Book Title: Agam 30B Chandravedhyaka Sutra Satik Gujarati Anuvad
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Deepratnasagar

View full book text
Previous | Next

Page 21
________________ ગાથા-૧૧૬ ૨૨૧ ૨૨૨ ચંદ્રવેધ્યકપ્રકીર્ણકસૂત્ર-સટીક અનુવાદ હવે સમાધિમરણના ગુણ વિશેષ એકાગ્ર થઈ સાંભળો. [૧૧૭ થી ૧૨૦] જેમ અનિયંત્રિત ઘોડા ઉપર બેઠેલો અજાણપુરુષ શગુસૈન્યને પરાસ્ત કરવા કદાચ ઈચ્છે. - પરંતુ તે પુરુષ અને ઘોડો અગાઉ તેવી તાલીમ અને અભ્યાસ નહીં કવાયી... સંગ્રામમાં સૈન્યને જોતાં જ નાશી જાય છે. તેમ સુધાદિ પરીષહો, લોયાદિ કષ્ટો અને તપનો જેણે અભ્યાસ કર્યો નથી, એવા મુતિ... - મરણ પ્રાપ્ત થતાં શરીર ઉપર આવતા પરીપહો અને ઉપસર્ગો તથા વેદનાઓને સમતાપૂર્વક સહી શકતા નથી. પૂર્વે તપ આદિનો અભ્યાસ કરનાર તથા સમાધિની કામનાવાળો એવો મુનિ જો વૈષયિક સુખોની ઈચ્છાને રોકે તો પરીષહોને અવશ્ય સમતાપૂર્વક સહી શકે છે. [૧૨] પૂર્વે શાસ્ત્રોક્ત વિધિ મુજબ વિગઈત્યાગ, ઉણોદરી, ઉત્કૃષ્ટ તપ આદિ કરીને ક્રમશઃ સર્વ આહારનો ત્યાગ કરનાર મુનિ મરણકાળે નિશ્ચયનયરૂપ પરશુના પ્રહાર વડે પરીષહોની સેનાને છેદી નાંખે છે. [૧૨૨] પૂર્વે સાત્રિ પાલનમાં પ્રબળ પ્રયત્ન કરનાર મુનિને મરણ સમયે ઈન્દ્રિયો પીડે છે, સમાધિમાં બાઘા ઉત્પન્ન કરે છે. આ રીતે તપ આદિનો પૂર્વ અભ્યાસ ન કરનાર મુનિ અંતિમ આરાધના વખતે કાયર બની મુંઝાય છે. [૧૨૩] આગમનો આગમનો અભ્યાસ મુનિ પણ ઈન્દ્રિયોની લોલુપતાવાળો બની જતો હોય તો... તેને મરણ વખતે સમાધિ કદાય રહે કે ન પણ રહે. શાસ્ત્રના વચનો યાદ આવે તો સમાધિ રહે પણ ખરી. પરંતુ ઈન્દ્રિય રસની પરવશતાને લઈને શાસ્ત્ર વચનની સ્મૃતિ અસંભવિત હોવાથી પ્રાયઃ સમાધિને રહે. [૧૨૪] અલાદ્યુતવાળો મુનિ પણ તપ વગેરેનો સુંદર અભ્યાસ કરેલો હોય તો સંયમ અને મરણની શુભ પ્રતિજ્ઞાને થયા વિના સુંદર રીતે નભાવી શકે છે. [૧૨૫] ઈન્દ્રિય સુખ-શાતામાં વ્યાકુળ, ઘોર પરીષહોની પરાધીનતાથી ઘેરાયેલો, તપ વગેરેનો અનભ્યાસી, કાયર પુરુષ અંતિમ આરાધના કાળે મુંઝાય છે. [૧૨૬] પ્રથમથી જ સારી રીતે કઠોર તપ-સંયમની સાધના કરવા દ્વારા સત્વશીલ બનેલા મુનિને... - મરણ સમયે ધૃતિબળથી નિવારણ કરાયેલી પરિષહ સેના કંઈપણ કરવા સમર્થ બનતી નથી. [૧૨] પ્રારંભથી કઠોર તપ-સંયમની સાધના કરનાર બુદ્ધિમાન મુનિ, પોતાના