Book Title: Aho Shruta gyanam Paripatra 23
Author(s): Babulal S Shah
Publisher: Ashapuran Parshwanath Jain Gyanbhandar Ahmedabad

View full book text
Previous | Next

Page 3
________________ સરસ્વતી પુત્રોને વંદના (નિમ્નોક્ત ગ્રંથના સંશોધન-સંપાદનનું કાર્ય ચાલુ છે. ટુંક સમયમાં પ્રકાશિત થશે. ઉપા.શ્રી રત્નત્રયવિજયજી મ.સા. (કલીકુંડતીર્થોદ્ધારક પૂ.આ. શ્રીરાજેન્દ્રસૂરિજી સમુદાય) (૧) પ્રબંધ પંચશતિ - ભાષાંતર સહિત (૨) સિધ્ધહેમશબ્દાનુશાસનમ્ મધ્યમવૃત્તિ ભાગ-૨ (૩) સિધ્ધહેમશબ્દાનુશાસનમ્ મધ્યમવૃત્તિ ભાગ-૩ (૪) ઉપદેશ કલ્પવલ્લિ - ભાષાંતર (૫) ભીનમાલ નગરનો ઇતિહાસ પૂ.પાર્શ્વરત્નસાગરજી મ. સા. (પૂ.આ. નવરત્નસાગરજી મ.સા.) (૧) જંબુદ્વિપ પ્રજ્ઞપ્તિ - વૃત્તિ - પૂ.પૂણ્યસાગરજી મ.સા. ટીકા (૨) જંબુદ્વિપ પ્રજ્ઞપ્તિ - ચૂર્ણી કર્તા - અજ્ઞાત (૩) વસુદેવ હીંડી - પ્રાકૃત - સંસ્કૃત છાયા સાથે (૪) વિશેષ આવશ્યક પ્રશ્નોત્તરી - ગુજરાતી અનુવાદ સહિત શ્રુતભુવન - પુના દ્વારા થઇ રહેલ ગ્રંથોના સંશોધન-સંપાદન (પૂ.વૈરાગ્યરતિવિજયજી ના માર્ગદર્શનથી) (૧) મહાવીર સ્તવ-ખન્ડનખન્ડખાધઃ સટીક (કર્તા : ઉપા. યશોવિજયજી) પૂ.વિરતીન્દ્રવિજયજી તથા પૂ.કીર્તિન્દ્રવિજયજી મ.સા. દ્વારા (૨) આત્મતત્વવિવેક દીધિતિ-ગુણાનન્દી ટીકા (અપ્રગટ) પૂ.વિરતીન્દ્રવિજયજી તથા પૂ.કીર્તિન્દ્રવિજયજી મ. સા. દ્વારા (૩) બૃહત્કલ્પ વિશેષચૂર્ણી (અપ્રગટ) - રૂપેન્દ્રકુમાર પગારિયા (૪) બૃહત્કલ્પ બૃહદ્ ભાષ્ય (અપ્રગટ) - રૂપેન્દ્રકુમાર પગારિયા (૫) શ્રેયાંશનાથ ચરિત્ર (પ્રાકૃત) (૬) પ્રમાણપ્રમેય કલિકાદિ (પ્રાયઃ અપ્રગટ) (૭) ભવભાવના - અવસૂરિ (પ્રાયઃ અપ્રગટ) (૮) નવવાદસ્થલાનિ - કર્તા : ભૂવનનુંગસૂરિજી (૯) સ્તોત્રત્રય - કર્તા : ૠષિવર્ધનસૂરિજી (૧૦) ચર્તુવિંશતિજિનસ્તુતિ પં.તત્વપ્રભવિજયજી મ.સા.(આ.રામચંદ્રસૂરિજી સમુદાય) (૧) દશવૈકાલિક સૂત્ર - સુમતિસાધુ ટીકા,હરિભદ્રસૂરિજી ટીકા,તીલકાચાર્ય ટીકા ત્રણેય ટીકાઓ એક સાથે એક જ પત્ર ઉપર સાથે મુદ્રિત કરવામાં આવશે. શિલ્પ શિબિર :- ૫.પૂ.શ્રુતસમુધ્ધારક પૂજ્ય આ.શ્રી હેમચંદ્રસૂરીશ્વરજી મ.સા. તથા પૂ.આ. શ્રી કલ્યાણબોધિસૂરિજી મ.સા.ની નિશ્રામાં તા.૧૯, ૨૦ ઓક્ટોબર ના રોજ જૈન સંઘના ગૌરવસમાન શ્રીકુમારપાળભાઇ વી.શાહ ની આગેવાનીમાં શિલ્પશિબિરનું આયોજન કરવામાં આવેલ છે જેમાં સ્થપતિઓ, શિલ્પકાર, એન્જીનિયર અને જિનાલય નિર્માણમાં રૂચીવંત શ્રાવકો ભાગ લેશે. રસ ધરાવતા સૌને આમંત્રણ છે.રજીસ્ટ્રેશન માટે ઓનલાઇન ફોર્મ ભરો. www.shilpvidhi.in સ્થળ : શ્રી વિનય વાટિકા જૈન તીર્થ, સી.એન.જી પંપ સામે, વઢવાણ-કોઠારીયા રોડ, વઢવાણ, ડી.સુરેન્દ્રનગર. સંપર્ક : હાર્દિકભાઇ -મો.૯૮૨૫૪૧૬૧૯૮ કિશોરભાઇ -મો.૯૦૬૨૦૧૦૦ અહો ! શ્રુતજ્ઞાનમ્ ૨૩ 3

Loading...

Page Navigation
1 2 3 4 5 6 7 8