Book Title: Agam 30B Chandravedhyaka Sutra Satik Gujarati Anuvad
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Deepratnasagar
Catalog link: https://jainqq.org/explore/009064/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ | I નમો નમો નમૂનર્વસાસ .. આગમસ સટીક અનુવાદ અનુવાદ શ્રેણી સર્જક - મુળા ટીયર છાસાગર Page #2 -------------------------------------------------------------------------- ________________ આગમસૂત્ર સટીક અનુવાદ બાલબ્રહ્મચારી શ્રી નેમિનાથાય નમઃ नमो नमो निम्मलदसणस्स પ.પૂ. શ્રી આનંદ-ક્ષમા-લલિત-સુશીલ-સુધર્મસાગર ગુરભ્યો નમ: આગમ સટીક અનુવાદ આગમ સટીક અનુવાદના આ ભાગ - ૨૮ માં છે... [ નિરયાવલિકા-પંચક - પયજ્ઞાઓ-૧૦૧ -: અનુવાદ-શ્રેણીના સર્જક : મુનિ દીપરત્નસાગર • નિરયાવલિકા ૦ ૫તંસિકા ૦ પુપિકા ૦ પુષ્પચૂલિકા ૦ વૃષ્ણિદશા આ પાંચ ઉપાંગસૂત્રો ક્રમ-૮ થી ૧૨ 0 ચતુઃ શરણ ૦ આતુર પ્રત્યાખ્યાન o મહાપ્રત્યાખ્યાન o ભક્તપરિજ્ઞા o તંદુલ વૈચારિક o સંસ્કારક o ગચ્છાચાર 0 ગણિવિધા 0 દેવેન્દ્રસ્તય ૦ વીરસ્તવ 0 ચંદ્રવેધ્યક આ દશ + એક વૈિકલ્પિક) પન્નાસૂત્રો - x – x – x - x – x – x - ૪ - તા. ૨૩/૧૦/૨૦૦૯ શુક્રવાર ૨૦૬૬ કા.સુ.પ આગમ સટીક અનુવાદ ભાગ ૧ થી ૪૨ સંપૂર્ણ મૂલ્ય-રા-૧૦,૦૦૦ ૦ શ્રી શ્રુત પ્રકાશન નિધિ ૦ સંપર્ક સ્થળ) આગમ આરાધના કેન્દ્ર, શીતલનાથ સોસાયટી ફ્લેટ નં. ૧૩, ચોથે માળે, વ્હાઈ સેન્ટર, ખાનપુર, અમદાવાદ. & ટાઈપ સેટીંગ : મુદ્રક :શ્રી મહાકાલી એન્ટરપ્રાઈઝ નવપ્રભાત પ્રિન્ટીંગ પ્રેસ ચાંદલોડિયા, અમદાવાદ. III ઘીકાંટા રોડ, અમદાવાદ (M) 9824419736 | ||| Tel. 079-25508631 2િ8/1] Page #3 -------------------------------------------------------------------------- ________________ ઋણસ્વીકાર આગમસૂત્ર સટીક અનુવાદ D 0 વંદના એ મહાન આત્માને છે વિક્રમ સંવત-૨૦૬૧માં ફાગણ સુદ-૩ નો દિવસ અને મંગલપારેખના ખાંચામાં શ્રી શાંતિનાથ પરમાત્માની વર્ષગાંઠનો પ્રસંગ, અતિભવ્ય અને ઘણી જ લાંબી રથયાત્રાના પ્રયાણની ઘડીએ, આગમોના ટીકા સહિતના અનુવાદ કરવા માટેની મનોભાવનાનું જેમના મુખેથી વચન પ્રાગટ્ય થયું, અંતરના આશીવદિ, સૂરિમંત્રથી અભિમંત્રિત વાસ ચૂર્ણનો શેપ અને ધનરાશિની જવાબદારીના યથાશક્ય સ્વીકાર સહ જેમની કાર્ય પ્રેરણાની સરવાણીમાં ભીંજાતા મારા ચિતે આશિર્ષ અનેરો હર્ષોલ્લાસ અનુભવ્યો. જેમની હયાતી દરમ્યાન કે યાતી બાદ પણ, જેમના નામસ્મરણ માત્રથી આ કાર્ય વિતરહિતપણે મૂd સ્વરૂપને પામ્યું, એવા... પૂજ્ય આચાર્યશ્રી હચમચંદ્રસૂરીશ્વરજી મના ચરણ કમળમાં સાદર કોટીશ વંદના D આગમ સટીક અનુવાદના આ ભાગ [ ૨૮ ] ની સંપૂર્ણ દ્રવ્ય સહાયના પ્રેરણાદાતાશ્રી આગમ સટીક અનુવાદશ્રેણિના સર્જક છેમુનિ શ્રી દીપરત્નસાગરજી મ.સા. તેઓશ્રીની પ્રેરણાથી લાભલેનાર ૦ શ્રી જૈન શ્વે.પૂ. સંઘ - થાનગઢ શાહ હંજારીમલજી ભૂરમલજી – કર્નલ D D 0 કેમ ભૂલાય એ ગુરુદેવને પણ ? ૦ ચાસ્ત્રિ પ્રતિ અંતરંગ પ્રીતિથી યુક્ત, અનેક આત્માઓને પ્રવજ્યા માર્ગે પ્રયાણ કરાવનાર, સંયમમૂર્તિ, પ્રતિ વર્ષ ઉપધાન તપ વડે શ્રાવકધર્મના દીક્ષા દાતા, શારીરિક સમસ્યાઓ વચ્ચે પણ બંને શાશ્વતી ઓળીની આરાધનાને ન ચૂકનારા, સાગર સમુદાયમાં ગચ્છાધિપતિ પદને શોભાવનારા અને સમર્થ શિષ્ય પરિવારયુક્ત એવા મહાન વિભૂતિરત્નપૂજ્ય આચાર્યશ્રી દેવેન્દ્રસાગરસૂરીશ્વરજી મ. જેમના આજીવન અંતેવાસી, શાસનપભાવક પૂજ્ય આચાર્યશ્રી હર્ષસાગરસૂરિજી મ.સા. જેમણે આ અનુવાદ કાર્ય માટે ઘણાં વર્ષો પૂર્વે પ્રેરણા કરેલી અને આ કાર્ય સાવંત પાર પહોંચાડવા માટે વિપુલ ધનરાશિ મોકલાવી. ઉકત બંને આચાર્ય ભગવંતોની અસીમ કૃપા અને તેઓ દ્વારા પ્રેરિત સંધો થકી થયેલ ધનવર્ષના બળે પ્રસ્તુત કાર્ય મૂર્તસ્વરૂપ પામ્યું. | Page #4 -------------------------------------------------------------------------- ________________ દ્વવ્યસહાયકો (અનુદાન દાતા, અગમ સટીક આનુવાદા કોઈ એક ભાગના સંપૂર્ણ સહાયદાતા સચ્ચાસ્ત્રિ ચુડામણી પૂજ્ય ગચ્છાધિપતિ સ્વ. આચાર્યદેવ શ્રીમદ્ દેવેન્દ્રસાગરસૂરીશ્વરજીના આજીવન અંતેવાસી સગુણાનુરાગી પૂજ્ય આદેવશ્રી હર્ષસાગરસૂરિજી મ.ની જ્ઞાનઅનુમોદક પ્રેરણાથી પ્રેરિત શ્રી આઠવાલાઈન્સ જૈન શ્વેતાંબર મૂર્તિપૂજક સંઘ તથા શ્રી શેઠ ફૂલચંદ કલ્યાણચંદ ઝવેરી ટ્રસ્ટ, સુરત. ૧૬ ભાગોના સંપૂર્ણ સહાયક થયેલ છે. પરમપૂજય સરળ રવાભાવી, ભકિ પરિણામી, ભુતાન ગી સ્વ આચારવિશ્રી વિજય ચકચંસૂરીશ્વરજી મ.