Book Title: Aho Shruta gyanam Paripatra 18
Author(s): Babulal S Shah
Publisher: Ashapuran Parshwanath Jain Gyanbhandar Ahmedabad

View full book text
Previous | Next

Page 5
________________ સરસ્વતી પુત્રોને વંદના (નિમ્નોક્ત ગ્રંથના સંશોધન-સંપાદન તથા પુનઃમુદ્રણનું કાર્ય ચાલુ છે. પૂ.ગચ્છા. આ. શ્રી પુણ્યપાલસૂરીશ્વરજી મ. સા. (પૂ. આ. રામચન્દ્રસૂરીશ્વરજી સમુદાય). (૧) પંચનિગ્રંથી પ્રકરણ - કત. ઉપા. યશોવિજયજી. બાલાવબોધ સહ (૨) પ્રમાણસુંદર - પૂ.પદ્મવિજયજી ગણિ (૩) પદાર્થખંડન - પૂ. સિદ્ધિચન્દ્રમણિ (૪) તત્વાર્થસૂત્ર બાલાવબોધ - ઉપા. યશોવિજયજી (૫) કસ્તુરી પ્રકરણ - પૂ. હેમવિજયજી ગણિવર્ય પૂ. આ. અભયચંદ્રસૂરિજી મ. સા. (પૂ. આ. શ્રી પ્રેમ-ભુવન ભાનુસૂરિજી સમુદાય) (૧) દશવૈકાલિક - પૂ. સુમતિસાધુસૂરિજી ટીકા - મૂળ છાયા સહિત પં. મુક્તિચન્દ્રવિજયજી મ. સા./પં. મુનિચન્દ્રવિજયજી મ. સા. (પૂ. આ. શ્રી કલાપૂર્ણસૂરિજી સમુદાય)| | (૧) ભવભાવના - સંસ્કૃત છાયા - કત મલધારિ હેમચંદ્રસૂરિજી પં.નયભદ્રવિજયજી મ. સા. (પૂ. આ. શ્રી રામચન્દ્રસૂરીશ્વરજી સમુદાય) (૧) શ્રાધ્ધજીતકલ્પ - આ.ધર્મઘોષસૂરિજી રચિત કૃતિ સહિત શુદ્ધિકરણ સાથે નૂતન સંપાદન (૨) યતિજીતકલ્પ - આ.સાધુરતનસૂરિજી રચિત વૃતિ સહિત શુદ્ધિકરણ સાથે નૂતન સંપાદન પૂ. આગમચન્દ્રસાગરજી મ. સા. (પૂ. આ. શ્રી આનંદસાગરસૂરીશ્વરજી સમુદાય) (૧) પ્રવચન કીરણાવલી - કર્તા શ્રીમદ્વિજય પદ્મસૂરિજી - ભાષાંતર સહિત (૨) તપાગચ્છ પટ્ટાવલી સૂવમ્ - કત મહો. શ્રી ધર્મસાગરજી - અનુ. ૫. કલ્યાણવિજયજી-સચિત્ર-સંસ્કૃત અનુવાદ સહિત (૩) બૃહદ યોગવિધી :(૪) ૪૫ આગમમૂળ પ્રતાકારનો સેટ પણ પુનઃમુદ્રણ થઇ રહ્યો છે. જે પણ સંઘ જ્ઞાનભંડારોને વસાવવા માટે જરૂર હોય તેઓએ સંપર્ક કરવો. ગણિવર્ય શ્રી તત્વઝભવિજયજી (પૂ. આ. શ્રી રામચંદ્રસૂરીશ્વરજી સમુદાય) (૧) દશવૈકાલિક - પૂ.સમયસુંદર, પૂ.સમતિસાધુ, પૂ.તિલકાચાર્ય - ટીકા ત્રણેયનું ભેગુ પુરતક | પૂ. આ. શ્રી મુનિચન્દ્રસૂરિજી મ. સા. (પૂ. આ. શ્રી ઓમકારસૂરિજી સમુદાય) (૧) ઔપપાતિક સૂત્ર - સટીક (૨) રાજપ્રશ્નીય સૂત્ર - સટીક (અનુ. પાન નં- ૧ નું ચાલુ) (૪) શ્રીસંઘની જાગૃતિને અનુલક્ષીને કેટલીક મહત્વની બાબતો પત્રો શ્રીસંઘના બોર્ડ ઉપર મૂકવા જોઇએ... ઉપદેશાત્મક કેટલુંક લખાણ પણ શ્રીસંઘના બોર્ડ પર વંચાય તો યોગ્ય આત્માને સમાધિનું નિમિત્ત બની શકે. (૫) આજે કેટલાક પુસ્તકો પર ઓપન બુક એક્ઝામ હોય છે, પોતાના સંઘમાં પણ આવી યોજનાઓનો લાભ મળે તે માટે સક્રીય પ્રયત્ન કરવો જોઇએ. આ દ્વારા મોટે પાયે શ્રુતજ્ઞાનના પ્રસાર-પ્રચાર શક્ય બને છે. આ પ્રમાણે શ્રુતભક્તિ કરી મળેલ માનવભવને આપણે સફળ કરીએ.

Loading...

Page Navigation
1 ... 3 4 5 6 7 8