Book Title: Antarjyoti Part 1 Author(s): Kirtisagarsuri Publisher: Adhyatma Gyan Prasarak Mandal View full book textPage 6
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir તે પ્રકટ કરવા લાગ્યું. મંડળના ઉપપ્રમુખ શ્રી. ફતેહગંદભાઈ ઝવેરભાઈને તપાસવા આપ્યું અને તે તેમને ઘણું જ ઉપયોગી જણાયું. તેમાં શાસ્ત્રોનું દેહન-તત્વચિન્તનનું સત્વ અને ઉત્તમ જીવનના આદર્શરૂપ લાગ્યું. માનવમાત્રનું મનનપૂર્વક જીવન ઉજવળ કરી શકે તેવું ભાસ્યુસદ્દગુરુશ્રીના વિચારો અને વર્તનને અનુરૂપ જણાયું; જેથી ગ્રંથરૂપે પ્રકટ કરવા નિશ્ચય થયે અને તેને અમલ થયો. આમ આ સુંદર ગ્રંથ પ્રકાશન પામે છે. શ્રીમાન ફતેહચંદભાઈ શાસ્ત્રના ઊંડા અભ્યાસી હવા સાથે તેમની અવગાહનશક્તિ તીવ્ર હોવાથી ગમે તેવા મોટા ગ્રંથ માં શું છે તે ત્વરિત અને પક્ષપાત વિના તપાસી શકે છે. એટલે આ ગ્રંથની ઉપગિતા શી છે? તે તેમના શો પુરોવચન” ના મથાળા નીચે આપ્યા છે જેથી ગ્રંથમાંની વસ્તુ વિષે વિશેષ લખીશું નહિ આ પ્રથમ ભાગમાં તવનાં તારણ રૂપે વાક પ્રકટ થયાં. છે. હું માવાનાં કેટલાંયે બાકી છે અને લખાયે જ જાય છે. જે આ ગ્રંથને વિશેષ આદર થશે તે પ્રકટ કરવાની ભાવના છે. આ. શ્રી કીર્તિસાગરસુરિજી પિતાને લખેલ છે માટે ધનિકે પાસેથી દ્રવ્ય મેળવવાનું માગવાનું ઉચિત માનતા ન હોવાથી તેમના શિષ્યોએ પ્રસંગોપાત્ત રૂ. ૧૨૫૦) મેળવ્યા છે. બીજા ૧૨૧) મળ્યા છે, એમ આચાર્યશ્રીના લખાણથી સમજી શકાય છે. એ રકમના ( ગમગ ૩૦૦) તે દ્રય ઠાયકે વિ. ને આપવા માટે આ શીને આપવાના છે. અને માંડળના For Private And Personal Use OnlyPage Navigation
1 ... 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 ... 484