Book Title: Anga Agam Jain History Series 1 Author(s): Bechardas Doshi Publisher: 108 jain Tirth Darshan Trust View full book textPage 6
________________ सव्वे पाणा सव्वे भूता सव्वे जीवा सव्वे सत्ता ण हंतव्वा ण अज्जावेतव्वा ण परिघेत्तव्वा, ળ પતિાવેયા, ન વેયવ્યા... एस धम्मे सुद्धे णितिए सासए समेच्च लोयं खेत्तण्णेहिं पवेदिते । ? Jain Education International 1 (આવા સૂત્ર) કોઈ પણ પ્રાણી, કોઈ પણ જંતુ, કોઈ પણ જીવ, કોઈ પણ અસ્તિત્વધારીને મારવો ન જોઈએ, પીડવો ન જોઈએ, ગુલામ ન બનાવવો જોઈએ, સતાવવો ન જોઈએ, દુઃખી ન કરવો જોઈએ.............. આ ધર્મ શુદ્ધ છે, નિત્ય છે, શાશ્વત છે, જીવલોકને જાણીને ક્ષેત્રજ્ઞો - કેવલજ્ઞાનીઓ દ્વારા કહેવાયેલો છે. (આચારાંગસૂત્ર) For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 ... 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 ... 384