સા.ની પુનિત પ્રેરણાથી ૧૦ ભાગો માટે નીચેના સંઘો સહાયક થયા છે. (૧) શ્રી મંગલપારેખનો ખાંચો, જૈનસંઘ, અમદાવાદ બે ભાગ. (૨) શ્રી ભાવનગર જૈન શ્વે ભૂ.પૂ. સંઘ, ભાવનગર - બે ભાગ. (૩) શ્રી આદિનાથ જૈન શ્વે. મૂપૂ. સંઘ, નવસારી બે ભાગ. (૪) શ્રી ગિરિરાજ સોસાયટી આદિનાથ જૈન સંઘ, બોટાદ બે ભાગ. (૫) શ્રી જૈન શ્વેમૂપૂ. તપાગચ્છ સંઘ, બોટાદ એક ભાગ (૬) શ્રી પાર્થભક્તિધામ જૈન ધાર્મિક ટ્રસ્ટ, તણસા એક ભાગ પિરમપુજ્ય આચાર્યદિવ શ્રી ઋચકચંદ્રસૂરીશ્વરજીની પ્રેરણાથી તેમના સમુદાયવર્તી શ્રમણીવર્યાઓ તરફથી પ્રાપ્ત સહાયની નોંધ આગળ છે.] Page #5 -------------------------------------------------------------------------- ________________ આગમસૂત્ર સટીક અનુવાદ સુવિશાલ ગચ્છાધિપતિ આચાર્યદિવેશ શ્રીમદ્ વિજય રામચંદ્ર સૂરીશ્વરજી મ.સા.ના સમુદાયવર્તી વૈયાવચ્ચ પરાયણ પંન્યાસ પ્રવર શ્રી વજસેનવિજયજી મ.સા.ની પ્રેરણાથી એક ભાગશ્રી હાલારતીર્થ આરાધના ધામ, વડાલિયા, સીંહણ, તરફથી આગમ સટીક અનુવાદ શ્રેણીના સર્જક મુનિશ્રી દીપરત્નસાગરજીની પ્રેરણાથી આ બે દાતાઓએ મળીને એક ભાગ માટે સહાય કરી છે. (૧) શ્રી જૈન મૂર્તિ સંઘ, થાનગઢ (૨) શાહ હંજારીમલજી ભૂરમલજી, કર્નલ. | પદ્મ ક્રિયાવિત પ્રભાવક, આદેય નામકર્મઘર સ્વસ્થ આચાર્યદિવ શ્રીમદવિજય કચકચંદ્રસૂરીશ્વરજીથી પ્રેરિત પુન્યવતી પ્રમાણીવઓની પ્રેરણાથી પ્રાપ્ત અનુદાનો ૧- વર્ધમાન તપોનિધિ આચાર્યદેવ શ્રીમદ્વિજય ભક્તિસૂરીશ્વરજી સમુદાયવર્તી મિલનસાર સાદદનીશ સૌપ્રાકાશ્રીજીની પ્રેરણાથી ત્રણ ભાગો માટેની દ્રવ્ય સહાય પ્રાપ્ત થઈ છે, તે આ પ્રમાણે- (૧) શ્રી કારેલીબાગ, જે મૂ૦પૂજૈનસંઘ, વડોદરા. - (૨) શ્રી કારેલીબાગ, જેન સંઘની શ્રાવિકા બહેનો, વડોદરા. - (૩) શ્રી ભગવાન નગરનો ટેકરો, જેનસંઘ, અમદાવાદ. - સુવિશાળ પરિવારયુક્તા સાધીશી ભાવપૂર્ણાશ્રીજી માની પ્રેરણાથી “શ્રી ક્ષેત્રપાલ ભક્તિ ટ્રસ્ટ” - નવસારી તરફથી. | ૩- વર્ધમાન તપોનિધિ પૂજ્ય આચાર્યદેવશ્રી ભક્તિસૂરીશ્વરજી મ૦ ના સમુદાયવર્તી પપૂ. સાદનીશ્રી ધ્યાન-રસાસ્ત્રીજી તથા સાદનીશ્રી પ્રફુલિતાશ્રીજીની પ્રેરણાથી - “શ્રી માંગરોળ જૈન એ તપ સંઘ, માંગરોળ - તરફથી. Page #6 -------------------------------------------------------------------------- ________________ દ્રવ્યસહાયકો ૪- પરમપૂજ્યા જયશ્રીજી-લાવણ્યશ્રીજી મના પરિવારવર્તીની સાળીશ્રી સત્યાનંદશ્રીજી મ.સા.ની પુનિત પ્રેરણાથી “શ્રી ગાંધીનગર જૈન સંઘ, બેંગલોર - તરફથી.” ૫- પરમપૂજ્ય ક્રિયારૂચીવંત આ દેવશ્રી ભક્તિસૂરીશ્વરજી મના સમુદાયવતી શ્રમણીવ મોક્ષનદિતાશ્રીજી મની પ્રેરણાથી “શ્રી વલ્લભનગર જૈન શ્વેમ્પૂ, સંઘ, વલ્લભનગર, ઈન્દૌર પરમપૂજય આગમોદ્ધારક, સામાચારી સંરક્ષક, બાહુત યાદિન આનંદસાગરસૂરીશ્વરજી મ.સા.ના સમુદાયવતી ત અનુરાગીણી શ્રમણીવઓની પ્રેરણાથી પ્રાપ્ત સહાયો. (૧) પરમપૂજ્યા નીડરવક્તા સાળીશ્રી ચંલ્યાશ્રીજી માથી પ્રેરિત ૧- શ્રી ત્રિલોકપદ્મ ચિંતામણિધામ જૈન સંઘ, અંધેરી, મુંબઈ. -- શ્રી મહાવીરનગર જૈન દહેરાસરજી ટ્રસ્ટ, નવસારી. (૨) અપ્રતિમ વૈયાવૃત્યકારિકા પપૂ. મલય-પ્રગુણાશ્રીજી મના શિષ્યા સુસંવાદી પરિવારયુક્તા સાળી સ્ત્રી પ્રશમશીલાશ્રીજી મહના શ્રુતાનુરાગી શિષ્યા સા શ્રી પ્રશમરત્નાશ્રીજીની પ્રેરણાથી“શ્રી શ્વેતાંબર જૈન તપાગચ્છ સંઘ,” વાંકાનેર. (૩) પરમપૂજ્યા માતૃહૃદયા સાળીશ્રી અમિતગુણાશ્રીજી મ.ની પ્રેરણાથી ! - “શ્રી આદિનાથ જૈન શ્વે. સંઘ,” ભોપાલ. (૪) પરમપૂજ્યા વર્ધમાનતાસાધિકા, શતાવધાની સાળીશ્રી અમિત ગુણાશ્રીજી મ.ની પ્રેરણાથી-૧૦૦ ઓળીની પૂર્ણાહૂતિ નિમિત્તે કરચેલીયા જૈન શ્વે મહાજન પેઢી,” કરચેલીયા, સુરત. - - - - - - Page #7 -------------------------------------------------------------------------- ________________ આગમસૂત્ર સટીક અનુવાદ (૫) શ્રમણીવર્યા ભક્તિરસિક પૂજ્ય મલયાશ્રીજી મના વ્યવરદક્ષ શિષ્યા સાધ્વીશ્રી હિતજ્ઞાશ્રીજી મની પ્રેરણાથી “શ્રી જૈન મરચન્ટ સંઘની શ્રાવિકા બહેનો, અમદાવાદ. (૬) પરમપૂજ્યા મલય-કૈવલ્ય-ભવ્યાનંદશ્રીજી મના સુવિનિતા મિષ્ટ ભાષી, તપસ્વીરત્ના સાધ્વીશ્રી પૂર્ણપ્રજ્ઞાથીજીની પ્રેરણાથી “સર્વોદય પાર્શ્વનાથ ચેરિટેબલ ટ્રસ્ટ,' મુંબઈ આગમ-સટીક અનુવાદ સહાયકો (૧) પ.