ભાવિ હિતને સારી રીતે વિચારીને – - નિદાન એટલે પૌદ્ગલિક સુખની આશંસા રહિત - કોઈ પણ દ્રવ્ય ોગાદિ વિષયક પ્રતિબંધ ન રાખી, સ્વ કાર્ય સમાધિ યોગને સારી રીતે સાધે છે. [૧૨૮] ધનુષ્યને ગ્રહણ કરીને, તેના ઉપર ખેંચીને બાણ ચડાવી દઈને, લક્ષ્ય પ્રત્યે સ્થિર મતિવાળો પુરુષ પોતાની શિક્ષાને વિચારતો રાધા વેધને વિંધે છે. [૧૨૯] પણ તે ધનુર્ધર, પોતાના ચિત્તને લક્ષ્યથી અન્યત્ર લઈ જવાની ભૂલ કરી બેસે તો પ્રતિજ્ઞાબદ્ધ હોવા છતાં - રાધાના ચંદ્રકરૂપ વેઠે વીંધી શકતો નથી. [૧૩૦] ચંદ્રવેયકની જેમ મરણ સમયે સમાધિ પ્રાપ્ત કરવા માટે પોતાના આત્માને મોક્ષમાર્ગમાં અવિરાધિત ગુણવાળો અર્થાત્ આરાધક બનાવવો જોઈએ. [૧૩૧] સમ્યક્ દર્શનની દૃઢતાથી નિર્મળ બુદ્ધિવાળા, તેમજ વકૃત્વ પાપોની આલોચના, નિંદા, ગહ કરનારા, અંતિમ સમયે વર્તતા મુનિનું મરણ શુદ્ધ થાય છે. | [૧૩૨] જ્ઞાન, દર્શન અને રાત્રિના વિષયમાં મારાથી થયેલ જે અપરાધોને, શ્રી જિનેશ્વર સાક્ષાત્ જાણે છે. તે સર્વ અપરાધોની, સર્વ ભાવથી આલોચના કરવાને હું ઉપસ્થિત થયો છું. [૧૩] સંસારનો બંધ કરાવવાવાળા, જીવ સંબંધિ સગ અને દ્વેષ રૂપ બે પાપોને, જે પુરુષ રોકે છે, તે મરણ સમયે અવશ્ય સમાધિયુકત બને છે. [૧૩૪] જે પુરુષ જીવ સાથેના ત્રણે દંડોનો જ્ઞાનાંકુશ વડે ગુપ્તિ રાખવા દ્વારા નિગ્રહ કરે છે. તે પુરુષ મરણ સમયે કૃત્યોગી એટલે કે અપમત રહીને સમાધિને રાખી શકે છે. [૧૩૫] જિનેશ્વર ભગવંતો વડે ગર્ધિત અને સ્વશરીરમાં ઉત્પન્ન થતાં એવા ભયંકર ક્રોધાદિ ચાર કષાયોનો જે પુરુષ નિત્ય નિગ્રહ કરે છે, તે મરણમાં અવશ્ય સમતાયોગને સાધે છે. [૧૩૬] જે જ્ઞાની પુરુષ વિષયોમાં અત્યંત લેપાયેલી ઈન્દ્રિયોનો જ્ઞાનરૂપ અંકુશ વડે નિગ્રહ કરે છે, તે મરણ સમયે સમાધિ સાધનારો બને છે. [૧૩] છ જીવ નિકાયનો હિતસ્વી, – ઈહલોકાદિ સાતે ભયોરી સહિત. – અત્યંત મૃદુ અને નમ્ર સ્વભાવવાળા મુનિ નિત્ય સહજ સમતાને અનુભવતા મરણ સમયે પરમ સમાધિને સિદ્ધ કરનારો બને છે. [૧૩૮] જેણે આઠે મદોને જીતેલા છે, - જે બ્રહ્મચર્યની નવ ગુપ્તિથી ગુપ્ત છે, - ક્ષમા આદિ દશ યતિ ધર્મોના પાલને ઉધત છે, તે મરણ સમયે પણ અવશ્ય સમાધિભાવ સખે છે. [૧૯] જે અત્યંત દુર્લભ એવા મોક્ષમાર્ગની આરાધના ઈચ્છતો હોય, દેવગુરુની આશાતનાને વર્ષનો હોય.

Loading...

Page Navigation
1 ... 19 20 21 22 23 24