________________
सव्वे पाणा सव्वे भूता सव्वे जीवा सव्वे सत्ता ण हंतव्वा ण अज्जावेतव्वा ण परिघेत्तव्वा, ળ પતિાવેયા, ન વેયવ્યા... एस धम्मे सुद्धे णितिए सासए समेच्च लोयं खेत्तण्णेहिं पवेदिते ।
?
Jain Education International
1
(આવા સૂત્ર)
કોઈ પણ પ્રાણી, કોઈ પણ જંતુ, કોઈ પણ જીવ, કોઈ પણ અસ્તિત્વધારીને મારવો ન જોઈએ, પીડવો ન જોઈએ, ગુલામ ન બનાવવો જોઈએ, સતાવવો ન જોઈએ, દુઃખી ન કરવો જોઈએ..............
આ ધર્મ શુદ્ધ છે, નિત્ય છે, શાશ્વત છે, જીવલોકને જાણીને ક્ષેત્રજ્ઞો - કેવલજ્ઞાનીઓ દ્વારા કહેવાયેલો છે.
(આચારાંગસૂત્ર)
For Private & Personal Use Only
www.jainelibrary.org