Book Title: Agam Buhat Nam Kosh Part 02
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Deepratnasagar

View full book text
Previous | Next

Page 8
________________ ‘સામ-દ-નામ વષ:મા I-૨ २. पउमगुम्म दे.भौ. पद्मगुल्म પદ્મગુલ્મ ३. पउमगुम्म पद्मगुल्म પદ્મગુલ્મ ४. पउमगुम्म ती.श्र. पद्मगुल्म પદ્મગુલ્મ ५.पउमगुम्म હૈ.મી. पद्मगुल्म પદ્મગુલ્મ पउमजिणिंद पद्मजिनेन्द्र પદ્મજિનેન્દ્ર १.पउमणाभ पद्मनाभ પદ્મનાભ २.पउमणाभ पद्मनाभ પદ્મનાભ સૌધર્મ સ્વર્ગીય ક્ષેત્રમાં આવેલું વાસસ્થાન ચક્રવર્તી બ્રહ્મદત્તનો આત્મા અહીંથી ચ્યવીને આવ્યો હતો. તેને નલિનીગુલ્મ કે નલિનગુલ્મ કહેવામાં આવે છે. તે પદ્મ(૩) નામના સ્વર્ગીય વાસસ્થાન જેવું જ છે. વીરકૃષ્ણનો પુત્ર અને રાજાશ્રેણિકનો પૌત્ર. સંસાર છોડી શ્રમણ બન્યો. શ્રમણજીવનની ત્રણ વર્ષની સાધના પછી મરીને તે મહાશુક્ર નામના સ્વર્ગીય ક્ષેત્રમાં દેવ તરીકે જન્મ્યો. પ્રથમ ભાવિ તીર્થંકર મહાપદ્મદ્વારા દીક્ષિત આઠ રાજાઓમાંનો એક. સહસારકલ્પમાં આવેલું સ્વર્ગીયવિમાન જ્યાં વસતા દેવોનું ઉત્કૃષ્ટ આયુષ્ય ૧૮ સાગરોપમ વર્ષનું છે. આ અને પદ્મપ્રભ એક છે. ભરત ક્ષેત્રના નવમાં ચક્રવર્તી. તે મહાપદ્મ તરીકે પણ જાણીતા છે. જુઓ મહાપદ્મ. ધાતકીખંડ દ્વીપમાં આવેલ અપરકંકાનો રાજા. તેને ૭૦૦ રાણી હતી. તેણે દ્રૌપદીનું અપહરણ કરી તેને પોતાની પત્ની બનવા સમજાવી પણ તેણીએ તે ન સ્વીકાર્યું. આ સંબંધમાં તેને પંડુ રાજાના પાંચ પુત્રો. અને કૃષ્ણ સાથે યુદ્ધ કરવું પડ્યું. યુદ્ધમાં કૃષ્ણ તેને હરાવ્યો, દ્રૌપદીને છોડાવી પંડવોને સોંપી ચુલ્લહિમવંત પર્વત ઉપર આવેલું વિશાળ સરોવર. તે ૧૦૦૦ યોજન લાંબુ. ૫૦૦યોજન પહોળું અને ૧૦યોજન ઊંડું છે. તેની મધ્યમાં હીરાઓનું બનેલું મોટું કમળ છે. સરોવરમાં અધિષ્ઠાત્રિ દેવી શ્રીદેવીના રસાલાની ઘણી દેવીઓ છે. ગંગા, રોહિતંસા અને સિંધુ નદીઓ તેમાંથી નીકળે છે. પ્રથમ ભાવિ તીર્થંકર મહાપદ્મ દ્વારા અભિષિક્તા આઠ રાજાઓમાંનો એક. વર્તમાન અવસર્પિણી કાલચક્રના છઠ્ઠા તીર્થંકર. વત્સ દેશના કૌશાંબી નગરીના રાજા ધર અને રાણી સુસીમાના પુત્ર. તેમની ઊંચાઈ ૨૫૦ ધનુષ હતી. તે રક્ત વર્ણના હતા. તેમણે ૧૦૦૦ પુરુષો સાથે શ્રમણ્ય સ્વીકાર્યું. સંસારત્યાગના પ્રસંગે તેમણે વેજયંતી પાલખીનો ઉપયોગ કર્યો. ચૈત્ર મહિનાની પૂર્ણિમાના દિવસે કૌશાંબી. નગરના સહસ્રામ્રવન ઉદ્યાનમાં તેમને કેવલજ્ઞાન થયું. पउमदह/पउमद्दह भौ. पद्मद्रह પહે पउमद्धय તી.. પદ્મધ્વજ पउमप्पभ पद्मप्रभ પદ્મપ્રભ मुनि दीपरत्नसागरजी रचित 'आगम-बृहत्-नाम कोष:' भाग-२ પૃ8-8

Loading...

Page Navigation
1 ... 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 ... 250