________________
શ્રી સુપાર્શ્વનાથ જિન સ્તવન
શ્રી સુપાસજિનવીએ, સુખ સ`પત્તિના હેતુ લલના; શાંત સુધારસ જલનિધિ, ભવસાગરમાં
સાત મહાભય ટાળતા, સક્ષમ જિનવર દેવ લલના; સાવધાન મનસા કરી, ધારેા જિનપદ સેવ લલના. શિવશ'કર જગદીશ્વર, ચિદાનંદ ભગવાન લલના; જિન અરિહાતીર્થં કરુ, જ્યાતિસ્વરૂપ અસમાન લલના. અલખ નિરંજન વમ્ભુ, સકળ જંતુ વિશરામ લલના; અભયદાન દાતા સદા, પૂરણ આતમરામ લલના. વીતરાગ મદ કલ્પના, રતિ અતિ ભય સોગ લલના; નિદ્રા ત ́દ્રા દુર દશા, રહિત અખાધિત ચેાગ લલના, પરમપુરુષ પરમાતમા, પરમેશ્વર પરવાન લલના; પરમ પદારથ પરમેષ્ઠી, પરમ દેવ પરમાન લલના. વિધિવિરચિ વિશ્વંભરુ, હૃષીકેશ જગનાથ લલના; અહુર અમેાચન ધણી, મુક્તિ પરમપદ સાથે લલના. એમ અનેક અભિધા ધરે, અનુભવગમ્ય વિચાર લલના; જે જાણે તેહને કરે, આનાન અવતાર લલના.
Jain Education International
સેતુ લલના. શ્રી સુપાસ॰ (ટેક) ૧
For Private & Personal Use Only
શ્રી સુપાસ૦ ૨
શ્રી સુપાસ૦ ૩
શ્રી સુપાસ૦ ૪
શ્રી સુપાસ૦ ૫
શ્રી સુપાસ૦ ૬
શ્રી સુપાસ॰ ૭
*
શ્રી સુપાસ૦ ૮
www.jainelibrary.org