Book Title: Agam 43 Mool 04 Uttaradhyayan Sutra Part 01 Author(s): Kamalsanyamvijay, Vajrasenvijay Publisher: Bhadrankar Prakashan View full book textPage 8
________________ असंखयं जीविय मा पमायए जरोवणीयस्स हु नत्थि ताणं । एवं वियाणाहि जणे पमत्ते कन्नु विहिंसा अजया गहिति ॥४।१ હે ભવ્ય ! આ જીવિત અસંસ્કૃત છે એટલે કે સેંકડો યત્નથી પણ સાંધી કે વધારી શકાય તેવું નથી, તેથી તે પ્રમાદ ન કર. કારણ કે જરાવસ્થા પામેલા પુરુષને કોઈ શરણ નથી. તથા આ તું વિશેષ કરીને જાણ કે પ્રમાદી, ઈદ્રિયોને વશવર્તી અને મહાપાપી એવા મનુષ્યોને જરા-મરણાદિકની પ્રાપ્તિ વખતે કોઈ પણ શરણરૂપ નથી.” ૪૧ Jain Education International 2010_02 For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 ... 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 ... 500