Book Title: Aho Shruta gyanam Paripatra 11 Author(s): Babulal S Shah Publisher: Ashapuran Parshwanath Jain Gyanbhandar Ahmedabad View full book textPage 4
________________ | સરસ્વતી પુત્રોને વંદના નિમ્નોક્ત ગ્રંથોના સંશોધન-સંપાદનનું કાર્ય ચાલુ છે. ટૂંક સમયમાં પ્રકાશિત થશે. - પૂ.આ.શ્રીમદ્ વિજય હેમચંદ્રસૂરિશ્વરજી / પૂ. કલ્યાણબોધિસૂરિજી (પૂ.ભુવનભાનુસૂરિજી સમુદાય) (૧) અંગચૂલિકા - ૧ અને ૨ - સંસ્કૃત (૨) વર્ગચૂલિકા - સંસ્કૃત (૩) દુઃષમગંડિકા - સંસ્કૃત (૪) પ્રવ્રજ્યા વિધાન - સંસ્કૃત /ગુજરાતી. (૫) તત્ત્વોનિષદ્ - સંસ્કૃત /ગુજરાતી | હિન્દી (૬) ગૌતમીય કાવ્ય - રૂપચંદ્ર ગણિ - સંસ્કૃત (6) નેમિનિર્વાણ કાવ્ય - શ્રી વાભટ કવિ - સંસ્કૃત - પૂ.આ.શ્રી જગન્સંદ્રસૂરિજી મ.સા. (પૂ.આ.રામસૂરિજી ડહેલાવાળા સમુદાય) (૧) આદિજિન શાંતિ જિનાદિ સ્તવન - કર્તા - સોમસુંદરસૂરિજી શિષ્ય (૨) નમિઉણ સ્તોત્ર - અભિપ્રાય ચંદ્રિકા ટીકા - જિનપ્રભસૂરિજી (૩) નમસ્કાર મહામંત્ર છાયા - અજ્ઞાત (૪) ચતુર્વિશતિ જિન સ્તવન - અજ્ઞાત (૫) ભક્તામર સ્તોત્ર - સુખબોધિકા ટીકા (૬) અષ્ટપ્રવચન માતા કથા - અજ્ઞાત (6) પ્રત્યેક બુદ્ધ ચરિત્ર - પૂ.આ. શ્રી ચંદ્રગુપ્તસૂરિજી મ.સા. (પૂ. શ્રી રામચંદ્રસૂરિજી સમુદાય) (૧) કુવલયમાળા - પ્રાકૃત - સંસ્કૃત - છાયા સાથે. ચુતભવન સંશોધન કેન્દ્ર (પુના) પ્રેરક પૂ. શ્રી વૈરાગ્યરતિવિજયજી (૧) સ્યાદ્વાદ પુષ્પકલિકા - કર્તા - વાચકસંયમ, વિષય, દ્રવ્યાનુ યોગ (૨) મનઃ સ્થિરિકરણ પ્રકરણ - કર્તા - આ.મહેન્દ્રસૂરિજી, વિષય - કર્મગ્રંથ (૩) પરબ્રહ્મોત્થાપનાદિવાદસ્થળ કર્તા - આ.ભુવનસુંદર, વિષય - દર્શન (૪) સર્વજ્ઞ નિરાકરણ વાદસ્થલ -કર્તા - અજ્ઞાત, વિષય- દર્શન (૫) પ્રજ્ઞાપ્રકાશ ષટત્રિશિકા કત - યશસ્વિગણિ શિષ્ય, વિષય - ઉપદેશ (૬) સર્વદર્શનાભિમત પ્રમાણાનિ -કર્તા - અજ્ઞાત, વિષય - દર્શન (૭) સડઘ પટ્ટક લધુ વૃત્તિ- કર્તા - આ.જિનવલ્લભસૂરિ, વિષય - ચર્ચા (૮) સ્તોત્ર ત્રયી - કર્તા - આ.બદષિવર્ધનસૂરિ, વિષય - સ્તોત્ર (૯) આત્મહિતોપદેશમાલા - કર્તા - અજ્ઞાત, વિષય - ઉપદેશ પૂ.સા. શ્રી ચંદનબાળાશ્રીજી મ.સા. (પૂ.શ્રી રામચંદ્રસૂરિજી સમુદાય) (૧) સમરાઇથ્ય કહા ભાગ-૧-૨-કર્તા હરિભદ્રસૂરિજી સંસ્કૃત છાયા સાથે (પુસ્તક) (૨) મૃગાવતી ચરિત્ર - કર્તા મલધારિ દેવપ્રભસૂરિજી (૩) મૃગાવતી ચરિત્ર ચોપાઇ - કર્તા કવિ સમયસુંદર (૪) મૃગાવતી ચરિત્ર - કર્તા ઉપા.શ્રી સકલચંદ્રજી કે રોકેPage Navigation
1 2 3 4 5 6 7 8