Book Title: Aho Shruta gyanam Paripatra 02 Author(s): Babulal S Shah Publisher: Ashapuran Parshwanath Jain Gyanbhandar Ahmedabad View full book textPage 3
________________ કમ 7. IEEI સંવત ૨૦૬૪-૬૫ દરમ્યાન નવા પ્રકાશિત ગ્રંથો પ્રકાશિત ગ્રંથ કર્તા/ટીકા અનુવાદક | ભાષા પ્રકાશક ૩૬| જૈન રામાયણ ભાગ-૨ પૂ. ભદ્રગુપ્તસૂરિજી ગુજ. |મહાવીર જૈન આરા. કેન્દ્ર ૩૦ | પૂર્વ ભવ: ભા-૧ પૂ. ધર્મતિલકવિજયજી | શ્રી કાંતિવિજયજી ગણિ ૩૮ | પૂર્વ ભવઃ ભા-૨ પૂ. ધર્મતિલકવિજયજી જૈન ગ્રંથ માલા બત્રીસીના સથવારે કલ્યાણની પગથારે ભા-૨ | પૂ. અભયશેખરસૂરિજી દિવ્યદર્શન ટ્રસ્ટ | બત્રીસીના સથવારે કલ્યાણની પગથારે ભા-૩ ૨નાકર પંચવિશિકા પૂ. હિતરત્નવિજયજી કુસુમ-અમૃત ટ્રસ્ટ ધર્મ તીર્થ-૨ પૂ.યુગભૂષણસૂરિજી ગીતાર્થ ગંગા સમ્યકત્વ પ્રકરણ પૂ. પુણ્યકીર્તિવિજયજી/તીલકાચાર્ય પા.-ગુજ. | સન્માર્ગ પ્રકાશન ધર્મોપદેશ કાવ્ય પૂ.પુણ્યકીર્તિવિજયજી/લક્ષ્મીવલ્લભગણિ ગુજ. ભાવ પ્રતિક્રમણ કા તાલા ખોલો | પૂ.પુણ્યકીર્તિવિજયજી કુષ્માપુરા ચરિત્રમ્ સા. ચંદનબાલાશ્રીજી પ્રા/સં/હિં/ગુ/ ભદ્રંકર પ્રકાશન અનુસંધાન (૪૮-૪૯) પૂ. શીલચંદ્રસૂરિજી | શ્રી નેમિસૂરિજી નંદનવન કલ્પતરુ (૨૨) જૈન સ્વાધ્યાય મંદિર કથા હું કહું શત્રુંજય નામની | પૂ. અજીતશેખરસૂરિજી અહંમ પ્રકાશન (શ્રાધ્ધવિધી પ્રકરણ અંતર્ગત કથા)| ભીતર ઉમટ્યો ઉજાસ (ઉદયનરાજર્ષિ ચરિત્ર) હોઠે હાસ્ય હૈયે માંગલ્ય (બોધપ્રદરમુજો) ધરિએ સમકિતરંગ (સમકિત ૬૬ બોલ સર્જાય) શ્રી શ્રાધ્ધ પ્રતિક્રમણ સૂત્ર પૂ. ચંદ્રગુપ્તસૂરિજી અનેકાંત પ્રકાશન ભક્તામર કલ્યાણ મંદિર નમિઉણ | પૂ.વજસેનવિજયજી ભદ્રંકર પ્રકાશન ૫૫| જૈન ધર્મવર સ્તોત્ર ગોધિલિકાW | પૂ. વજસેનવિજયજી લોગસ્સ સૂત્ર સ્વાધ્યાય અમૃતલાલ કાલીદાસ ગુજ. શ્રુત રત્નાકર ગુજ. પૂર્વ પરિપત્રમાં નૂતન વર્ષના પ્રકાશિત પર પ્રતો અને ૮૮ પુસ્તકોની યાદી આપશ્રીને મોકલાવેલ તેમાં જે રહી ગયા હતા તે ઉપર મુજબ પ્રકાશિત કરીએ છીએ. | આગામી પરિપત્રમાં શું નિહાળશો ? હવે પછીના પરિપત્રોમાં. (૧) સંશોધન-સંપાદન કરવા યોગ્ય ગ્રંથો (૨) પુનર્મુદ્રણ કરવા યોગ્ય ગ્રંથો (૩) ઉત્તમજ્ઞાનભંડારોની યાદી જેઓ ઉદારતાપૂર્વક પૂજ્યોને ગ્રંથો અભ્યાસ માટે આપતા હોય, આ બાબતમાં અમારુ જ્ઞાન બહુ ટૂંકુ હોવાથી જો વિદ્વાન મહાત્માઓ અમને આ બાબત માહિતિ મોકલશે તો અમે સાભાર રજૂ કરવા યોગ્ય કરીશું. આપ જ્યાં બિરાજમાન છો ત્યાંના તેમજ અન્ય ક્ષેત્રની પણ સારા ઉદારવૃતિના જ્ઞાનભંડારની માહિતી આપની પાસે હોય તો અમોને જાણ કરવા અનુગ્રહ કરશોજી.Page Navigation
1 2 3 4 5 6 7 8