાજના ઉત્થાનના આવા ભગીરથ કાર્યમાં આપને જેટલું વધુ સહકાર મળશે તેટલું
કાર્ય વહેલું પૂર્ણ થશે.
ઘડી ઘડી આવાસંતને ભેટે થ દુર્લભ છે.
૩ર સૂવે જલ્દીથી તૈયાર કરાવી લેવાય તેની કાળજી રાખવાની છે, અને તેથી જ આપશ્રીને
અપીલ કરવામાં આવી છે.
સમગ્ર સમાજનું કાર્ય થતું હોય ત્યાં સાંપ્રદાયકવાદ કે પ્રાંતવાદ નજ હોવો જોઈએ.