Book Title: Aho Shruta gyanam Paripatra 06
Author(s): Babulal S Shah
Publisher: Ashapuran Parshwanath Jain Gyanbhandar Ahmedabad

View full book text
Previous | Next

Page 5
________________ સંશોધનાઈ દેટલાં ચરિત્ર ગ્રંથ. વર્ષોના વર્ષોથી હરતપ્રતોમાં અકબંધ રહેલ, અધાવધિ અમુદ્રિત ગ્રંથોને પ્રકાશમાં લાવવાની ખેવનાથી ગત વર્ષે પરિપત્ર-૩માં એવાં કેટલાંક ગ્રંથો અમે રજૂ કર્યા હતાં. જેમાંથી કેટલાંક ગ્રંથોની જિજ્ઞાસાસભર માહિતીની પૂછપરછ થઈ, અને કેટલાંક પર કાચરિંભ પણ થયો. તેનાથી પ્રેરાઈને આ ર્ષે એવા કેટલાંક અપ્રગટ ચરિત્ર ગ્રંથો શ્રુતસંશોધક પૂ.મુનિચંદ્રસૂરિજીના સૌજન્યથી આ સાથે રજૂ કરીએ છીએ. કોઈપણ ગચ્છ-સમુદાયના મહાત્મા આ પ્રકારની સર્વગ્રાહી, સર્વોપયોગી માહિતી રજૂ કરશે તો તેમનો સાભાર ઉલ્લેખ કરવાપૂર્વક તે રજૂ કરવા અમે બડભાગી થઈશું. જેના આધારે અનેક સંશોધકોને ચોક્સ દિશા મળી રહેશે, એ નિશ્ચિત છે. ૧. | મલ્લિનાથ ચરિત્ર શ્રી અજ્ઞાતકતૃક (શ્લોક-૫૦૦) પ્રાકૃત ૨| મલ્લિનાથ ચરિત્ર પૂ.આ. હરિભદ્રસૂરિ પ્રાકૃત ૩. | મલ્લિનાથ ચરિત્ર (લે.સં. ૧૩૪૫) (શ્લોક-૧૦૫) પ્રાકૃત, ૪. | ચંદ્રપ્રભ ચરિત્ર પં.યશોકીર્તિ (લે. ૧૫૮૦) પ્રાકૃતા પ. | ચશોધર ચરિત્ર શ્રી ક્ષમા કલ્યાણજી (ર.સં.૧૮૩૯) યશોધર ચરિત્ર શ્રી હેમકુંજરજી (ર.સં. ૧૯૨૩) યશોધર ચરિત્ર શ્રી પદ્મસાગરજી યશોધર ચરિત્ર શ્રી કલ્યાણકીર્તિ (સં. ૧૪૮૫) યશોધર ચરિત્ર શ્રી જ્ઞાનકીર્તિ યશોધર ચરિત્ર શ્રી બ્રહ્મ નેમિદત્ત ૧૧. | યશોધર ચરિત્ર શ્રી પદ્મનંદિન | યશોધર ચરિત્ર શ્રી પદ્મનાક્ષ કાયસ્થ યશોધર ચરિત્ર શ્રી પુરાણદેવ ૧૪ | યશોધર ચરિત્ર શ્રી મલિસેના યશોધર ચરિત્ર શ્રી વાસવસેના | યશોધર ચરિત્ર શ્રી શ્રુતસાગરજી ૧૦. યશોધર ચરિત્ર શ્રી સકલકીર્તિ ૧૮. યશોધર ચરિત્ર શ્રી સર્વસના ૧૯ ચશોધર ચરિત્ર શ્રી સોમકીર્તિ યશોધર ચરિત્ર પૂ.અજ્ઞાતકતૃક મલયસુંદરી ચરિત્ર શ્રી પલ્લીવાલગચ્છીય શાંતિસૂરિ મલયસુંદરી ચરિત્ર શ્રી અજ્ઞાતકતૃક - ગં. ૧૨૯૬ | મલયસુંદરી ચરિત્ર શ્રી અજ્ઞાતકતુક - ગં. ૧૨૯૭ પ્રાકૃત મલયસુંદરી ચરિત્ર શ્રી અજ્ઞાતકતૃક - મૃ. ૧૧૧૫ મલયસુંદરી ચરિત્ર શ્રી હરિરાજ - ગ્રં. ૮૦૦ અંજના ચરિત્ર શ્રી બ્રહ્મ જૈન પદ્ય અંજના પવનંજયનાટક શ્રી હસ્તીમલજી અંજનાસુંદરી કથા અપભ્રંશ | અંજનાસુંદરી કથાનક | શ્રી પુણ્યસાગરગણી ૩૦, અંજના ચરિત્ર શ્રી ગુણસમૃદ્ધિ સાધ્વી

Loading...

Page Navigation
1 ... 3 4 5 6 7 8