પૂ. ભગવતીજી દેશનાદક્ષ આદેવશ્રી નરદેવસાગરસૂરિજી મળ્યાની પ્રેરણાથી - “શ્રી વિશાશ્રીમાળી તપગચ્છ જ્ઞાતિ,” જામનગર. (૨) વર્ધમાન તપોનિધિ પૂજ્ય આ.દેવ શ્રી વિજય પ્રભાકરસૂરીશ્વરજી મ ની પ્રેરણાથી “અભિનવ જૈન શ્વેભૂપૂ॰ સંઘ,'' અમદાવાદ. - (૩) શ્રુતસંશોધનરસિક પૂજ્ય આદેવશ્રી મુનિચંદ્રસૂરિજી મની પ્રેરણાથી “શ્રી વિજયભદ્ર ચેરિટેબલ ટ્રસ્ટ,'' ભીલડીયાજી. (૪) ૫.પૂ. જયલાવણ્યશ્રીજી મસાના સુશિષ્યા સા૰ સૂર્યપ્રભાશ્રીજી મની પ્રેરણાથી – શ્રી ભગવતી નગર ઉપાશ્રયની બહેનો,' અમદાવાદ. (૫) પરમપૂજ્યા વરધર્માશ્રીજી મ૦ના શિષ્યા તપસ્વીરત્ના સાધ્વીશ્રી પ્રતિધર્માશ્રીજી મની પાવન પ્રેરણાથી. - (૧) શ્રી પાર્શ્વભક્તિ શ્વેભૂપૂ॰ જૈનસંઘ, ડોંબીવલી. - (૨) શ્રી રાજાજી રોડ શ્વેભૂપ્ તપા૰ જૈન સંઘ, ડોંબીવલી. (૬) સ્વનામધન્યા શ્રમણીવર્યાશ્રી સૌમ્યગુણાશ્રીજી મની પ્રેરણાથી. “શ્રી પરમ આનંદ શ્વેભૂપૂ જૈનસંઘ,' પાલડી, અમદાવાદ. Page #8 -------------------------------------------------------------------------- ________________ અમારા પ્રકાશનો - - - - - - - મુનિ દીપરત્નસાગરજી દ્વારા પ્રકાશિત સાહિત્ય-એક ઝલક કુલ પ્રકારનોનો અંક ૩૦૧ -માલુiળ-મૂe. ૪૯-પ્રકાશનો આ સંપુટમાં મૂળ આગમો છે. જેમાં ૪૫ આગમો ૪૫ અલગ-અલગ પુસ્તકોમાં મુદ્રિત કરાવાયેલ છે. ચાર વૈકલ્પિક આગમો પણ તેમાં સમાવાઈ ગયેલ છે. એ રીતે ૪૫ + ૪ કુલ (૪૯) આગમોનું આ સંપુટમાં સંપાદન છે. તેમજ પ્રત્યેક સૂત્રને અંતે પૂજ્ય સાગરાનંદસૂરિશ્વરજી સંપાદિત આગમો તથા તેની વૃત્તિના અંકો પણ ટાંક્યા છે. અમારા આ પ્રકાશનમાં શ્રુતસ્કંધ, શતક/અધ્યયન/વક્ષસ્કાર/પદ, પ્રતિપત્તિ, ઉદ્દેશક, સૂત્ર/ગાથા આદિ સ્પષ્ટતચા જુદા નજરે પડે તેવી વિશિષ્ટ મુદ્રણકલાને પ્રયોજેલ છે. પુસ્તકો અલગ-અલગ અને નાના કદના હોવાથી વાંચન કે કંઠસ્થ કરવાની અતિ સરળતા રહે છે. ૪૫-આગમની પૂજા, પૂજન, રથયાત્રા કે શ્રી ગૌતમસ્વામી પૂજનાદિ માટે અલગ-અલગ પીસ્તાળીસ પુસ્તકો હોવાથી ગોઠવણી સરળ બને છે. સામરોસો, સામાોિસો, આગમવિષયદર્શન, આગમકથાનુયોગના મૂળ સંદર્ભ જોવા માટે આ પ્રકાશન વસાવવું જરૂરી જ છે. જેની કિંમત છે રૂા. ૧૫૦૦ -દર્શન-પૂજન માટે આજીવન ઉપયોગી છે. ૨. આગમ-ગુજરાતી અનુવાદ પ્રકારનો આપણા મૂળ આગમો અર્ધમાગધી ભાષામાં છે. જેઓ ભાષાજ્ઞાનથી વંચિત છે, શાસ્ત્રીય કારણોથી આગમના અભ્યાસથી વંચિત રહ્યા છે, આગમોની વાંચના પ્રાપ્ત કરી શકતા નથી ઈત્યાદિ કારણે આગમિક પદાર્થોનું જ્ઞાન પામી શક્યા ન હોય તેવા ભવ્યાત્માઓ શ્રી કલ્પસૂત્ર માફક સરળતાથી આગમોનું વાંચન અને બોધ પ્રાપ્ત કરી શકે, તેમજ ભવભીરુ આત્માઓ પોતાનું જીવન માર્ગાનુસાર બનાવી શકે તેવું પ્રકાશન. સાત ભાગોમાં સમાવિષ્ટ ૨૮૦૦ જેટલા પૃષ્ઠોમાં પીસ્તાળીશ આગમોનો અક્ષરશઃ અનુવાદ ધરાવતા આ “આગમદીપ” સંપુટમાં બીજા બે વૈકલ્પિક આગમોનું ગુજરાતી પણ આપેલ જ છે. અંદાજે ૯૦,૦૦૦ શ્લોક પ્રમાણ મૂળ આગમનો આ ગુજરાતી અનુવાદ રૂા. ૨૦૦૦/-ની કિંમતે ઉપલબ્ધ થઈ શકે છે. પણ હાલ તેની એક પણ નકલ બચેલી નથી. એ જ અમારા આ પ્રકાશનની લોકપ્રિયતાનો પૂરાવો છે. અનેક પૂજ્યશ્રીએ આ ગુજરાતી અનુવાદનો સ્વાધ્યાયાદિ અર્થે ઉપયોગ કરેલો છે. Page #9 -------------------------------------------------------------------------- ________________ ૧૦ આગમસૂત્ર સટીક અનુવાદ ३. आगमसुत्ताणि सटीकं ૪૬-પ્રકાશનો જેઓને મૂળ આગમો વાંચ્યા પછી તેની વિસ્તૃત સમજ મેળવવી છે. તેમાં રહેલા પદાર્થોને ઊંડાણથી અવગાહવા છે, તેમાં રહેલા તત્ત્વો આધારિત કથા, દૃષ્ટાંત કે દ્રવ્યાનુયોગને જાણવો છે, તેવા વિશિષ્ટ જ્ઞાનપિપાસુ માટેનું અમારું આ ૧૩,૦૦૦ જેટલા પૃષ્ઠોમાં પથરાયેલ અને ત્રીશ ભાગોમાં વિભાજીત એવું દળદાર પ્રકાશન છે. આ પ્રકાશનમાં મૂળ આગમો પર પ્રાપ્ત બધી જ નિર્યુક્તિઓ, ૩૯ આગમો પરની વૃત્તિ, શેષ આગમોની સંસ્કૃત છાયા, કેટલાંક ભાષ્યો તથા ચૂર્ણિઓ ઈત્યાદિ સર્વે વિવેચનોનો સમાવેશ કરાયેલ છે. સૂત્રો અને ગાથાના સ્પષ્ટ અલગ વિભાજન, પ્રચુર પેરેગ્રાફસ, અધ્યયન, ઉદ્દેશક, સૂત્ર આદિની સુસ્પષ્ટ અલગ પેજ લાઈન તેમજ અમારા મૂળ અને અનુવાદિત આગમોમાં અપાયેલા ક્રમાંક મુજબના જ સૂત્ર ક્રમાંકન તથા વ્યવસ્થિત અનુક્રમણિકાને લીધે કોઈપણ પસંદિત ચોક્કસ વિષયવસ્તુ કે સમગ્ર અધ્યયનના વાંચનમાં સરળતા રહે તે રીતે આ સંપુટનું સંપાદન અને મુદ્રણ કરાયેલું છે. આ પ્રકાશનના અભ્યાસમૂલ્ય અને સંશોધનક્ષેત્રે ઉપયોગિતા તેમજ સમગ્ર વિશ્વમાં આગમ પ્રકાશનની આવી એક જ માત્ર શ્રૃંખલા ઉપલબ્ધ હોવાને કારણે રૂા. ૧૧,૦૦૦/- મૂલ્ય હોવા છતાં તેની એક પણ નકલ સ્ટોકમાં રહેલી નથી. એ જ અમારા આ પ્રકાશનની મહત્તા સાબિત કરે છે. ૪. આગમ-વિષય-દર્શન આ એક એવું પ્રકાશન છે, જેમાં ૪૫-આગમોની વિશરૂપે અનુક્રમણિકા અપાયેલ છે, છતાં તેના પૃષ્ઠો છે. M ૩૮૪. પ્રત્યેક આગમના પ્રત્યેક સૂત્ર કે ગાથાના વિષયોને એ જ આગમોના સૂત્રોના ક્રમાંકન અનુસાર, અતીવ સુસ્પષ્ટ રૂપે અને પૃથક્પૃથક્ સ્વરૂપે અપાયેલી આ અનુક્રમણિકાથી તમે તમારો મનગમતો-આવશ્યક કે તમારા સંશોધન અને લેખનને અનુરૂપ વિષય સહેલાઈથી પસંદ કરી શકો છો. ગુજરાતી ભાષામાં તૈયાર કરાયેલ આ અનુક્રમણિકાથી તમે અમારા અનુવાદિત આગમોમાં તો મૂળ વિષય જોઈ જ શકો છો. તદુપરાંત મૂળ આગમો કે આગમસટીકં માં પણ તમારી પસંદગીનો વિષય શોધવો આ બૃહત્ અનુક્રમ પરથી ખૂબ જ સરળ છે. રૂા. ૪૦૦/-ની કિંમતને લક્ષમાં ન લઈ તેનું ઉપયોગિતા મૂલ્ય સમજશો. Page #10 -------------------------------------------------------------------------- ________________ અમારા પ્રકાશનો ५. आगमसहक्रोसो ૪-પ્રકાશનો ૧૧ આ શબ્દકોશ - એટલે સંદર્ભસ્થળ નિર્દેશ સહિતની “આગમ-ડીક્ષનેરી' જેમાં તમને મળે છે મૂળ આગમમાંથી લેવાયેલા ૪૬,૦૦૦ શબ્દો અને તેના ૩,૭૫,૦૦૦ જેટલા આગમ સંદર્ભો સહિત મૂળ-અર્ધમાગધી શબ્દોના સંસ્કૃત અર્થ અને ગુજરાતી એક કે વધુ અર્થો. ચાર ભાગોમાં સમાવિષ્ટ ૨૪૦૦ જેટલા પાનાઓનો આ પુસ્તકનો સેટ મેપલીથો કાગળ, પાકુ બાઈન્ડીંગ અને આકર્ષક મુખપૃષ્ઠ તો ધરાવે જ છે. પણ તમારે માટે તેની ઉપયોગિતા છે ૩ થી ૪ પર્યંતનો કોઈપણ શબ્દ શોધવા માટે. ત્યાં ફક્ત શબ્દનો અર્થ જ જોઈને બેસી નથી રહેવાનું. પણ પીસ્તાળીશે પીસ્તાળીશ આગમોમાં આ શબ્દ જ્યાં જ્યાં વપરાયો હોય તે-તે બધાં સ્થાનોનો નિર્દેશ પણ મળશે જ - જેના દ્વારા એક જ શબ્દ જો જુદા જુદા સંદર્ભમાં વપરાયો હશે, તો તે ભિન્ન-ભિન્ન સંદર્ભયુક્ત અર્થ કે વ્યાખ્યા પણ જાણી શકાશે. wwxxx વળી આવા સંદર્ભો જોવા માટે તમારે જુદા જુદા પ્રકાશનોના આગમોને ફેંદવાની કોઈ જરૂર નથી. તમે માત્ર અમારું ગામસુત્તાળિ – સંપુટ સાથે રાખો. તમારે ઉપયોગી શબ્દો મૂળ આગમ કે આગમ-સટીક માં મળી જ જવાના ६. आगमनामक्रोसो આગમ શબ્દકોશની એક પૂરક ડીક્ષનેરી તે આ “આગમ નામકોશ'. આ પ્રકાશન આગમસટીકં માં આવતા નામો (કથાઓ)ની ડીક્ષનેરી છે. આ ડીક્ષનેરીમાં કથાના પાત્રોના નામો તો કક્કાવારી ક્રમમાં આપેલા જ છે. સાથે સાથે તે પાત્રો કે નામોનો સંક્ષિપ્ત પરિચય પણ છે. તમારે મૂળ આગમ ઉપરાંત નિર્યુક્તિ, ભાષ્ય, ચૂર્ણિ કે વૃત્તિમાં જો આ નામ કે તે નામ સાથે સંકડાયેલ કથા કે દૃષ્ટાંત જાણવા છે તો અમારી ડીક્ષનેરીમાં તેતે નામને અંતે નિર્દેશ કરાયેલ આગમ સંદર્ભ જોવો. આગમ સંદર્ભ જોતાં જ તમને તે સંદર્ભવાળા આગમનું નામ, પંચાંગીનો પ્રકાર અને સૂત્રક્રમ મળી જશે. જેના આધારે તમે તે કથા કે દૃષ્ટાંતનો સહેલાઈથી અભ્યાસ કરી શકશો. આ નામકોશનું મહત્ત્વ તો ત્યારે જ સમજાય જ્યારે એક જ નામ ધરાવતા એકથી વધારે પાત્રોનો અલગ-અલગ પરીચય કે જુદી જુદી કથાઓ તમને જોવા મળે. તે પણ ફક્ત રૂા. ૨૦૦/-ની કિંમતમાં. સંદર્ભ મુજબ કથા જોવા માટે અમારું આગમસુત્તાળિ-સટી તો છે જ. Page #11 -------------------------------------------------------------------------- ________________ ૧૨ આગમસૂત્ર સટીક અનુવાદ ७. आगमसूत्र हिन्दी अनुवाद પ્રકાશનો મૂળ આગમના ૯૦,૦૦૦ જેટલાં શ્લોક પ્રમાણ સાહિત્યના મૂળ પ્રકાશન પછી જેમ તેનો ગુજરાતી અનુવાદ કર્યો, તેમ હિન્દી અનુવાદ પણ કર્યો. ફર્ક એટલો જ કે આ હિન્દી અનુવાદ બાર ભાગોમાં આશરે ૩૨૦૦ જેટલા પાનાઓમાં પથરાયેલો છે. ગુજરાતી અનુવાદ કરતા ૩૦૦થી પણ વધારે પૃષ્ઠો તેમાં ઉમેરાયા છે. જે ફક્ત કદની વૃદ્ધિ જ નથી, પણ અર્થવિસ્તાર અને પેરેગ્રાફોની પ્રચૂરતા પણ ધરાવે જ છે. હિન્દીભાષી મહાત્માઓને પણ આગમના પદાર્થજ્ઞાનથી વંચિત ન રહેવું પડે તે આશયથી તૈયાર કરાયેલ આ આગમસૂત્ર હિન્દી અનુવાદ હિન્દી ભાષાની સમૃદ્ધિ અને સાહિત્યિક મૂલ્ય તો ધરાવે જ છે. તે ગુજરાતી ભાષી આગમરસિકો અને તત્ત્વજિજ્ઞાસુઓ માટે પણ મહત્ત્વનું સંદર્ભશાસ્ત્ર બની રહ્યું છે. રૂા. ૨૭૦૦/-નું મૂલ્ય ધરાવતા આ આગમસૂત્ર-હિન્દી અનુવાદ્ માં પણ ક્રમાંકન તો મૂળ આગમ, આગમ ગુજરાતી અનુવાદ અને આનમ સટી અનુસાર જ થયેલ છે. તેથી અભ્યાસીઓને તુલના કરવી સરળ પડે છે. ૮. આગમ કથાનુયોગ ૬-પ્રકાશનો આગમ કાર્ય વિષયક આ અમારું નવમું પ્રકાશન છે. જેમાં “કથાનુયોગ” નામે અનુયોગની મુખ્યતા છે. આ પ્રકાશનમાં મૂળ આગમો, આગમો પરની નિયુક્તિ, ભાષ્ય, ચૂર્ણિ, વૃત્તિ કે અવસૂરી એ તમામનો સમાવેશ કરી આ આગમ કથાનુયોગનું સંકલન અને ગુજરાતી અનુવાદ કરવામાં આવેલ છે. જે છ ભાગોમાં વિભાજીત છે ૨૨૦૦ જેટલા પૃષ્ઠોમાં સમાવિષ્ટ છે અને કથાઓને દશ વિભાગમાં ગોઠવેલ છે. આ કથાનુયોગમાં તીર્થંકર, ચક્રવર્તી, વાસુદેવ, બલદેવ એ ઉત્તમપુરુષો સંબંધી કથાનક કે માહિતીનો સંગ્રહ છે, શ્રમણ વિભાગમાં ગણધરો, પ્રત્યેકબુદ્ધો, નિહવો, અન્ય શ્રમણોની કથાઓ છે. તે સાથે આશરે ૯૦થી વધુ પૃષ્ઠોમાં ગોશાળાનું કથાનક તેના પૂર્વભવ, વર્તમાનભવ અને ભાવિ ભવો સહિત મૂકેલ છે. તે સિવાય શ્રમણી કથા, શ્રાવક કથા, શ્રાવિકા કથા, અન્યતીર્થી કથા, પ્રાણી કથા, પ્રકીર્ણ કથા અને દૃષ્ટાંતોના અલગ વિભાગો છે. પ્રત્યેક કથાને અંતે તેના આગમ સંદર્ભો પણ મૂકેલા છે, જેથી મૂળ માહિતી સ્રોત જોઈ શકાય. છટ્ઠા ભાગમાં અકારાદિક્રમે પ્રત્યેક કથાના નામોની ગોઠવણી અને તેની સાથે પૃષ્ઠાંક આપેલા છે, જેથી કોઈપણ કથા શોધવી અત્યંત સરળ બને છે. આ “આગમ કથાનુયોગ’' કેવળ કથારસિકો તથા વ્યાખ્યાતાઓ માટે અત્યંત ઉપયોગી પ્રકાશન છે. જેનું મૂલ્ય માત્ર રૂા. ૧,૫૦૦/- છે. તેમજ સન-૨૦૦૪માં જ પ્રકાશિત થયેલ હોવાથી હજી સરળતાથી ઉપલબ્ધ છે. Page #12 -------------------------------------------------------------------------- ________________ અમારા પ્રકાશનો ૯. આગમ મહાપૂજનવિધિ આ એક લઘુ પુસ્તિકા છે. જેમાં પીસ્તાળીશ આગમ મહાપૂજન ભણાવવા માટેની સરળ, સ્પષ્ટ, શાસ્ત્રીય વિધિ છે. સાથે-સાથે પંડિત શ્રી રૂપવિજયજી કૃત્ ૪૫આગમ પૂજાઓ પણ આપી દીધેલ છે. અષ્ટપ્રકારી પૂજાના અભિનવ દુહા પણ છે. કોઈપણ વિધિકારકને સહેલાઈથી પૂજન કરાવતા ફાવે તે રીતે વિધિ સાથે સૂચનાઓનો નિર્દેશ છે. તેમજ આગમ મંડપની રચના, માંડલુ, આવશ્યક સામગ્રી, વિધિમાં પ્રત્યેક કાર્ય માટે જરૂરી એવા સહાયકોની કાર્ય વહેંચણી પણ જણાવેલ છે. મોટા ટાઈપ, પધોની સુંદર ગોઠવણી, પ્રત્યેક પૂજન માટેનું અલગ પેજ, દરેક પૂજનને માટેની સૂચના, તે પૂજનની સાથે જ અપાયેલી હોય તેવું આ એક માત્ર પ્રકાશન છે. 43 ૧૦. આગમસૂત્ર સટીક અનુવાદ ૪૮-પ્રકાશનો પ્રસ્તુત પ્રકાશનમાં આગમોના મૂળસૂત્રોનો અક્ષરશઃ અનુવાદ તો છે જ. સાથે સાથે આગમોની નિયુક્તિ અને ટીકાનો પણ અનુવાદ કરેલ હોવાથી અમે “સટીક અનુવાદ'' એવું નામકરણ કરેલ છે. જેમાં ૪૫ આગમો ઉપરાંત બે વૈકલ્પિક આગમો અને કલ્પ [બારસા] સૂત્રના સમાવેશથી ૪૮ પ્રકાશનો થાય છે. જેને આ સાથે અમે ૪૨-ભાગોમાં પ્રકાશિત કરેલ છે. સટીક આ સટીક અનુવાદમાં છ છેદ સૂત્રોનો અનુવાદ માત્ર મૂળનો જ છે, તેમાં અનુવાદ નથી. સંસ્કૃત અને । પ્રાકૃત ભાષાજ્ઞાનથી વંચિત શ્રુતરસિકો કે સ્વાધ્યાય પ્રેમીઓને આ અત્યંત ઉપયોગી પ્રકાશન છે, જેનું સંયુક્ત મૂલ્ય રૂા. ૧૦,૦૦૦/- છે, કે જે કિંમતમાં તો કોઈ ૪૫ સટીક આગમોનો અનુવાદ પણ ન કરી આપે. આ સટીક અનુવાદ સંપુટમાં-અંગસૂત્રો, ઉપાંગ સૂત્રો અને મૂળસૂત્રોનો સંપૂર્ણ સટીક અનુવાદ છે. પયન્ના સૂત્રોમાં પણ ઉપલબ્ધ ટીકાઓનો અનુવાદ કરેલો જ છે, નંદી અને અનુયોગ બંને સૂત્રોનું વર્તમાન પદ્ધતિથી સાનુવાદ વિવેચન કરેલ છે અને છેદસૂત્રો, કલ્પસૂત્ર અને કેટલાંક પયજ્ઞાઓનો મૂળનો અનુવાદ છે. — — — આ હતી. આગમ સંબંધી અમારા ૨૫૦ પ્રકાશનોની યાદી — — — Page #13 -------------------------------------------------------------------------- ________________ G આગમસૂત્ર સટીક અનુવાદ આગમ સિવાયના સાહિત્ય સર્જનની ઝાંખી (૧) વ્યાકરણ સાહિત્ય : ૦ અભિનવ હૈમ લઘુપ્રક્રિયા ભાગ-૧ થી ૪ – મહોપાધ્યાય વિનયવિજયજી કૃત “લઇપ્રક્રિયા” પર સિદ્ધહેમ શબ્દાનુશાસન અને તેની સાથે સંબંધિત અનેક સંદર્ભગ્રંથોના ઉપયોગથી તૈયાર કરાયેલો એવો આ દળદાર ગ્રંથ છે. જે ક્રાઉન આઠ પેજમાં તૈયાર થયેલ છે. સંસ્કૃત વ્યાકરણના અભ્યાસ માટેનું આ પ્રકાશન છે. જે ગુજરાતી ભાષાના માધ્યમથી તૈયાર થયેલ છે. તેમાં મૂળસૂત્ર, તેનો અર્થ, વૃત્તિ, નૃત્યર્થ, અનુવૃત્તિ, વિશેષ વિવેચન જેવા સાત વિભાગો અને પ્રચૂર પરિશિષ્ટો છે. ૦ કૃદામાલા - – આ લઘુ સર્જનમાં ૧૨૫ ધાતુઓના ૩ પ્રકારે થતાં કૃદન્તોનું કોષ્ટક છે. (૨) વ્યાખ્યાન સાહિત્ય - ૦ અભિનવ ઉપદેશ પ્રાસાદ ભાગ-૧ થી ૩. - આ એક સ્વતંત્ર વ્યાખ્યાનમાળા છે. “મન્નત જિણાણ” નામક સક્ઝાયમાં આવતા