Book Title: Anekant Syadwad
Author(s): Chandulal Shakarchand Shah
Publisher: Babubhai Kadiwala

View full book text
Previous | Next

Page 276
________________ મા આવજો આવજો” વા અને વાચક' વચ્ચેની આ સત્સંગી મુલાકાત એના છેડા ઉપર હવે આવી ગંઈ છે. “આવજો, પધારજો ઈત્યાદિ મંગળ શબ્દધ્વનિના વિનિમય દ્વારા આપણે છૂટા પડીએ, તે પહેલાં, ‘બે મિનિટ નેત્રોને વિરામ આપીને ઈષ્ટ મંત્રનું આપણે ધ્યાન ધરી લઇએ. , , , , , , , , , , , , , , , , , , , બે મિનિટનું મૌન કરીને, હવે, ભાવવા માટેના બે ઉત્કૃષ્ટ ભાવોને આપણા હૃદયમાં ધારણ કરીએ: (1) ખામેમિ સવ્ય જીવે, સવ્વ જીવા ખમંતુ મે; મિતી મે સવભૂએસ વેર મક્કે ન કેણઈ. (૨) શિવમસ્તુ સર્વજગતઃ પરહિતનિરતા ભવંતુ ભૂતગણા, દોષાઃ પ્રયાતુ નાશ, સર્વત્ર સુખીભવંતુ લોકાઃ ચાલો, ત્યારે, આવજો !

Loading...

Page Navigation
1 ... 274 275 276 277 278 279 280