Book Title: Antarjyoti Part 1 Author(s): Kirtisagarsuri Publisher: Adhyatma Gyan Prasarak Mandal View full book textPage 5
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શ્રી આન્તરજ્યાતિ—( પ્રથમ ભાગ ) –નિવેદન આ શ્રી અધ્યાત્મજ્ઞાનપ્રષારક મડળ તરફથી પ્રકટ થતી શ્રી બુદ્ધિસાગરસૂરિ ગ્રંથમાળાના ૧૧૩ મા ગ્રંથ તરીકે ગ્રંથ તજિજ્ઞાસુઓ સમક્ષ રજૂ કરતાં આનંદ થાય છે. આ ગ્રંથના લેખક શાંતમૂર્તિ-તત્ત્વચિંતક પૂ. આચાર્ય શ્રી કીર્તિસાગરસૂરીશ્વરજી છે. જેઓએ અનેક ગ્રંથના વાંચન અને મનનપૂર્વક કરેલા અત્રગહનતા હનરૂપે આ ગ્રંથ લખ્યું છે તે વાંચકે! સહજ સમજી શકશે. અમે વખતે વખત એકાદ સારા ગ્રંથના પ્રકાશન માટે તેમની પાસે વિનંતિપૂર્વક માગણી કરતા હતા અને સદ્ગુગત ગુરુશ્રીના ગ્રંથા પર વિવેચન કરવા કહેતા હતા, કારણ કે ગુરુશ્રી રચિત સંસ્કૃત ગ્રંથા લગભગ ૨૦ જેટલા હજી મૂળમાં જ પડયા છે; જેના પર વિવેચન અગર ભાષાંતર કરવાતુ બાકી છે; મંડળની ઇચ્છા છે કે તેનું ગુજરાતી-હિન્દીમાં ભાષાંતર થાય, જેનું વિવેચન ગુરુશ્રીના વિદ્વાન શિષ્યા યા તા કોઇ મુનિરાજ કરે; શુદ્ધ સરલ સંસ્કારી ભાષામાં કાઈ પણ કરે અને મ`ડળ તેને પ્રકટ કરે. ગત વર્ષોમાં આ. શ્રી કીર્તિ સાગરસૂરિજીએ લખે આ દિવમાં પ્રકટ થયેલ લખાણુ અમને જોવાની તક મળી, અને For Private And Personal Use OnlyPage Navigation
1 ... 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 ... 484