Book Title: Ahmedabad na Jinmandir Upashray aadi directory Author(s): Dipratnasagar, Deepratnasagar Publisher: Abhinav Shrut Prakashan View full book textPage 4
________________ બાલ બ્રહ્મચારી શ્રી નેમિનાથાય નમ: [૧] હઠીભાઈની વાડી-દહેરાસરજી. દિલ્હી દરવાજા બહાર. | મૂળનાયક-શ્રી ધર્મનાથ સ્વામી. તે પાષાણ પ્રતિમાજી-ર૮૮. ભાઈઓ તથા બહેનોને ઉપાશ્રય છે. 1 ભજન શાળા છે. [] ધર્મશાળા છે. ] પાઠ શાળા છે. ] ઉકાળેલ પાણીની સગવડ છે. LI ફોન નંબર ૩૧૦૭૭૪. T વિશેષતા - બાવન જિનાલય છે, અમદાવાદનું સૌથી મોટું દહેરાસર છે. એક જ વ્યક્તિનું બનાવેલું છે. સુંદર કેતકણું છે અને રાજ્ય સરકારે અમદાવાદના જેવા લાયક સ્થળમાં આ દહેરાસરજીને પણ સમાવેશ કર્યો છે. [૨] ભારતનગર-દહેરાસરજી દુધેશ્વર રોડ, શાહપુર દરવાજા બહાર, જૂના મ્યુનિસિપલ કવાર્ટર્સ સામે. | મૂળનાયકજી:- શ્રી મહાવીર સ્વામી પાષાણ પ્રતિમાજી–૫, LI ફેન નંબર-૩૪૩૧૦૪ વસ્તીમલજી, ભારતનગર Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 ... 128