Book Title: Agam 43 Mool 04 Uttaradhyayan Sutra Part 01
Author(s): Kamalsanyamvijay, Vajrasenvijay
Publisher: Bhadrankar Prakashan

View full book text
Previous | Next

Page 12
________________ १० સંપૂર્ણ સહયોગ આપી ઉત્તમ એવી શ્રુતભક્તિ કરવા દ્વારા સ્વ-૫૨ ઉપકારક એવું કાર્ય કરીને સ્વઆત્મશ્રેયઃ સાધ્યું છે. મારી પણ નાદુરસ્ત રહેતી તબીયતમાં મારા દરેક કાર્યોમાં પોતાનું વિશિષ્ટ યોગદાન અને સહકાર આપનાર પંન્યાસ શ્રીહેમપ્રભવિજયગણીનું કૃતજ્ઞભાવે સ્મરણ કર્યા વગ૨ રહી શકાતું નથી. ‘સર્વાર્થસિદ્ધિ” વૃત્તિ સહિત ઉત્તરાધ્યયન સૂત્ર ભાગ ૧-૨ પુસ્તકાકારે સંપાદિત થઈને પ્રકાશિત થઈ રહેલ છે, તે મારા માટે ખૂબ આનંદનો વિષય છે. આ ગ્રંથના વાચન, મનન અને નિદિધ્યાસન દ્વારા સમ્યજ્ઞાન, સમ્યગ્દર્શન અને સમ્યક્ચારિત્રરૂપ રત્નત્રયીની પરિણતિને વિકસાવીને આપણે સૌ કોઈ મુક્તિસુખના અર્થી મુમુક્ષુ ભવ્યાત્માઓ નિજસ્વરૂપના ભોગસ્વરૂપ મુક્તિસુખના ભોક્તા બનીએ એ જ એક અંતરની શુભાભિલાષા...!! Jain Education International 2010_02 For Private & Personal Use Only - પંન્યાસ શ્રીવજસેનવિજય - www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 ... 500