Book Title: Aho Shruta gyanam Paripatra 06 Author(s): Babulal S Shah Publisher: Ashapuran Parshwanath Jain Gyanbhandar Ahmedabad View full book textPage 8
________________ લાભ સવાયા લેજે. કૃતજ્ઞાનને વંદના હોજ.. * અહો શ્રુતજ્ઞાનના આજ સુધી છ અંકોમાં “નૂતન પ્રકાશન ગ્રંથો”ની કોલમમાં જણાવેલ દરેક ગ્રંથ પૂજ્યશ્રીઓને તથા અભ્યાસી શ્રાવક-શ્રાવિકાઓને સ્વાધ્યાયાર્થે અમારા રવદ્રવ્યથી બનાવેલ શ્રી આશાપૂરણ પાર્શ્વનાથ જૈન જ્ઞાનભંડારમાંથી મળી શકશે, જેમાં સમય અને સ્થળનું કે ટ્રસ્ટીની સહી વિગેરેનું કોઈ જ બંધન નથી, તો અમને લાભ આપવા વિનંતિ. જો આપને પુસ્તક/પ્રત કાયમી રાખવા માટે જોઈતા હોય તો જે તે પ્રકાશકનો અથવા ગુરૂભગવંતનો સંપર્ક કરશો. તેઓના સરનામાં અમારી પાસેથી મળી શકશે. - પ.પૂ.પ્રાચીન આગમ-શાસ્ત્રોદ્ધારક વૈરાગ્યદેશનાદક્ષ આ.વિ.હેમચંદ્રસૂરીશ્વરજી મ. સા. પ્રેરિત શ્રી જિનશાસન આરાધના ટ્રસ્ટ તથા સંઘવી અંબાલાલ રતનચંદ ટ્રસ્ટ તરફથી નવા પ્રકાશિત બધાજ પુસ્તકો અમારા ત્યાં પ્રાપ્ય છે, તથા પૂજ્યશ્રી પ્રેષિત ભારતભરના સક્રિય-સમૃદ્ધ જ્ઞાનભંડારોની યાદી જેઓને જરૂર હોય તેઓ અમારી પાસેથી મંગાવી શકે છે. * પૂ.શ્રુતસંશોધક આ.શ્રી મુનિચંદ્રસૂરિજી તરફથી અંગ્રેજી ભાષામાં છપાયેલ બધા જ જૈન ગ્રંથોની સૂચિ અમોને મળે છે. જેઓને પણ જરૂર હોય તેઓ અમારી પાસેથી સૂચિ મંગાવી શકે છે. 4 આ.શ્રીકૈલાસસાગરસૂરિજી જ્ઞાનભંડાર (કોબા, ગાંધીનગર) તરફથી આપણા જૂના માસિકો જેમાં જૈન સત્યપ્રકાશ ઉપરાંત બુદ્ધિપ્રભા, જૈનધર્મ પ્રકાશ, શ્રી આત્માનંદ પ્રકાશની PDF ફાઈલો તેઓના ઔદાર્થપૂર્ણ સહયોગથી અમને મળેલ છે. તેની D.V.D, જરૂરિયાત મુજબ જ્ઞાનભંડારોને રવદ્રવ્યથી ભેટ આપવાની અમારી ભાવના છે, તો લાભ આપવા વિનંતિ. આ બાબત આપના એડ્રેસ વિગેરે માહિતી સાથે લેખિત સંપર્ક કરવા વિનંતિ. આ માસિકોની મુદ્રિત નકલ ફક્ત અભ્યાસ માટે શ્રી આશાપૂરણ જ્ઞાનભંડારમાંથી મળી શકશે. Printed Matter BookPosted 114(7) U/C, 5AP & T Guide hence not be taxed. અ8 | શ્રવજ્ઞાન પ્રકાશક : શ્રી આશાપૂરણ પાર્શ્વનાથ જૈન જ્ઞાન ભંડાર શા. વીમળાબેન સરેમલ જવેરચંદજી બેડાવાળા ભવના હિરાજૈન સોસાયટી, સાબરમતી, અમદાવાદ - 380 ૦૦પ. મો. : 94265 ૮પ૦૪, (ઓ): 0e9 - 22132543.Page Navigation
1 ... 6 7 8