Book Title: Aho Shruta gyanam Paripatra 15 Author(s): Babulal S Shah Publisher: Ashapuran Parshwanath Jain Gyanbhandar Ahmedabad View full book textPage 5
________________ સરસ્વતી પુત્રોને વંદના (નિમ્નોક્ત ગ્રંથના સંશોધન-સંપાદનનું કાર્ય ચાલુ છે. ટુંક સમયમાં પ્રકાશિત થશે.) પ.પૂ.આ.ભ.શ્રી ગુણરત્નસૂરિજી મ.સા., પ.પૂ.આ.ભ.શ્રી રશ્મિરત્નસૂરિજી મ.સા. (પૂ.પ્રેમભુવનભાનુસૂરિજી સમુદાય) (૧) પ્રાકૃત વ્યાકરણ (સાધનિકા-ટીકા-અંગ્રેજી અનુવાદ સહસંપાદન) (૨) અનેકાંતજયપતાકા (વો.વૃ.સાનુવાદ સંપાદન ભાગ ૧ થી ૫) (૩) અનેકાંતવાદ પ્રવેશ (સાનુવાદ સંપાદન) (૪) ઉદયસ્વામિત્વ (નવીન ટીકા સહસંપાદન) (૫) ઉદયસ્વામિત્વ (ગાથાર્થ વિવેચન સહ સંપાદન) (૬) ઉદયસ્વામિત્વ (પદાર્થસંગ્રહ સહસંપાદન) (૭) ન્યાયભૂમિકા (ચિત્રરેખા પદ્ધતિ સહ સંપાદન) (૮) બંધશતક (ચૂર્ણિ-ટીકા-બૃહ/લઘુભાષ્ય-ચૂર્ણિ ટિપ્પણ-મૂળ ટિપ્પણ વિવિધ પરિશિષ્ટ-સાનુવાદ સહ સંપાદન ભા. ૧ થી ૫) (૯) ધર્મરત્નપ્રકરણ (સ્વો.વૃતિ/બૃહદ્યુતિ સાનુવાદ સંપાદન ભા. ૧ થી ૭ (૧૦) ઐન્દ્રસ્તુતિચતુરવિંશતિકા (સ્વો.વૃતિ + પ્રાચીન જિનભક્તિ કુલ ૨૪ સ્તોત્ર સંગ્રહ સાનુવાદ, સંપાદન ભા. ૧-૨) ૫ (૧૧) આવશ્યકચૂર્ણિ (ભા. ૧ થી ૫ સંમાર્જિત-સંશોધિત-સટિપ્પણસંપાદન) (૧૨) ઉત્સર્ગાપવાદવચનાનૈકાંતોપનિષદ્ પ્રકરણ (૧૬ અધ્યાય/પૂર્વાચાર્યકૃત) આ.પૂણ્યરત્નસૂરિજી મ.સા., પૂ.આ. યશોરત્નસૂરિજી મ. સા. (પૂ.પ્રેમભુવનભાનુસૂરિજી સમુદાય) (૧) પઉમ ચરિયમ્ ટીકા આ.વિમલસૂરિજી - સંસ્કૃત છાયા સહિત (૨) આખ્યાનક મણિકોશ - ટીકા - આનેમચંદ્રસૂરિજી - સંસ્કૃત છાયા સહિત (૩) પાસનાહ ચરિયમ્ - ટીકા - આ. યશોભદ્રસૂરિજી આ.પૂછ્યાનંદસૂરિજી મ.સા. -ગણિવર્ય વિક્રમસેનવિજયજી મ.સા. (પૂ.લબ્ધિવિક્રમસૂરિજી સમુદાય) (૧) તત્વન્યાયવિભાકર - ટીકા - કર્તા - લબ્ધિસૂરિજી અનુ. ભદ્રંકરસૂરિજી આ. અભયશેખરસૂરિજી મ.સા. (પૂ.પ્રેમભુવનભાનુસૂરિજી સમુદાય) (૧) દ્રવ્યગુણ પર્યાયનો રાસ - વિવેચન - નવી આવૃતિ (૨) કર્મ પ્રકૃતિ પદાર્થો - ભાગ -૨ નવી આવૃતિ (૩) દ્વાત્રિશદ્ દ્વાત્રિંશિકા - ભાગ -૨ ગુજરાતી ભાવાનુવાદ સાથે (૪) બત્રીસીના સથવારે - કલ્યાણ પગથારે ભાગ-૬ પં.મુક્તિચન્દ્રવિજયજી મ.સા./ પં.મુનિચન્દ્રવિજયજી મ.સા. (પૂ.કલાપૂર્ણસૂરિજી સમુદાય) (૧) દ્વયાશ્રય મહાકાવ્ય ભા- ૧ થી ૩ પ્રાકૃત-સંસ્કૃત અન્વય-ગુજરાતી અનુવાદPage Navigation
1 ... 3 4 5 6 7 8