Book Title: Agam 43 Mool 04 Uttaradhyayan Sutra Part 01
Author(s): Kamalsanyamvijay, Vajrasenvijay
Publisher: Bhadrankar Prakashan

View full book text
Previous | Next

Page 16
________________ १४ આ ઉત્તરાધ્યયન ઉપરની ‘સર્વાર્થસિદ્ધિ’ ટીકા સરળ અને સુબોધ છે આમ છતાં ખૂબ સુંદર ભાવો તેમાં ખોલેલ હોવાથી ભાવગર્ભિત છે. ટીકામાં અન્ય અન્ય ગ્રંથોના અનેક ઉદ્ધરણો આપ્યા છે, અને કથાનકોની સંસ્કૃતરચના હોવાથી પઘલાલિત્ય અતિસુંદર છે. કથાનકોમાં વચ્ચે વચ્ચે પરમાત્માની, સદ્ગુરુની દેશના તેમજ અનેક તાત્વિકશ્લોકો અને અન્ય ગ્રંથના ઉદ્ધરણો વૃત્તિકારે ટાંક્યા છે. ઉદ્ધરણો બધા અમે બોલ્ડ કરેલ છે અને તાત્ત્વિકશ્લોક વિ. ઇટાલિક બોલ્ડ ફોન્ટમાં લીધેલ છે. મૂળગાથાના દરેક શબ્દો ટીકામાં બોલ્ડ કરેલ છે. ‘ગીતાર્થગંગા’ સંસ્થાના જ્ઞાનભંડારમાંથી જૂની પ્રતો અમને ઉપલબ્ધ થયેલ છે, તેના આધારે આ નવીનસંસ્કરણનું કામ શુદ્ધિકરણ કરવા પૂર્વક કરવામાં આવેલ છે. પૂર્વ પ્રકાશનમાં પ્રસ્તાવના, વિષયાનુક્રમણિકા, પરિશિષ્ટો વિ. કશું ઉપલબ્ધ નથી. આ નવી આવૃત્તિમાં અમે તે તૈયાર કરેલ છે. ઉત્તરાધ્યયનસૂત્ર–૩૬ અધ્યયનો ઃ– ૧. વિનય અધ્યયન ૨. પરીષહ અધ્યયન ૨૫. યજ્ઞીય અધ્યયન ૨૬. સામાચારી અધ્યયન ૨૭. ખલુંકીય અધ્યયન ૨૮. મોક્ષમાર્ગગતિ અધ્યયન ૨૯. સમ્યક્ત્વપરાક્રમ અધ્યયન ૩૦. તપોમાર્ગગતિ અધ્યયન ૩૧. ચરણવિધિ અધ્યયન ૩૨. પ્રમાદસ્થાન અધ્યયન ૩૩. કર્મપ્રકૃતિ અધ્યયન ૩૪. . લેશ્યા અધ્યયન ૩૫. અણગારમાર્ગગતિ અધ્યયન ૨૪. પ્રવચનમાતૃ અધ્યયન ૩૬. જીવાજીવવિભક્તિ અધ્યયન :- ધર્મ વિનયમૂલ છે, તેથી પ્રથમ વિનયનો અધિકાર આમાં આપ્યો છે. ૨. પરીષહ :- વિનય સ્વસ્થચિત્તવાળાએ તથા પરીષહોથી પીડાતાએ પણ કરવાનો છે. તો તે પરીષહો કયા કયા છે તથા તેનું સ્વરૂપ આમાં બતાવ્યું છે. ૩. ચતુરંગીય અધ્યયન ૪. પ્રમાદ- અપ્રમાદ અધ્યયન ૫. અકામમરણ અધ્યયન ૬. ક્ષુલ્લકનિગ્રંથીય અધ્યયન ૭. ઔરભ્રીય અધ્યયન ૮. કાપિલીયાખ્ય અધ્યયન ૯. નમિપ્રવ્રજ્યા અધ્યયન ૧૦. હુમપત્રક અધ્યયન ૧૧. બહુશ્રુતપૂજા અધ્યયન ૧૨. હરિકેશીય અધ્યયન ૧. વિનય ૩. ચતુરંગીય પરીષહ શું આલંબન લઈને સહેવા તેના ઉત્તરમાં મનુષ્યત્વ, ધર્મશ્રવણ, શ્રદ્ધા અને સંયમમાં વીર્યની સ્ફુરણા કરવી એ ધર્મના ચાર અંગો દુર્લભ છે તે આમાં બતાવેલા છે. - ૧૩. ચિત્રસંભૂતીય અધ્યયન ૧૪. ઈષુકા૨ીય અધ્યયન ૧૫. સભિક્ષુ અધ્યયન ૧૬. બ્રહ્મચર્ય અધ્યયન ૧૭. પાપશ્રમણીય અધ્યયન ૧૮. સંયતીય અધ્યયન ૧૯. મૃગાપુત્રીય અધ્યયન ૨૦. મહાનિર્રન્થીય અધ્યયન ૨૧. સમુદ્રપાલીય અધ્યયન ૨૨. રથનેમીય અધ્યયન ૨૩. કેશિગૌતમીય અધ્યયન Jain Education International 2010_02 For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 ... 500