Book Title: Ambad Charitra
Author(s): Jain Sansti Vanchanmala
Publisher: Jain Sansti Vanchanmala

View full book text
Previous | Next

Page 134
________________ (130) લ્લાસમાં નિમગ્ન થએલે જોઈ હંસ રાજાએ પોતે જ બાકીનો વૃતાંત કહે શરૂ કર્યો - , , પણ તમને અહીંઆ શા સારૂ આમંચ્યા એ વાત તે હજી હવે કહેવાની છે. વાત એવી બની કે જે ધરણેન્દ્ર ચુડામણી વિષે મેં આપને હમણું વાત કહી તેઓ એક દિવસે–પર્વની પવિત્ર તિથિના પ્રસંગે જ આ જીન પ્રતિમાને નમસ્કાર કરવાનું ભૂલી ગયા અને પ્રમાદને વશ બની ભજન કરી લીધું. તે દિવસથી રાજાની બધી વિદ્યાઓ નાશ પામી એટલું જ નહીં પણ તેમના શરીરમાં ભારે ભયંકર કઢને રેગ ફાટી નીકળ્યો. તેમણે ધરણેનું સ્મરણ કર્યું એટલે ધરણે દેવે પ્રત્યક્ષ થઈ જણાવ્યું કે મારી આજ્ઞાનો તે લેપ કર્યો તેનું જ આ પરિણામ તું સહન કરી રહ્યો છે. હવે તને કઈ પણ પ્રકારની મદદ કરવી એ મારે માટે અસંભવિત થઈ * પડયું છે - - પ્રાજ્ઞાન નરેંદ્રા, મહત્ત માનપિંહને - मर्मवाक्यं च लोकानां, अशस्त्रो वध उच्यते* નરેંદ્રની આજ્ઞાનો ભંગ કરે, મહાટા પુરૂષનું અપમા ન કરવું, અને કોઈને મરમના વાગબાણ મારવા એ વસ્તુત: . વગર શત્રે તેમનો વધ કરવા બરાબર છે.” એમ કહી તે દેવ . અદશ્ય થઈ ગયા. ધરણેન્દ્ર ચુડામણિ રાજાની રાણીને પણ આ * અણધારી આપત્તિને લીધે બહુજ દુ:ખ થયું. તેણે ચારે પ્રકારને આહારનું પ્રત્યાખ્યાન કરી ભારે તપશ્ચર્યા કરવા માંડી. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust

Loading...

Page Navigation
1 ... 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157