શ્રાવકના ૩૬ કર્તવ્યો ઉપરના ૧૦૮ વ્યાખ્યાનો તેમાં ગોઠવેલા છે. પ્રત્યેક વ્યાખ્યાન માટે દશ-દશ પેજ ફાળવેલ છે. જે પ્રત્યેકમાં શ્લોક-જૈનેત્તર પ્રસંગ - સંબંધિત કર્તવ્યની તાત્ત્વિક વ્યાખ્યા અને સમાજ-જેનકથા અને કર્તવ્યને અનુરૂપ સ્તવનાદિ પંક્તિની અંદર ગૂંથણી છે. ૦ નવપદ-શ્રીપાલ – શાશ્વતી ઓળીના વ્યાખ્યાનરૂપે આ પુસ્તકનું સર્જન થયું છે, જેમાં નવે પદનું અલગ-અલગ વિવેચન સાથે નવ દિવસમાં શ્રીપાલચત્રિ પણ પૂરું થાય, તે રીતે ગોઠવેલા નવ વ્યાખ્યાનોનો સમન્વય છે. (૩) તસ્વાભ્યાસ સાહિત્ય + ૦ તત્વાર્થસૂત્ર પ્રબોધ ટીકા-અધ્યાય-૧ ૦ તત્ત્વાર્થાધિગમ સૂત્ર અભિનવ ટીકા-અધ્યાય-૧ થી ૧૦ – આ ગ્રંથમાં તત્વાર્થ સૂત્રના દશ અધ્યાયોનું અલગ-અલગ દશ પુસ્તકમાં અતિ વિસ્તૃત વિવેચન ધરાવતું દશાંગ વિવરણ છે. જેમાં સૂકહેતુ, મૂળસૂત્ર, સંધિરહિત સૂત્ર, સૂત્રાર્થ, શબ્દજ્ઞાન, અનુવૃત્તિ, અનેક સંદર્ભ ગ્રંથોને આધારે તૈયાર કરાયેલ અભિનવ ટીકા, સૂત્રસંદર્ભ, સૂપધ, સૂકનિષ્કર્ષ જેવા દશ વિભાગો છે. Page #14 -------------------------------------------------------------------------- ________________ અમારા પ્રકાશનો પ્રત્યેક અધ્યાયને અંતે સૂત્રક્રમ, અકારાદિ ક્રમ, શ્વેતામ્બર-દિગમ્બર પાઠભેદ જેવા પરિશિષ્ઠો તથા દશમા અધ્યાયના પુસ્તકમાં અંતે શબ્દસૂચિ, વિષયસૂચિ, સંબંધકારિકા જેવા ઉપયોગી પરિશિષ્ઠો છે. ૧ ૦ તત્ત્વાર્થ સૂત્રના આગમ આધાર સ્થાનો. - આ સંશોધન કક્ષાનું એક વિશિષ્ટ પુસ્તક છે. જેમાં તત્ત્વાર્થ સૂત્રના પ્રત્યેક સૂત્રનો મૂળ આગમમાંથી ઉપલબ્ધ સંદર્ભ, સંદર્ભ પાઠ, સંદર્ભ સ્થળનો ઉલ્લેખ છે. તેમજ શ્વેતામ્બર-દિગમ્બર પાઠભેદની તાલિકા અને વિશ્લેષણ છે. (૪) આરાધના સાહિત્ય - ૦ સમાધિમરણ ઃ અંત સમયે અને ભાવિ ગતિ સુધારવા માટે મરણ સમયે ચિત્તની સમાધિ જળવાય રહે તેવી આરાધના વિધિ, આરાધના સૂત્રો, આરાધના પધો, આરાધના પ્રસંગો વગેરે સાત વિભાગોમાં આ ગ્રંથ સર્જેલો છે. ૦ સાધુ અંતિમ આરાધના ૦ શ્રાવક અંતિમ આરાધના ૧૫ (૫) વિધિ સાહિત્ય : • દીક્ષા-યોગાદિ વિધિ ૦ વિધિ સંગ્રહ ભાગ-૧ ૦ સાધુ-સાધ્વી કાળધર્મ વિધિ સાધુ-સાધ્વી, શ્રાવક-શ્રાવિકાઓનો અંત સમય સુધારવા માટે નિત્ય કરવાની એવી આ આરાધના છે, મૂળ પ્રાકૃત અને સંસ્કૃતમાં ગ્રંથસ્થ થયેલ આ વિધિને સરળ ગુજરાતીમાં રજૂ કરેલ છે. પંચાંગના કદની આ પુસ્તિકા સાથે રાખવી પણ સરળ છે. (૬) પૂજન સાહિત્ય - ૦ આગમ મહાપૂજન વિધિ-જેની નોંધ આગમ વિભાગમાં છે. ૦ પાર્શ્વ પદ્માવતી પૂજનવિધિ (૭) યંત્ર સંયોજન : ૦ ૪૫-આગમ યંત્ર ૦ વિશતિ સ્થાનક યંત્ર 3 3 ૧ Page #15 -------------------------------------------------------------------------- ________________ ગમસુત્ર સટીક અનુવાદ (૮) જિનભક્તિ સાહિત્ય : ० चैत्यवन्दन पर्वमाला ० चैत्यवन्दनसंग्रह-तीर्थजिन विशेष ० चैत्यवन्दन चोविसी ૦ ચૈત્યવંદન માળા – આ એક સંપાદન ગ્રંથ છે. જેમાં પર્વદિન તથા પવતિથિના ચૈત્યવંદનો, ચોવિસ જિનની ચોવિસી રૂ૫ ચૈત્યવંદનો, વિવિધ તીર્થમાં બોલી શકાય તેવા અને જિનેશ્વર પરમાત્મા વિષયક વિવિધ બોલ યુક્ત એવા ૭૭૯ ચૈત્યવંદનોનો વિશાળ સંગ્રહ છે. ૦ શત્રુંજય ભક્તિ ० शत्रुञ्जय भक्ति ૦ સિદ્ધાચલનો સાથી - સિદ્ધાચલ ભાવયાત્રા, સ્તુતિ-ચૈત્યવંદનાદિ ૦ વીતરાગ સ્તુતિ સંચય-૧૧૫૧ ભાવવાહી સ્તુતિનો સંચય ૦ ચૈત્ય પરિપાટી (૯) પ્રકીર્ણ સાહિત્ય - ૦ શ્રી નવકાર મંત્ર-નવ લાખ જાપ નોંધપોથી ૦ શ્રી ચારિત્ર પદ એક કરોડ જાપ નોંધપોથી ૦ અભિનવ જૈન પંચાંગ ० अभिनव जैन पञ्चाङ्ग ૦ અમદાવાદ જિનમંદિર-ઉપાશ્રય આદિ ડિરેક્ટરી ૦ બાર વ્રત પુસ્તિકા તથા અન્ય નિયમો ૦ શ્રી જ્ઞાનપદ પૂજા ૦ કાયમી સંપર્ક સ્થળ ૦ ચોઘડીયા તથા હોરા કાયમી સમયદર્શિકા (૧૦) સુણ અભ્યાસસાહિત્ય - ૦ જૈન એડ્રયુકેશનલ સર્ટિફિકેટ કોર્સ ૦ પ્રતિકમાણસૂત્ર અભિનવ વિવેચન ભાગ-૧ થી ૪ આ રીતે અમારા ૩૦૧ પ્રકાશનો થયા છે. -x -x Page #16 -------------------------------------------------------------------------- ________________ ૨૧૨ ચંદ્રવેધ્યકપ્રકીર્ણકસૂત્ર-સટીક અનુવાદ ૩૦/ર ચંદ્રવેધ્યકપ્રકીર્ણકસૂર-૭/૨ – મૂળ સૂત્રનો અનુવાદ – ૦ આ પ્રકીર્ણક સૂત્રની કોઈ વૃત્તિ કે અવયૂરી આદિ હોય તેવું અમારી જાણમાં નથી, તેથી માત્ર મૂળ સૂત્રોનો અનુવાદ કર્યો છે. ૦ સૂત્ર અને વિવેચન એવા વિભાગ ન હોવાથી અહીં અમે અમારી સ્ટાઈલ મુજબ સૂત્ર ગાથા-૧, ... સૂત્ર/ગાથા-૨,... એવું લખેલ નથી. બધાં જ સૂત્રો [ગાથા] હોવાથી માત્ર ક્રમ જ આપેલ છે. જેમકે [૧], [], - - - વગેરે ૦ ગચ્છાચારમાં અમોએ ૩૦/૧ અને પ્રકીર્ણક સૂત્ર-૭/૧ લખેલું અહીં આ સૂત્રમાં 30/ ૨, પ્રકીર્ણક સૂત્ર-૭/ર લખ્યું છે, કેમકે આ બંને પ્રકીર્ણકોને એકબીજાના વિકલ્પે સ્વીકારેલ છે. [કુલ-૧૭૫-ગાથાઓનો ક્રમશઃ અનુવાદ આ પ્રમાણે છે–]. [૧] લોક પુરુષના મસ્તક [સિદ્ધશિલા ઉપર સદા તે બિરાજમાન વિકસિતપૂર્ણ, શ્રેષ્ઠ જ્ઞાન અને દર્શન ગુણના ધારક એવા શ્રી સિદ્ધ ભગવંતો અને લોકમાં જ્ઞાનનો ઉધોત કરનારા શ્રી અરિહંત પરમાત્માને નમસ્કાર થાઓ. [ આ પ્રકરણ મોક્ષમાર્ગના દર્શક શાસ્ત્રો-જિનાગમોના સારભૂત અને મહાન ગંભીર અર્થવાળું છે. તેના ચાર પ્રકારની વિકથાઓથી રહિત એકાગ્ર ચિત્ત વડે સાંભળો અને સાંભળીને તદનુસાર આચરણ કરવામાં લેશ પણ પ્રમાદ ન કરો. [3] વિનય, આચાર્યના ગુણો, શિષ્યના ગુણો, વિનય-નિગ્રહના ગુણો, જ્ઞાનગુણ, ચારિત્રગુણ અને મરણગુણને કહીશ. [] જેમની પાસે વિધા-શિક્ષા મેળવે છે, તે આચાર્યગુરૂનો જે મનુષ્ય પરાભવતિરસ્કાર કરે છે, તેની વિધા ગમે તેટલા કષ્ટ પ્રાપ્ત કરી હોય તો પણ નિષ્ફળ થાય છે. [] કર્મોની પ્રબળતાને લઈને જે જીવ ગુરૂનો પરાભવ કરે છે, તે અક્કડઅભિમાની અને વિનયહીન જીવ જગતમાં ક્યાંય યશ કે કીર્તિ પામી શકતો નથી. પરંતુ સર્વત્ર પરાભવ જ પામે છે. [૬] ગરજનોએ ઉપદેશેલી વિધાને જે મનુષ્ય વિનયપૂર્વક ગ્રહણ કરે છે, તે સર્વત્ર વિશ્વાસ અને યશ-કીર્તિ પામે છે. [] અવિનીત શિષ્યની શ્રમપૂર્વક શીખેલી પણ વિધા ગુરુજનોના પરાભવ કરવાની બુદ્ધિના દોષથી અવશ્ય નાશ પામે છે, કદાચ સર્વથા નાશ ન પામે તો પણ પોતાના વાસ્તવિક લાભ-ફળને આપનારી બનતી નથી. [૮.૯] વિધા વારંવાર સ્મરણ કરવા યોગ્ય છે, સાચવવા યોગ્ય છે, દુર્વિનીત Page #17 -------------------------------------------------------------------------- ________________ ગાથા-૯ ૨૧૩ ૨૧૪ ચંદ્રવેધ્યકપ્રકીર્ણકસૂત્ર-સટીક અનુવાદ અપાત્રને આપવા યોગ્ય નથી. કેમકે દુર્વિનીત વિધા અને વિધાદાતા ગુરુ તે બંનેનો પરાભવ કરે છે. વિધાનો પરાભવ કરતો અને વિધાદાતા આચાર્યના ગુણોને પ્રગટ ન કરતો પ્રબળ મિથ્યાત્વને પામેલો દુર્વિનિત જીવ ઋષિધાતકની ગતિ એટલે કે નકાદિ દુર્ગતિનો ભોગ બને. [૧૦] વિનયાદિ ગુણોથી યુક્ત પુન્યશાળી પુરુષ વડે ગ્રહણ કરાયેલી વિધા પણ બળવતી બને છે. જેમ ઉત્તમ કુળમાં જન્મેલી પુગી અસાધારણ પુરુષને પતિ રૂપે પામીને મહાનું બને છે. [૧૧] હે વત્સ! ત્યાં સુધી તું વિનયનો જ અભ્યાસ કર, કેમકે વિનય વિના - દર્વિનિત એવા તને વિધા વડે શું પ્રયોજન છે ? ખરેખર વિનય શીખવો જ દુષ્કર છે. વિધા તો વિનીતને અત્યંત સુલભ હોય છે. [૧૨] હે સુવિનીત વસ ! તું વિનયપૂર્વક વિધાશ્રુતજ્ઞાનને શીખ, શીખેલી વિદ્યા અને ગુણ વારંવાર યાદ કર. તેમાં લેશ પણ પ્રમાદ ન કર. કેમકે ગ્રહણ કરેલી અને ગણેલી વિધા જ પરલોકમાં સુખકારી બને છે. [૧૩] વિનયપૂર્વક શીખેલી, પ્રસન્નતાપૂર્વક ગુરુજનોએ ઉપદેશેલી અને સૂત્ર વડે સંપૂર્ણ કંઠસ્થ કરેલી વિધાઓનું ફળ અવશ્ય અનુભવી શકાય છે. [૧૪] આ વિષમકાળમાં સમસ્ત શ્રુતજ્ઞાનના દાતા આચાર્ય ભગવંત મળવી અત્યંત દુર્લભ છે, તેમજ કોધ, માન આદિ ચાર કષાયથી રહિત શ્રુતજ્ઞાન શીખનાને શિષ્ય મળવા પણ દુર્લભ છે. [૧૫] સાધુ કે ગૃહસ્થ કોઈપણ હોય, તેના વિનયગુણની પ્રશંસા જ્ઞાની પુરુષો અવશ્ય કરે છે. અવિનીત કદી પણ લોકમાં કાર્તિક યશ પ્રાપ્ત કરી શકતો નથી. [૧૬] કેટલાંક લોકો વિનયનું સ્વરૂપ, ફળ આદિ જાણવા છતાં, તેવા પ્રકારના પ્રબળ અશુભ કર્મોના પ્રભાવને લઈને રાગદ્વેષથી ઘેરાયેલા, વિનયપ્રવૃત્તિ કરવા ઈચ્છતા નથી. [૧] ન બોલનાર કે વધારે ન ભણનાર છતાં વિનય વડે સદા વિનીતનમ અને ઈન્દ્રિયો ઉપર કાબૂ મેળવનાર કેટલાંક પુરષો કે સ્ત્રીઓની યશકીર્તિ સર્વત્ર પ્રસરે છે. [૧૮] ભાગ્યશાળી પુરુષોને જ વિધાઓ ફળ આપનારી થાય છે, પણ ભાગ્યહીનને વિધાઓ ફળતી નથી. [૧૯] વિઘાનો તિરસ્કાર કરનારો તથા નિંદા-અવહેલના આદિ દ્વારા વિદ્યાવાનું આચાર્ય ભગવંતાદિના ગણોનો નાશ કરનાર ગાઢ મિથ્યાત્વથી મોહિત થઈ ભયંકર દુર્ગતિમાં જાય છે. [૨૦] ખરેખર ! સમસ્ત શ્રુતજ્ઞાનના દાતા આચાર્ય ભગવંત મળવા સુલભ નથી. તેમજ સરળ અને જ્ઞાનાભ્યાસમાં સતત ઉધમી શિણો મળવા સુલભ નથી. | [૨૧] આ રીતે વિનયના ગુણ વિશેષો - વિનીત બનવાથી થતાં મહાનું લાભોને ટૂંકમાં કહ્યા. હવે આચાર્ય ભગવંતોના ગુણો હું કહું છું, તેને તમે એકાગ્ર ચિત્તથી