Book Title: Agam 43 Mool 04 Uttaradhyayan Sutra Part 02
Author(s): Kamalsanyamvijay, Vajrasenvijay
Publisher: Bhadrankar Prakashan

View full book text
Previous | Next

Page 485
________________ ९०९ १०।२९ १२॥३१ १२॥३१ १३।२० १३।२३ १३१२६ १४।१२ १४।१७ परिशिष्ट-३ मूलगाथागतसूक्तानि मा वंतं पुणो वि आइए। વમન કરેલું ફરી ચાટો નહિ. महप्पसाया ऋषयो भवन्ति । ઋષિઓ મહાનું પ્રસન્નચિત્તવાળા હોય છે. (મોટા પ્રસાદને કરનારા હોય છે.) न हु मुणी कोवपरा हवंति । મુનિ કોપ કરતાં નથી. आदाणहेउं अभिनिक्खमाहि । यारित्रधर्म भाटे (भुमित माटे) समिनिष्ठम ( या ) 37. कत्तारमेव अणुजाइ कम्मं । કર્મ કર્તાને જ અનુસરે છે. मा कासि कम्माइं महालयाई । અસદારંભરૂપ પંચેન્દ્રિયવધ-માંસભક્ષણ વગેરે મહાનું કર્મો ન કરો. वेया अहीया न हवंति जाणं । વેદ ભણવા છતાં પણ રક્ષણ થતું નથી. धणेण किं धम्मधुराहिगारे ? । ધન વડે ધર્મની ધુરાનો અધિકાર મળતો નથી. अभयदाया भवाहि य । અભયદાતા બનો (અભયનું દાન આપો.) अणिच्चे जीवलोगंमि किं हिंसाए पसज्जसि ? । આ સંસાર અનિત્ય છે, તો હિંસામાં શા માટે આસક્ત બનો છો? पंडित नरए घोरे जे नरा पावकारिणो । પાપ કરનારા મનુષ્યો ઘોર નરકમાં જાય છે. दिव्वं च गई गच्छंति चरित्ता धम्ममारियं આર્ય ધર્મને કરીને મનુષ્યો દિવ્ય ગતિમાં જાય છે. चइत्ता णं इमं देहं गंतव्वमवस्स मे । આ શરીરનો ત્યાગ કરીને અવશ એવા મારે એક દિવસ નક્કી જવાનું છે. निम्ममत्तं सुदुक्करं। નિર્મમત્વપણું (મમત્વનો ત્યાગ) અત્યંત દુષ્કર છે. जवा लोहमया चेव चावेयव्वा सुदुक्करं । ચારિત્ર લોહના ચણા ચાવવા જેવું અતિદુષ્કર છે. इह लोए निप्पिवासस्स नत्थि किंयि वि दुक्करं । આ લોકમાં જેની પિપાસા છીપાઈ ગઈ છે, તેના માટે કાંઈ પણ દુષ્કર નથી (तृष्॥ १॥२॥ ५२५ सुमी छ.) १८।११ १८।१२ १८१२५ १८१२५ १९१६ १९।२९ १९।३८ १९।४४ Jain Education International 2010_02 For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 483 484 485 486 487 488 489 490 491 492 493 494 495 496 497 498 499 500 501 502 503 504 505 506 507 508 509 510 511 512 513 514 515 516