Book Title: Antarjyoti Part 1
Author(s): Kirtisagarsuri
Publisher: Adhyatma Gyan Prasarak Mandal

View full book text
Previous | Next

Page 7
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પેટ્રના તથા લાઈક્ મે'મરા વિગેરેને ૨૦૦) ભેટ આપવાના છે; તે જતાં ૫૦૦) નકલજ વેચાણ માટે રહેશે. જે આવું. ઉચ્ચ શૈટ્ટીનુ' સુંદર ગૂજરાતી સરળ ભાષામાં લખાયેલ લખાણુ જોતાં ખાત્રી છે કે જલદી ખપી જશે અને ખીઝે ભાગ પ્રકટ કરવા ઉત્તેજન મળશે. કેટલાક સમયથી પૂ. મુનિરાજોમાં થોડાક વિદ્વાન મુનિરાજોના લેખનકાર્યના અભ્યાસ વધતા જણાય છે, તે સ્તુત્ય છે. તેમાં આવા તત્ત્વજ્ઞાન-આત્મજ્ઞાન-સાનના થાડાક પણ લખાતા ગ્રંથો વધુ અનુમાનીય છે-ગૌરવ મેળવે તેમ છે. અમે તે આ રીતે અનેક મુનિવરો આત્મચિન્તન કરે અને પેાતાના અમૂલ્ય અનુભવા પ્રકાશમાં મુકતા રહે તે સ્વ અને પરને ઘણુંા જ લાભ થાય એમ માનીએ છીએ. મ`ડળના લાઇફ મેંબરા અને પેટૂનાની સખ્યા હજી એછી છે. જો તે ૫૦૦) ની સંખ્યાએ પહેાંચે તે પ્રકટ થતા ગ્રંથા તુરત ઠેકાણે પડતાં બીજા ગ્રંથા જે મુદ્લ નથી મળતા તથા વધુ ઉપયોગી છે તે જલદી પ્રકટ કરી શકાય. ગુરુશ્રીના લખેલ અનેક ગ્રંથોમાં મોટો ભાગ એવા છે કે જેને જૈન અથવા જૈનેતર હમેશાં એક સરખા આદરથી જૂએ છે; અને તેમાં આત્મકલ્યાણુ માને છે; કારણ કે પક્ષભેદ ઇત્યાદિ ભેદ વિના ગુણદૃષ્ટિથી એકાંત હિતકર જ લખાણ તેમાં લખાયું હાય છે. એ રીતે આ ૯ આંતરજ્યંતિ ' ગ્રંથમાં ગ્રાહ્ય-ઉપયોગી લખાણ આવેલ છે. 9 પણ સને અત્રે એક નોંધ લેવી ઉચિત છે કે આચાર્ય શ્રી કીર્તિ For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 ... 484