Book Title: Agamsaddakoso Part 1 Author(s): Dipratnasagar, Deepratnasagar Publisher: Agamdip Prakashan View full book textPage 8
________________ आगम सद्दकोसो-(सुत्तंकसहिओ) પ્રા કથન O આગમકોસની જરૂર-પીસ્તાળીશ આગમશબ્દોનો એક પણ કોસ ઉપલબ્ધ નથી. જે કંઈ શબ્દકોશ મળે છે તેમાં ભિન્ન ભિન્ન પ્રકાશન સંસ્થાના આગમ આદિ સાહિત્યનો સંદર્ભ લેવાયેલ છે. એક જ સંસ્થા દ્વારા પ્રકાશીત “મૂળ આગમો” અને “સટીકઆગમોને આધારે મૂળ-આગમ શબ્દકોસની અત્યંત આવશ્યકતા પરિપૂર્ણ કરવા આ “કોસ' ની રચના કરાઈ છે. જે અધ્યયન કર્તાને મદદરૂપ બનશે. O ઉપયુક્ત આગમ અને શબ્દ સંખ્યા - આ “કોસ” માં ૧૧-અંગ, ૧૨-ઉપાંગ, ૧૦-પન્ના, ૬-છેદ, ૪-મૂલ, ૨-ચૂલિકા અને ૧-વૈકિલ્પક મૂળસૂત્રએમ ૪૬ આગમશાસ્ત્રોમાંથી શબ્દો લીધા છે. જે અંદાજે ૪૬૦૦૦ શબ્દો છે. O કોશ રચનામાં સ્વીકારેલ મર્યાદા - પ્રસ્તુત કોસ રચનામાં ન ૧- ફક્ત “મૂળ આગમો' જ લીધા છે. આગમ ઉપરની નિયુક્તિ, ભાષ્ય, ચૂર્ણિ, વૃત્તિ આદિના શબ્દો ગ્રહણ કરેલ નથી ૨- મૂળ આગમોમાંથી ગૃહિત શબ્દોમાં પણ પ્રાયઃ કરીને વિશેષનામ, સંખ્યાવાચી શબ્દ તેમજ અલ્પ ઉપયોગી સર્વનામોનો સમાવેશ કરેલ નથી. મુખ્યત્વે તમામ શબ્દો, ધાતુ, કૃદન્તાદિ રૂપો, કેટલાંક દેશી શબ્દો, વિશિષ્ટ સંખ્યાવાચી શબ્દો, પ્રચલિત સર્વનામો, અવ્યયો, જેનો અન્ય અર્થ પણ થતો હોય અને વિશેષનામયુક્ત અર્થ પણ નીકળતો હોય તેવા વિશેષ નામવાળા શબ્દો... ઈત્યાદિ શબ્દો સમાવેલ છે. O કોશ ઉપયોગ પદ્ધતિ ૧- મૂળ શબ્દ બોલ્ડ ટાઈપમાં છે, પછી ચોરસ કૌંસમાં ઈટાલિક ટાઈપમાં સંસ્કૃત અર્થ છે પછી ચાલુ ટાઈપમાં તેના ગુજરાતી અર્થ છે. ૨- જે જે મૂળ – આગમોમાંથી આ શબ્દ લેવાયેલ છે તેનો સંદર્ભ છે. આ સંદર્ભમાં આગમનો સંક્ષેપ શબ્દ જેમ કે ગાય એટલે માયારો અને તેની પછીનો ક્રમાંક તે સૂત્રનો ક્રમાંક જાણવો.જેમકે મા. ૪૬ એટલે ભાવ સૂત્રનો અનુક્રમ - ૪૯ જોતા તે શબ્દ મળી જશે.. ૩- જ્યાં ચોરસ કૌસમાં . લખ્યું હોય તે સિવ વગેરે શબ્દ જાણવો, ત્યાં ૩ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 ... 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 ... 546