________________
રાજકારણીઓને કરોડોની લાંચ આપી આપીને પોતાની કંપનીઓને ઘુસાડવામાં આવે છે અને દેશને પાયમાલ કરવામાં આવે છે. આજે આપણા દેશમાં ૨ લાખ ગામડાંઓમાં પીવાના પાણીની તકલીફ છે. આખા દેશમાં બેકારી, મોંઘવારી અને ભૂખમરો ઠેર ઠેર છે. આ સ્થિતિમાંય બજેટના ૨૫% થી ૨૭% (અબજો રૂપિયા) શસ્ત્રની ખરીદી પાછળ ફાળવવામાં આવે છે. એ અમેરિકાના અત્યાચાર સિવાય બીજું કશું જ નથી.
Before.... INDIA .....After
૫૭
ભારત છોડ્યું ત્યાર પહેલા હું એને ચાહતો હતો, પણ હવે
અમેરિકા જોયા પછી તો
ભારતની ધૂળ પણ મારે મન પવિત્ર છે. ત્યાંની હવા પણ મારી નજરે પાવનકારી છે.
હવે તો એ પુણ્યભૂમિ છે. યાત્રાનું સ્થાન છે. તીર્થ છે.
પહેલાં મને ભારતીયો
પ્રેમ કરવા જેવા લાગતાં હતાં. પણ હવે
તેઓ પૂજવા જેવા લાગે છે.
—
૬૩
સ્વામી વિવેકાનંદ
सारे जहाँ से अच्छा
हिन्दोस्ता हमारा
અમેરિકા જતાં પહેલાં