Book Title: Aho Shruta gyanam Paripatra 06
Author(s): Babulal S Shah
Publisher: Ashapuran Parshwanath Jain Gyanbhandar Ahmedabad

View full book text
Previous | Next

Page 7
________________ સરરવતી પુત્રોને વંદના પૂ.આ.શ્રી ભુવનભાનુસૂરિજી જન્મશતાબ્દી નિમિત્તે પૂ.આ.વિજયહેમચંદ્રસુરીશ્વરજી તથા પૂ.આ.શ્રી કલ્યાણબોધિસૂરીશ્વરજી તરફથી નવસર્જન થઈ રહેલ ગ્રંથો (૧) અંગોપનિષદ્ - અધાવધિ અમુદ્રિત આગમ અંગચૂલિકાસૂગ પર નૂતન સંસ્કૃત વૃત્તિ (૨) વગોપનિષદ્ - અધાવધિ અમુદ્રિત આગમ વગચૂલિકાસૂગ પર નૂતન સંસ્કૃત વૃત્તિ (૩) બોટિકોપનિષદ્ - અધાવધિ અમુદ્રિત કૃતિઓ-બોટિકપ્રતિષેધ, બોટિકનિરાકરણ, દિગંબરમતખંડન, બોટિકોચ્ચાટનના સમન્વય સાથે સમીક્ષા (૪) આગમોપનિષદ્ - આગમપ્રતિપક્ષનિરાકરણ/વિસંવાદ પ્રકરણ પર વિવરણ (૫) દુષમોપનિષદ્ - દુષમગંડિકા ગ્રંથ પર વિશદ વૃત્તિ () આચારોપનિષદ્ - શ્રી દેવસુંદરસૂરિ કૃતિ સમાચારી પ્રકરણ પર વિશદ વૃત્તિ (6) તત્ત્વોપનિષદ્ - શ્રી સિદ્ધસેનદિવાકરસૂરિ કૃત ષષ્ઠી દ્વાચિંશિકા પર નૂતન સંસ્કૃત વૃત્તિ, હિન્દી અનુવાદ સાથે (૮) આમોપનિષદ્ - શ્રી ઉદયનાચાર્ય કૃત આત્મતત્ત્વવિવેક ગ્રંથ પર નૂતન ગુર્જર વિવરણ (ભાગ-૧) (૯) સદ્ગોધોપનિષદ્ર શ્રી પદ્મનંદી કૃત સદ્ગોધચંદ્રોદય પંચાશિકા પર નૂતન સંસ્કૃત વાર્તિક, સાનુવાદ (૧૦) દર્શનોપનિષદ્ • શ્રી માધવાચાર્યકુત સર્વદર્શનસંગ્રહ-ગુર્જર વિવરણ (ભાગ-૧,૨) (૧૧) જીરાવલીયમ્ કાવ્યમ્--શ્રી જીરાવલા મહાતીર્થ-અથ થી આજ તક, હિંદી અનુવાદ સાથે વિદ્વાન મહાત્માઓ દ્વારા નૂતન સંશોધન સંપાદન સર્જન થઈ રહેલ ગ્રંથોની યાદી સાધ્વી શ્રી ચંદનબાલાશ્રીજી મ.સા. (પૂ. રામચંદ્રસૂરિજી સમુદાય) L|(૧) વસંતવિલાસ મહાકાવ્ય પૂ.પં.પૂર્ણચંદ્રસાગરજી મ.સા. (પૂ.સાગરજી સમુદાય) (૧) તપાગચ્છ પટ્ટાવલી (સચિત્ર) મહોપાધ્યાય ધર્મસાગરજી વિરચિત (૨) પ્રવચન કિરણાવલી (સચિત્ર) પૂ.આ.પદ્મસૂરિજી વિરચિત (પૂ.પં.શ્રીરત્નજ્યોતવિજયજી મ.સા. (પૂ.શાન્તિચંદ્રસૂરિજી સમુદાય) | (૧) પંચશતિપ્રબોધ પ્રબંધ (પૂ.શ્રીજ્ઞાનરક્ષિતવિજયજી મ.સા. (પૂ.પં.બોધિરત્નવિજયજીના શિષ્ય)) | (૧) મૂળઆગમ ગ્રંથો ઉપરથી મુદ્રિત પ્રતો પુસ્તકોની સર્વગ્રાહી સંપૂર્ણ વિસ્તૃત યાદી

Loading...

Page Navigation
1 ... 5 6 7 8