Book Title: Anandghanji Pado Author(s): Anandghan, Motichand Girdharlal Kapadia Publisher: Mahavir Jain Vidyalay View full book textPage 9
________________ શ્રી સુપાર્શ્વનાથ જિન સ્તવન શ્રી સુપાસજિનવીએ, સુખ સ`પત્તિના હેતુ લલના; શાંત સુધારસ જલનિધિ, ભવસાગરમાં સાત મહાભય ટાળતા, સક્ષમ જિનવર દેવ લલના; સાવધાન મનસા કરી, ધારેા જિનપદ સેવ લલના. શિવશ'કર જગદીશ્વર, ચિદાનંદ ભગવાન લલના; જિન અરિહાતીર્થં કરુ, જ્યાતિસ્વરૂપ અસમાન લલના. અલખ નિરંજન વમ્ભુ, સકળ જંતુ વિશરામ લલના; અભયદાન દાતા સદા, પૂરણ આતમરામ લલના. વીતરાગ મદ કલ્પના, રતિ અતિ ભય સોગ લલના; નિદ્રા ત ́દ્રા દુર દશા, રહિત અખાધિત ચેાગ લલના, પરમપુરુષ પરમાતમા, પરમેશ્વર પરવાન લલના; પરમ પદારથ પરમેષ્ઠી, પરમ દેવ પરમાન લલના. વિધિવિરચિ વિશ્વંભરુ, હૃષીકેશ જગનાથ લલના; અહુર અમેાચન ધણી, મુક્તિ પરમપદ સાથે લલના. એમ અનેક અભિધા ધરે, અનુભવગમ્ય વિચાર લલના; જે જાણે તેહને કરે, આનાન અવતાર લલના. Jain Education International સેતુ લલના. શ્રી સુપાસ॰ (ટેક) ૧ For Private & Personal Use Only શ્રી સુપાસ૦ ૨ શ્રી સુપાસ૦ ૩ શ્રી સુપાસ૦ ૪ શ્રી સુપાસ૦ ૫ શ્રી સુપાસ૦ ૬ શ્રી સુપાસ॰ ૭ * શ્રી સુપાસ૦ ૮ www.jainelibrary.orgPage Navigation
1 ... 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 ... 604