________________ સાવધાન 58) જે દશા અમેરિકાની છે તે જ દશા યુરોપની છે અને તે જ દશા બીજા પણ પશ્ચિમી દેશોની છે. એટલે આ બધી જ વાતો તેમને પણ લાગુ પડે છે. I accept આપણે પણ safe નથી. જો આપણે એમના રવાડે ચડવાનું બંધ નહીં કરીએ તો. અમેરિકા જતાં પહેલાં આ ટાઇટલનો એક અર્થ આ છે દ્ર “અમેરિકન બનતાં પહેલાં.” ભારતમાં રહીને પણ અમેરિકન બની શકાય છે. અને જેટલા જેટલા અંશે માણસ અમેરિકન બનતો જાય છે એટલા એટલા અંશે બરબાદ થતો જાય છે. ખાલી થતો જાય છે. I know Now you are agree with me. so please, Beware of America, wish you all the best. અમેરિકા જતાં પહેલાં | _ 64