Book Title: Aho Shruta gyanam Paripatra 29 Author(s): Babulal S Shah Publisher: Ashapuran Parshwanath Jain Gyanbhandar Ahmedabad View full book textPage 3
________________ અહો શ્રુતજ્ઞાનમ ગ્રંથ જીર્ણોદ્ધાર સેટ 9 ક ક ક ૭. પૂજ્ય ગુરુ ભગવંતોની પ્રેરણા, માર્ગદર્શન અને આર્શીવાદથી પ્રાયઃ અપ્રાપ્ય અને જીર્ણ ગ્રંથોને ડીજીટલાઇઝેશન દ્વારા અહો શ્રુતજ્ઞાનમ જીર્ણોદ્ધાર યોજના અન્વયે તેમા રહેલ શ્રતને સુરક્ષિત કરવાનું અને તેની મર્યાદિત નકલો પ્રિન્ટ કરાવીને જુદા જુદા શહેરોમાં આવે ઉત્તમ જ્ઞાનભંડારોને ભેટ મોકલ્યા છે. આ રીતે ગ્રંથો અભ્યાસ સંશોદન માટે ઉપલબ્ધ બનાવવાનો લાભ મળ્યો છે. આ વર્ષે પણ જુદા જુદા વિષઓના ૧૮ ગ્રંથ સ્કેનીંગ કરીને ડીવીડી બનાવી છે. અને મર્યાદિત નકલો ઉત્તમ જ્ઞાનભંડારોને ભેટ મોકલવાનું આયોજન કરેલ છે જે માટે શ્રાવકશ્રાવિકા ઉપાશ્રયના જ્ઞાનખાતાની ઉપજમાંથી સહયોગ મળ્યો છે. જ્ઞાનદ્રવ્યના સવ્યય માટે તેઓની હૃદયપૂર્વક અનુમોદના... અહો શ્રુતજ્ઞાનમૂના ગ્રંથ જીર્ણોદ્ધારના બધા જ પુસ્તકો www.ahoshrut.org ઉપર ઉપલબ્ધ છે. | માં ગ્રંથના નામ કર્તા - સંપાદક | ભાષા | પ્રકાશક નૃત્યરત્ન કોશ-૧ પૂ.જિનવિજયજી રાજસ્થાન ઓરી. ઇન્સ્ટીટયુટ નૃત્યરત્ન કોશ-૨ પૂ.જિનવિજયજી રાજસ્થાન ઓરી. ઇન્સ્ટીટયુટ નૃત્યાધ્યાય અશોરૂમલ્લ સંવર્તિકા પ્રકાશન સંગીતનૃત્યનાટ્ય સંબંધી જૈન ગ્રંથો| હીરાલાલ કાપડીયા ગુજ મુક્તિકમલ જૈન મોહનમાળા સંગીત રત્નાકર-૧ મૃગેશ રામકૃષ્ણ અધ્યાર લાયબ્રોરી સંગીત રતનીકર-૨ મૃગેશ રામકૃષ્ણ અધ્યાર લાયબ્રેરી સંગીત રત્નાકર-૩ મૃગેશ રામકૃષ્ણ અધ્યાર લાયબ્રેરી સંગીત રત્નાકર-૪ મૃગેશ રામકૃષ્ણ અધ્યાર લાયબ્રેરી સંગીત મકરંદ મૃગેશ રામકૃષ્ણ સેન્ટ્રલ લાયબ્રેરી શીઘ બોધ ૧ થી ૫ પૂ.જ્ઞાનસુંદરવિજયજી સુખસાગર જ્ઞાનપ્રસારક શીઘ બોધ ૬ થી ૧૦. પૂ. જ્ઞાનસુંદરવિજયજી સુખસાગર જ્ઞાનપ્રસારક શીઘ બોધ ૧૧ થી ૧૫ પૂ.જ્ઞાનસુંદરવિજયજી સુખસાગર જ્ઞાનપ્રસારક શીઘ બોધ ૧૬ થી ૨૦ પૂ.જ્ઞાનસુંદરવિજયજી સુખસાગર જ્ઞાનપ્રસારક શીઘુ બોધ ૨૧ થી ૨૫ પૂ.જ્ઞાનસુંદરવિજયજી સુખસાગર જ્ઞાનપ્રસારક અધ્યાત્મસાર, ગંભીરવિજયજી ટીકા નરોત્તમ ભાણજી ૧૬ મગનુસારિઆ ડી. એસ. શાહ | ભગવાન મહાવીર ચેરી. ટ્રસ્ટ ૧૦ મયુરદુતમ-ખંડ કાવ્યમ પૂ. ધર્મધુરંધરવિજયજી| સં. જૈન ગ્રંથ પ્રસારક સભા ૧૮ શબ્દ સ્તોમ મહાનિધી તારાનાથ સરરવતી યંત્રાલય પૂ. આ. શ્રી યોગતિલકસૂરિજીની પ્રેરણાથી ગ્રંથ સમર્પણ અને રાષ્ટ્રીય સંગોષ્ટિનું આયોજન જેન કાવ્ય વિષય ઉપર તા.૧ અને ૨ નવેમ્બરના રોજ ઓશવાલ ભવન- શાહીબાગ ખાતે રાખવામાં આવેલ છે. જેમાં ઉપદેશ સાહિત્ય માળા ભાગ-૧ થી ૧૧. કાવ્ય સાહિત્ય માળાના ભાગ 1 પુસ્તકોનું વિમોચન રાખેલ છે. આ સંગોષ્ટિમાં દિલ્હી, વારાણસી, બેંગ્લોર, રાજસ્થાન, મધ્ય પ્રદેશ તેમજ ગુજરાતના વિદ્વાનો હાજર રહેશે. જ્ઞાનભંડારોના વ્યવસ્થાપકો માટે અગત્યની સૂચના :- કોમર્શીયલ પ્રકાશકો તરફથી પ્રકાશિત થતાં પૂજ્ય ગુરુભગવંતોને અભ્યાસમાં ઉપયોગી પુસ્તકોની એક સાથે ૨૫-૩૦ નકલ ડીસ્કાઉન્ટથી ખરીદવાનું પૂ.ગુરુભગવંતોની પ્રેરણાથી આયોજન કરેલ છે. જે પણ જ્ઞાનભંડારોને સ્વદ્રવ્યથી આ યોજનામાં જોડાવું હોય તેઓએ એસ. એમ. એસ. કે ઇમેઇલ કે પત્ર દ્વારા સંપર્ક કરવો. ૧૫ સં. -ગુ | સં.-ગુ 'અહો ! શ્રુતજ્ઞાનમ્ - ૨૯ ૩Page Navigation
1 2 3 4 5 6 7 8