Book Title: Antarjyoti Part 1
Author(s): Kirtisagarsuri
Publisher: Adhyatma Gyan Prasarak Mandal

View full book text
Previous | Next

Page 9
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ગ્રન્થલેખકના બે બોલ શ્રી મહાવીરસ્વામીએ ઘાતી કમેને ઘાત કરવાપૂર્વક કેવલજ્ઞાન દ્વારા જગતના પ્રાણીઓના હિતાર્થે–કયાણ માટે સમ્યગજ્ઞાન-દર્શન અને ચારિત્રને પ્રવાહ વહેતે મૂકો તે પ્રવાહને કોણ બુદ્ધિના સ્વામી શ્રી ગૌતમગણુધરાદિકે ઝીલ્યા અને અનંત સિદ્ધિ અને શુદ્ધિના સ્વામી બન્યા. તે મુજબ શ્રી સુધર્માસ્વામીના ઉપદેશને પ્રવાહ તેમના પર ઝીલી કૃતાર્થ બન્યા-ત્યાર પછી અત્યાર સુધી જે જે આચાર્યોપંન્યાસ-ઉપાધ્યાયે અને મુનિવર થયા તેઓએ સર્વ પ્રાણુંઓના કલ્યાણ માટે જિનેશ્વરોના વાણીના પ્રવાહને જગતભરમાં વિસ્તાર્યો છે તેમાંથી અમોએ કંઈક અંશે ઝીલીને હૃદયમાં ઉતારીને આ ગ્રંથમાં સંક્ષેપથી લખીને પ્રસિદ્ધ કરાવ્યા છે અને મંડળે આ ગ્રન્થનું “આંતરતિ ” એ નામ રાખ્યું છે. આ ગ્રન્થમાં દષ્ટિદેષથી, બુદ્ધિના દેષથી કઈ ભૂલ થયેલ હોય તે અનેકાન્તના ઉપાસકે તથા સમ્યજ્ઞાનચારિત્રના સ્વામીએ ક્ષમા કરવાપૂર્વક જણાવશે તે મહાન ઉપકાર માનીશું અને તેને સુધારવા માટે ઉપગ રાખીશું; કારણ કે પ્રસંગ અને સમય મળે આ પ્રકારનું લખાણ લખવાનું થાય છે અને થયું છે. અમારું ચાતુમસ સં. ૨૦૦૯ માં જુના ડીસામાં ત્યાંના શ્રીસંઘના આગ્રહ થયું, તે દરમીઆન તપસ્વી મુનિ પ્રવર્તક શ્રી મનહરવિજયજીને તથા મુનિવર્ય તપસ્વી સૂર્યસાગરજીને તથા મુનિવર્ય સુભદ્રસાગરજીને તથા મુનિવર્ય સુબોધસાગરજીને શ્રી ભગવતીજીના બહદુગ કરવાના હતા For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 ... 484