________________
બાલ બ્રહ્મચારી શ્રી નેમિનાથાય નમ: [૧] હઠીભાઈની વાડી-દહેરાસરજી.
દિલ્હી દરવાજા બહાર. | મૂળનાયક-શ્રી ધર્મનાથ સ્વામી. તે પાષાણ પ્રતિમાજી-ર૮૮.
ભાઈઓ તથા બહેનોને ઉપાશ્રય છે. 1 ભજન શાળા છે. [] ધર્મશાળા છે. ] પાઠ શાળા છે. ] ઉકાળેલ પાણીની સગવડ છે. LI ફોન નંબર ૩૧૦૭૭૪.
T વિશેષતા - બાવન જિનાલય છે, અમદાવાદનું સૌથી મોટું દહેરાસર છે. એક જ વ્યક્તિનું બનાવેલું છે. સુંદર કેતકણું છે અને રાજ્ય સરકારે અમદાવાદના જેવા લાયક સ્થળમાં આ દહેરાસરજીને પણ સમાવેશ કર્યો છે.
[૨] ભારતનગર-દહેરાસરજી
દુધેશ્વર રોડ, શાહપુર દરવાજા બહાર,
જૂના મ્યુનિસિપલ કવાર્ટર્સ સામે. | મૂળનાયકજી:- શ્રી મહાવીર સ્વામી
પાષાણ પ્રતિમાજી–૫, LI ફેન નંબર-૩૪૩૧૦૪ વસ્તીમલજી, ભારતનગર
Jain Education International For Private & Personal Use Only
www.jainelibrary.org