Book Title: Agam Buhat Nam Kosh Part 02
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Deepratnasagar

View full book text
Previous | Next

Page 3
________________ ‘માગમ-દ-નામ વાપ:' મા-૨ “માગમ વૃદત નામ શોષ:” આરંભે કંઈક | આપના કરકમળ સુધી પહોચેલ આ ‘આગમ-બૃહ-નામકોષ ભાગ ૧૨" એ એક ડીક્ષનેરી જ છે, જેમાં પ્રાકૃત (અર્ધમાગધી)નામ, તેનું સંસ્કૃત અને ગુજરાતી રૂપાંતર લીધેલ છે,સાથે નામની ઓળખ [cly] અને જે તે નામનો પરિચય પણ આપેલ છે. અમે જૈનશાસ્ત્ર સ્વરૂપ આગમો' (મૂળઆગમ, નિયુક્તિ, ભાષ્ય, ચૂર્ણ, વૃત્તિ)માં થી જ આ નામો પસંદ કરેલ છે, આગમ સિવાયના સૂત્રો/ગ્રંથોને સમાવેલ નથી. અમે ડિક્ષનેરી સંબંધે ચાર પ્રકારના પ્રકાશનો આ પૂર્વે કરેલ છે. (૧) ગામ સદ્દવસો- જેમાં મૂળ આગમન શબ્દો, તેનું સંસ્કૃત, ગુજરાતી અર્થો અને પીસ્તાલીશે આગમમાં તે શબ્દો ક્યા આવેલા છે તેના આગમ-સંદર્ભો મુકે છે. તે ચાર ભાગોમાં પ્રસિદ્ધ કરેલ છે. (૨) કામ નામ વ વા વાસો- જેમાં મૂળ-આગમ સાથે તેની વૃત્તિ, ચૂર્ણિ, નિર્યુક્તી આદિના ક થા-નામો લીધા છે, અહીં પ્રાકૃતનામ, તેનું સંસ્કૃત અને તે નામની ટૂંકી ઓળખ, આગમ-સંદર્ભ-સ્થળ સહીત મૂકેલા છે. (૩) માામ સાર શોષ:- જેમાં ૪૧,૦૦૦ થી વધુ આગમિક શબ્દો, તેનું સંસ્કૃત અને વૃત્તિ તથા ચૂર્ણિમાં આવેલી તે શબ્દોની સંસ્કૃત કે પ્રાકૃત વ્યાખ્યાઓ મુકેલ છે. (૪) મામ શબ્દાદ્રિ સંહ: જેમાં ૫૧,૦૦૦ જેટલા આગમિક શબ્દ-આદિ, તેનું સંસ્કૃત રૂપાંતર અને ગુજરાતી અર્થો છે. તે શબ્દોની વૈયાકરણીય ઓળખ આપેલ છે. અને પ્રસ્તુત પ્રકાશન આગમોના ૮૨૦૦ થી વધારે ‘વિશેષ નામો’ની ડિક્ષનેરી છે. આ ડિક્ષનેરિમાં વિશેષતા એ છે કે અહી વિશેષ નામોની કેટેગેરી/ઓળખ મૂકેલ છે, જેમાં ભૌગોલિક+ ઐતિહાસિક+ કાળ સંબંધી નામો, આગમિક પારિભાષા, તીર્થંકર-શ્રમણ-શ્રાવક-ચક્રવર્તી, નિદ્ભવ, પ્રત્યેબ્રુદ્ધ વગેરે ૧૭ પ્રકારની કેટેગરી કરેલ છે, એક્સેલ પ્રોગ્રામમાં આમાંની કોઈપણ કેટેગરીનાં નામો સ્વતંત્ર છૂટા પડી શકે છે, જેમ કે તમારે ભૌગોલિક નામો જ આગમમાં જોવા છે તો એક્સેલ પ્રોગ્રામ વડે માત્ર ભૌગોલિક નામોને પણ છૂટા પાડી શકો છો. બીજે દરેક નામ ત્રણ ભાષામાં આપેલ છે, ગુજરાતીમાં તે નામનો વિસ્તૃત પરિચય પણ છે. આગમ કાર્ય સંબંધે અમારો દીર્ઘ અનુભવ છે. અમે મૂળ આગમ અને ગુજરાતી-હિન્દી-અંગ્રેજી ભાષામાં આગમોના અનુવાદ કર્યા છે, આગમોની વૃત્તિઓ-ચૂણિઓ-નીયુક્તિઓ-ભાષ્યો આદિ આગમો સંપાદિત- પ્રકાશિત કર્યા છે. આગમની ડિક્ષનેરિઓ, મૂળ આગમ અને સટીક આગમોના વિસ્તૃત વિષય-અનુક્રમો, આગમ કથાનુયોગ, આગમ સૂત્ર-ગાથા અનુક્રમ, ઋષિભાષિત સૂત્રાણી વગેરે વગેરે પ૦૦ કરતા વધુ પુસ્તકો બહાર પાડેલ છે. તે સિવાય ૨૪ તીર્થકર પરિચય, તત્ત્વાસ્થભિગમ સૂત્ર, વ્યાકરણ, વ્યાખ્યાન, જિનભક્તિ, આરાધના, અભ્યાસ, વિધિ આદિ સાહિત્ય સહિત મારા ૬૦૩ (છ સો ત્રણ) પ્રકાશનો ફેબ્રુઆરી-૨૦૨૦ ની સાલ સુધીમાં પુરા થયેલ છે. ... સ્થવિર મુનીશ્રી દીપરત્નસાગર... હૈ. દેવ. [‘માગમ-શત-નામ-શેષ માં વપરાયેલ સંક્ષેપોનું સ્પષ્ટીકરણ संक्षेप स्पष्टीकरण संक्षेप स्पष्टीकरण संक्षेप स्पष्टीकरण મા. આગમિક પારિભાષિક નામો તી. | તીર્થકર સંબંધી વિગત મૌ. | ભૌગોલિક નામો છે. | ઐતિહાસિક સ્થાનો દેવ-દેવીના નામો શ્રમણ-શ્રમણીના નામો કથા કે દૃષ્ટાંત નરક સંબંધી વિગતો શ્રા, | શ્રાવક-શ્રાવિકાના નામો 1. | ગણધર સંબંધી વિગત નિ. નિહ્નવ સંબંધી વિગત સમય/કાળ સંબંધી નામો ચક્રવર્તી, વાસુદેવાદિ વિગત | પ્ર. | પ્રત્યેકબુદ્ધ | | . | | ‘ઉપરોક્ત સિવાયના નામો તા. | તાપસ, પરિવ્રાજક આદિ | પ્ર. | પ્રાણી-કથા. मुनि दीपरत्नसागरजी रचित 'आगम-बृहत्-नाम कोषः' भाग-२ પૃ8-3

Loading...

Page Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 ... 250