Book Title: Aho Shruta gyanam Paripatra 15
Author(s): Babulal S Shah
Publisher: Ashapuran Parshwanath Jain Gyanbhandar Ahmedabad

View full book text
Previous | Next

Page 8
________________ પૂજ્ય ગુરુભગવંતોને નમ્ર વિનંતી સહ નિવેદન - પૂજ્ય ગુરુભગવંતોને વ્યાખ્યાનમાં ઉપયોગી તેમજ શ્રાવક-શ્રાવિકાઓ વિદ્વાનોને. તેમજ બાળકોને શ્રેષ્ઠ વાંચન માટેના ઉપયોગી નીચેના પુસ્તકો અમારી પાસેથી મળી શકશે. ન| ગ્રંથનું નામ ' લેખક-સંપાદક | ભાષા પ્રકાશક 1 |ત્રિલોક તીર્થ વંદના આ. શ્રીમદ્વિજય હેમચન્દ્રસૂરિજી(ગુજ | અંબાલાલ રતનચંદ 2 શ્રાવક જીવન દર્શના આ. કુલચંદ્રસૂરિજી હિ/ગુજા દિવ્યદર્શન ટ્રસ્ટ | આનંદધનની આત્માનુભૂતિ પદ 1 થી 15 | આ. કલ્યાણબોધિસૂરિજી ગુજ | જિનશાસન આરા.ટ્રસ્ટ આનંદધનની આત્માનુભૂતિ પદ 16 થી 5 આ. કલ્યાણબોધિસૂરિજી જિનશાસન આરા. ટ્રસ્ટ 5 લાઇફ સ્ટાઇલ આ.કલ્યાણબોધિસૂરિજી ગુજ કે.પી. સંઘવી ગ્રુપ સ્ટોરી .. સ્ટોરી આ. કલ્યાણબોધિસૂરિજી કે.પી. સંઘવી ગ્રુપ 7 | ડાયમન્ડ ડાયરી આ.કલ્યાણબોધિસૂરિજી કે. પી. સંઘવી ગ્રુપ 8 | એન્જોય જૈનિઝમ આ.કલ્યાણબોધિસૂરિજી ગુજ કે. પી. સંઘવી ગ્રુપ | જૈન કોરમોલોજી ચારિત્રરત્નવિજયજી ગુજ ,જિનગુણ આરા. ટ્રસ્ટ (સર્વજ્ઞ કથિત વિશ્વ વ્યવસ્થા)_ (1) જૈન ધર્મ અંગેની હસ્તપ્રતો કોઇ પણ શાસ્ત્રસંગ્રહમાં હોય અને તેને ડીજીટલાઇઝેશન દ્વારા સુરક્ષિત અને ભંડારમાં સંગ્રહાયંલા શાસ્ત્રો પૂજ્યોને ઉપયોગમાં આવે તે માટે આપના પરિચયમાં રહેલ શ્રીસંઘ કે સંસ્થાના હસ્તપ્રત ભંડારના વહીવટદારોને આ કાર્ય અંગે પ્રેરણા કરશો અને અમોને જે તે હસ્તપ્રત ભંડારના નામ, સરનામું અને ફોન નંબર મોકલશો જેથી શ્રુતરક્ષાના કાર્યમાં શ્રુતભક્તિનો લાભ મળી શકે. (2) આપશ્રીના દ્વારા વર્ષ દરમ્યાન પ્રકાશિત પુસ્તકોની યાદી તેમજ આપશ્રીના ગ્રુપમાં થઇ રહેલ ગ્રંથોના સંશોધન- સંપાદન અંગેની વિગતો અમોને તુરત જ મોકલશો જેથી આગામી અહો શ્રુતજ્ઞાનમ ના અંકમાં તેનો સમાવેશ કરી શકાય. (3) પૂજયોને સંશોધન-સંપાદન માટે જરૂરી હસ્તપ્રતની ઝેરોક્ષ નકલ મેળવવા માટેની અરજી જે તે હસ્તપ્રત ભંડારને ડાયરેક્ટ મોકલશો અને તેની એક નકલ અમોને મોકલશો જેથી અમારી પાસે રહેલ હરામતના ડેટામાંથી પણ અમો ઝેરોક્ષ નકલ મોકલવા માટે સહભાગી બનીશું. (4) પૂજ્ય રામચંદ્રસૂરિજી સમુદાયના શ્રી વૈરાગ્યરતિવિજયજી મ.સા, પ્રેરિત શ્રુત ભવન - પુના દ્વારા જિનનકોષનું પુનઃસંપાદનનું કાર્ય ચાલી રહ્યું છે. પૂજ્ય જ્ઞાની ગુરુભગવંતોને સંશોધન માટે હસ્તપ્રત કયા કયા ભંડારમાં ઉપલબ્ધ છે તે અંગેની જરૂરી માહિતી સુલભ બનશે. અગત્યના ગ્રંથના સંકલનનું કાર્ય ખૂબ સારી રીતે ઝડપથી થાય તે અંગે સહયોગ કરશોજી. Printed Matter BookPosted 11417) U/C, 5A P &T Guide hence not be taxed Rs. 1. Ticket અહો ! શ્રધાળ પ્રકાશક : શ્રી આશાપૂરણ પાર્શ્વનાથ જૈન જ્ઞાન ભંડાર શા. વિમળાબેન સરેમલ જવેરચંદજી બેડાવાળા ભવના હિરાજેન સોસાયટી, સાબરમતી, અમદાવાદ-૩૮૦૦૦૫. મો : 9426585904 (ઓ) 22132543 E-mail : ahoshrut.bs@gmail.com

Loading...

Page Navigation
1 ... 6 7 8