Book Title: Anchalgaccha Digdarshan Sachitra
Author(s): Parshwa
Publisher: Mulund Anchalgaccha Jain Samaj
View full book text
________________
મુંબઈ શ્રી અનંતનાથજી મહારાજ જૈન દેરાસરજી ટ્રસ્ટ, શ્રી ક. વી. એ. દહેરાવાસી જૈન મહાજન ટ્રસ્ટ (ભાતબજાર-મુંબઈ), શ્રી ક.દ.ઓ. જૈન જ્ઞાતિ મહાજન (મુંબઈ), શ્રી સહસ્ત્રફણા પાર્શ્વનાથ જૈન દેરાસરજી ટ્રસ્ટ (માટુંગા), શ્રી મુલુંડ શ્વેતાંબર મૂર્તિપૂજક જૈન સંઘ (મુલુંડ) તથા દશા ઓશવાળ અને વિશા ઓશવાળ બને જ્ઞાતિઓના માસિક (1) પ્રકાશ-સમીક્ષા (૨) જ્ઞાતિ-જ્યોત (૩) પગદંડી, જેમણે અમારું કાર્ય તેમનું પિતાનું સમજી અમને જોઈ તે સહકાર આપ્યો છે, તે સૌને અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. ઉપર્યુક્ત સૌને સદ્ભાવયુક્ત સહકાર વિને અમારું કાર્ય બહુ જ મુશ્કેલ બની જાત.
ઈતિ, ઓમ શ્રી સશુરવે નમઃ
ભવદીય શ્રી મુલુંડ અંચલગચ્છ જૈન સમાજ વતી સેવક-ખીમજી ઘેલાભાઈ ખેના
પ્રકાશ
Shree Sudhammaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page Navigation
1 ... 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 ... 670