Book Title: Aho Shruta gyanam Paripatra 02
Author(s): Babulal S Shah
Publisher: Ashapuran Parshwanath Jain Gyanbhandar Ahmedabad

View full book text
Previous | Next

Page 6
________________ પૂ. આ. રત્નાકરસૂરિજી ના શિષ્ય રત્નત્રય વિજયજી ૧ સિદ્ધહેમશબ્દાનુશાસન અવસૂરિ પં. બોધિરત્નવિજયજીના શિષ્ય પૂ.ધર્મરત્નવિજયજી (પૂ. રામચંદ્રસૂરિજી સમુદાય) ૧ ઓધનિયુક્તિ બૃહદ્ ભાષ્ય ૨ પંચાશક પ્રકરણ લધુટીકા- આ.યશોભદ્રસૂરિ ૩ સ્થાનાંગસૂત્ર દિપિકા ભાગ-૨ - પૂ. નગર્ષિમુનિ શ્રી વૈરાગ્યરતિ વિજયજી (પૂ. રામચંદ્રસૂરિજી સમુદાય) ૧ પ્રાચીન હસ્તપત્રોને આધારે 'પ્રશમરતિ પ્રકરણ ' સટીકનું સંશોધના સાધ્વી શ્રી ચંદનબાલાશ્રીજી ના સંશોધન-સંપાદનો યુક્ત ગ્રંથો જયંતીચરિત્ર(ગર્ભિતા) પૂ. આ.માનતુંગસૂરિકૃત વૃતિ મેરુપ્રભાચાર્ય વિવેકમંજરી આસડકવિકૃત વૃતિ આ.બાલચંદ્રસૂરિજી. ઉત્તરાધ્યયન દીપિકાવૃતિ વિવિધપક્ષીય જયકીર્તિવિજયજી ૪ ઉપદેશમાલાકણિકાવૃતિ અપ્રગટ ગ્રંથ-હસ્તપ્રતોને આધારે રચિત દષિદત્તા ચરિયં કર્તા ગુણપાલમુનિ તાડપત્રીય ઉપરથી લિવ્યંતર ૬ જંબૂચરિયં સિંધી ગ્રંથમાલાના નુતન સંપાદન કર્તા ગુણપાલમુનિ પ્રકાશન પાતંજલયોગસૂત્રાણિ રાજમાતૈડવૃતિ સહ ઉપા.યશોવિજયજીની ટીપ્પણ રૂપ વ્યાખ્યા સાથે શબ્દશઃ વિવેચન - પ્રવીણભાઇ મોતા મુનિ આર્યરક્ષિત વિજયજી (શિષ્ય પં.ચંદ્રશેખરજી) આવશ્યક સૂત્ર હરિભદ્રીય વૃતિ ભાષાંતર સા.મહાયશાશ્રીજી (પૂ. ઓમકારસૂરિજી સમુદાય) ચૈત્યવંદન ચોવીશીની ટીકા સા. હેમગુણાશ્રીજી - સા. દિવ્યગુણાશ્રીજી (પૂ. ઓમકારસૂરિજી સમુદાય) શ્રેણિક ચરિત્ર (દ્રયાશ્રય કાવ્ય) ' પૂ.પૂણ્યકીતિવિજયજી (આ.શ્રી રામચંદ્રસૂરિજી સમુદાય) હિતાવરણ પ્રકરણ ઉપા.સકલચંદ્રવિજયજીની અપ્રગટ ટીકા શ્રાધ્ધવિધિ પ્રકરણ વિનિશ્ચય પૂ.હર્ષભૂષણસૂરિજીની અપ્રગટ ટીકા મુનિ દિવ્યરત્નવિજયજી નિશીલ સૂત્ર સહચૂર્ણ - સંશોધન ૨ અહો ! અહો! થઇ જાય એવી આ યાદી જોઇ અંતરમન ઝુમી જાય છે. અમારો આ પ્રથમ પ્રયત્ન હોઇ શક્ય છે કે હજી ઘણાં મહાત્માઓના કાર્યો અમને ન પણ મળી શક્યા હોય, તો સૌને કરબદ્ધ પ્રાર્થના કરીએ છીએ કે હજી પણ જે મહાત્માઓને પોતાના કાર્યની વિગત મોકલવી બાકી હોય તેઓ જરૂરથી મોકલાવી શકે, જે પછીના પરિપત્રમાં સમાવી લઇશું તા.કઃ સંશોધન-સંપાદનના ગ્રંથો બાબત જેને કોઇ વિશેષ માહિતિ જોઇતી હોય, તેઓ તે તે પૂજ્યશ્રી સાથે સીધો સંપર્ક કરી શકે છે.

Loading...

Page Navigation
1 ... 4 5 6 7 8