Book Title: Aho Shruta gyanam Paripatra 03
Author(s): Babulal S Shah
Publisher: Ashapuran Parshwanath Jain Gyanbhandar Ahmedabad

View full book text
Previous | Next

Page 2
________________ સરસ્વતીપુત્રોને વંદના પૂર્વોક્ત પરિપત્ર-૨ માં વિદ્વાન મહાત્માઓ દ્વારા નુતન સંશોધન, સંપાદન, સર્જન થતા ૭૪ ગ્રંથોની યાદી પ્રસ્તુત કરેલ, તેમાં જે બાકી રહ્યા તે ૨૩ ગ્રંથો આ છે. હજી પણ કોઇ મહાત્માની વિગત બાકી રહેતી હોય તો અમને જણાવતા પરિપત્ર-૪ માં પ્રકાશિત કરીશું. આ.શ્રીભુવનભાનુસૂરિજી જન્મશતાબ્દિ નિમિત્તે ગુરૂદેવને ભેટશું સંશોધન, સંપાદન, સર્જન વૈરાગ્યદેશનાદક્ષ આ. વિજય હેમચંદ્રસૂરિજી મ. સા. આ. વિ.કલ્યાણબોધિસૂરિજી મ. સા. (૧) ઉત્તરાધ્યયન સૂત્ર શાંતિસૂરિજી ટીકા - (ભાષાંતર). - પૂ. આ. જયસુંદરસૂરિજી મ. સા. સન્મતિ તર્ક પ્રકરણ ભાગ ૧ થી ૫ (હિન્દી વિવેચન) (૨). કથા કોષ પ્રકરણ (ભાષાંતર) શ્રી પિંડનિર્યુક્તિ (શ્રી વીરદેવ ગણિ વિરચિત સંશોધન-સંપાદન) - પૂ.યશોવિજયજી ગણિ (પૂ. ભુવનભાનુસૂરિજી સમુદાય) દ્રવ્યગુણ પયયિનો રાસ - સંસ્કૃત-ગુજરાતી (પ્રેસમાં) શ્રી દેવચંદ્રજી ચોવિશી - દેવચંદ્ર મહારાજ વિસ્તૃત ગુજરાતી વિવરણ વિજયચંદ્ર કેવળી ચરિત્ર પ્રાકૃતની સંસ્કૃત છાયા સંપાદન (૪) શ્રી મહાવીર ચરિયું (ફુલચંદ્રસૂરિજી)પ્રાકૃતની સંસ્કૃત છાયા સંપાદન ગણિ. પvબોધિવિજયજી (પૂ. વરબોધિસૂરિજીના શિષ્ય) પુષ્પ શતાંજલી સંસ્કૃત પૂ. શ્રી યશોવિજયજી મ. સા. ના શિષ્ય મુનિ અનંતયશવિજયજી આચારાંગ યૂર્ણિ સંશોધન-સંપાદન શીલાંકાચાર્યવૃતિ અધ્યયન ૫ થી સંપૂર્ણ પૂ. ધૈર્યસુંદરવિજયજી/શ્રીનિહસુંદરવિજયજી (પૂ. રત્નસુંદરસૂરિજીના શિષ્ય) યુમિવાદ (ભાષાંતર)(૨)શ્રાવક શતક નિયમાવલી (૩)સાધુ શતક નિયમાવલી | શ્રી કુલભgવિજયજી મ. સા. (૧) શ્રી પિડવિશુધ્ધિ (ભાષાંતર) | શ્રી તીર્થબોધિવિજયજી મ. સા. (૧) શ્રી ભુવન દીધિત: ચિત્રકથા | શ્રી અક્ષયકીર્તિવિજયજી મ. સા. (૧) પરમÀજ સારોદ્ધાર (“જિનાજ્ઞા" માંથી સાભાર) પૂ.પૂસ્યપાલસૂરિજી મ. સા. (પૂ.રામચંદ્રસૂરિજી સમુદાય) (૧)દાનાદિકુલકમ ધર્મરત્નમંજૂષા ટીકા-ભા-૧,૨,૩ કર્તા આ. દેવેન્દ્રસૂરિજીપુનઃસંપાદના ' પૂ.પં. ઉદયપ્રભવિજયજી મ. સા. (પૂ.કેશરસૂરિજી સમુદાય) (૧)તત્વાધિગમસૂત્ર ભાગ-૨ શ્રી સિધ્ધર્ષિ ગણિ ટીકાનું ભાષાંતર - પૂ.તત્વપ્રભવિજયજી મ. સા. (પૂ.રામચંદ્રસૂરિજી સમુદાય) (૧)લઘુ ચૈત્યવંદન ચર્તુવિંશતિકા પં.મુક્તિવિમલ ગણિ રચિત પં.બોધિરત્નવિજયજીના શિષ્ય પૂ.ધર્મરતનવિજયજી (પૂ.રામચંદ્રસૂરિજી સમુદાય) (૧)જ્ઞાતા ધર્મ કથા ટીકા કસ્તુરચંદ્રજી ગણિ (અપ્રકાશિત છે.). | સન્માર્ગ પ્રકાશન દ્વારા પ્રકાશિત થનાર પુસ્તકો (પ્રેસમાં) (૧) ધ્યાનશતક સટીક - સતુલા - સપરિષિષ્ટ (૨) સન્મતિતર્ક ટીકા - અનુવાદ સહિત (૩) આતુરપ્રત્યાખ્યાનાદિ પ્રકીર્ણકાનિ - સટીક (૪)દર્શન શુદ્ધિ પ્રકરણ સટીક - સતુલા (૫) કલ્પસૂત્ર-સુબોધિકા (મોટા ટાઇપ પ્રત)

Loading...

Page Navigation
1 2 3 4 5 6 7 8