સાંભળો. [૨૨] શુદ્ધ વ્યવહાર માર્ગના પ્રરૂપક, શ્રુતજ્ઞાનરૂપ રનોના સાર્થવાહ અને ક્ષમા વગેરે અનેક • લાખો ગુણોના ધાક એવા આચાર્યના ગુણોને હું કહીશ. [૨૩ થી ૨૭] પૃથ્વીની જેમ સઘળું સહન કરનારા, મેરુ જેવા નિરૂકંપ-ધર્મમાં નિશ્ચલ, ચંદ્ર જેવા સૌમ્ય કાંતિવાળા, શિષ્યાદિએ આલોચેલા દોષો બીજા પાસે પ્રગટ ન કરનારા, આલોચના યોગ્ય હેતુ, કારણ અને વિધિને જાણનારા - ગંભીર હૃદયવાળા, પરવાદીઓ વગેરેથી પરાભવ ન પામનાર, ઉચિત કાળદેશ અને ભાવના જાણકાર, વરા વિનાના - કોઈ કાર્યમાં ઉતાવળ ન કરનારા, ભ્રાંતિ સહિત, - આશ્રિત શિયાદિને સંયમ સ્વાધ્યાયાદિમાં પ્રેક અને માયા વિનાના, લૌકિક, વૈદિક અને સામાજિક - શાસ્ત્રોમાં જેમનો પ્રવેશ છે - તથા - સ્વ સમય - જિનાગમ અને પર સમય - અન્ય દર્શન શાસ્ત્રોના જ્ઞાતા, જેની આદિમાં સામાયિક અને અંતમાં પૂર્વો વ્યવસ્થિત છે, એવી દ્વાદશાંગીના અર્થો. જેમણે મેળવ્યા છે, ગ્રહણ કર્યા છે, એવા આચાર્યોની. વિદ્વર્જન પંડિતો સદા પ્રશંસા કરે છે. [૨૮] અનાદિ સંસારમાં અનેક જન્મોને વિશે આ જીવે કર્મ - કામ, ધંધા, શિલાકળા તથા બીજા ધર્મ આચારોના જ્ઞાતા-ઉપદેટા હજારો આચાર્યો પ્રાપ્ત કર્યા છે. [૨૯ થી ૩૧ સર્વજ્ઞ કથિત નિર્ણવ્ય પ્રવચનમાં જે આચાર્યો છે, તેઓ સંસાર અને મોક્ષ-બંનેના યથાર્થ સ્વરૂપને જણાવનારા હોવાથી જેમ એક પ્રદીપ્ત દીવાથી સેંકડો દીપક પ્રકાશિત થાય છે. છતાં તે દીવો પ્રદીપ્ત જ રહે છે. તેમ દીપક જેવા આચાર્ય ભગવંતો સ્વ અને પર આત્માઓના પ્રકાશકઉદ્ધારક હોય છે. સૂર્ય જેવા પ્રતાપી, ચંદ્ર જેવા સૌમ્ય - શીતલ અને કાંતિમય તથા સંસાર સાગરથી પાર ઉતારનાર આચાર્યોના ચરણોમાં જે પુન્યશાળીઓ નિત્ય પ્રણામ કરે છે, તે ધન્ય છે. [૩૨] આવા આચાર્ય ભગવંતોની ભક્તિના રાગ વડે આ લોકમાં કીર્તિ, પલોકમાં ઉત્તમ દેવગતિ અને ધર્મમાં અનન્ય બોધિ-શ્રદ્ધા પ્રાપ્ત થાય છે. [33] દેવલોકમાં રહેલા દેવો પણ દિવ્ય અવધિજ્ઞાન વડે આચાર્ય ભગવંતોને જોઈને હંમેશાં તેમના ગુણોનું સ્મરણ કરતાં પોતાના આસન-શયનાદિ મૂકી દે છે. [૩૪] દેવલોકમાં રૂપવતી અપ્સરાઓની મધ્યે રહેલા દેવો પણ નિર્ચન્ય પ્રવચનનું સ્મરણ કરતાં તે અારાઓ દ્વારા આચાર્ય ભગવંતોને વંદન કરાવે છે. [૩૫] જે સાધુઓ છ, અટ્ટમ, ચાર ઉપવાસ આદિ દુષ્કર તપ કરવા છતાં Page #18 -------------------------------------------------------------------------- ________________ 11211-34 ૨૧૫ ગુરૂ વચનનું પાલન કરતાં નથી. તેઓ અનંત સંસારી બને છે. [૩૬] અહીં ગણાવ્યા તે અને બીજા પણ ઘણાં ગુણો આચાર્ય ભગવંતોના હોવાથી, તેની સંખ્યાનું પ્રમાણ થઈ શકે એમ નથી. હવે હું શિષ્યના વિશિષ્ટ ગુણોને સંક્ષેપમાં કહીશ - [39] જે હંમશાં નમવૃત્તિવાળો, વિનીત, મદ રહિત, ગુણને જાણનારો, સજ્જન અને આચાર્ય ભગવંતના આશયને સમજનારો હોય છે. તે શિષ્યની પ્રશંસા પંડિત પુરુષો કરે છે. [અર્થાત્ તેવો સાધુ સુશિષ્ય કહેવાય છે.] [૩૮] શીત, તાપ, વાયુ, ભૂખ, તરસ અને અરતિ પરીષહને સહન કરનાર, પૃથ્વીની જેમ સર્વ પ્રકારની પ્રતિકૂળતા - અનુકૂળતા વગેરેને ખમી ખાનાર - સહેનાર શિષ્યને કુશળ પુરુષો પ્રશંસે છે. [૩૯] લાભ કે અલાભના પ્રસંગમાં ૫મ જેના મુખનો ભાવ બદલાતો નથી અર્થાત્ હર્ષ કે ખેદયુક્ત બનતો નથી. તેમજ જે અલ્પ ઈચ્ચાવાળો અને સદા સંતુષ્ટ હોય છે. તેવા શિષ્યની પંડિત પુરુષો પ્રશંસા કરે છે. [૪૦] જે છ પ્રકારના વિનયની વિધિને જાણનારો તથા આત્મિક હિતની રુચિવાળા હોય છે. એવો વિનીત તથા ઋદ્ધિ આદિ ગારવથી રહિત શિષ્યને ગીતાર્થો પ્રશંસે છે. [૪૧] આચાર્ય આદિ દશ પ્રકારની વૈયાવચ્ચ કરવામાં સદા ઉધત, વાચનાદિ સ્વાધ્યાયમાં નિત્ય પ્રયત્નશીલ તથા સામાયિક આદિ સર્વ આવશ્યકમાં ઉધત શિષ્યની જ્ઞાની પુરુષો પ્રશંસા કરે છે. [૪૨] આચાર્ય ભગવંતનો ગુણાનુવાદ કરનાર, ગચ્છવાસી ગુરુ અને શાસનની કીર્તિને વધારનાર અને નિર્મળ પ્રજ્ઞા વડે પોતાના ધ્યેય પ્રત્યે અત્યંત જાગરુક શિષ્યને મહર્ષિજનો વખાણે છે. [૪૩] હે મુમુક્ષુ મુનિ ! સર્વ પ્રથમ સર્વ પ્રકારના માનને હણીને શિક્ષા પ્રાપ્ત કર. ખરેખર ! સુવિનિત શિષ્યના જ બીજા આત્માઓ શિષ્ય બને છે. અશિષ્યના શિષ્ય કોઈ ન બને. [૪૪] સુવિનિત શિષ્યે આચાર્ય ભગવંતના અતિશય કટુક-રોષભર્યા કે પ્રેમભર્યા વચનોને સારી રીતે સહેવા. [૪૫ થી ૪૮] હવે શિષ્યની પરીક્ષા માટે તેમા કેટલાંક વિશિષ્ટ લક્ષણો અને ગુણો બતાવે છે – જે પુરુષ ઉત્તમ જાતિ, કુળ, રૂપ, યૌવન, બળ, વીર્ય, પરાક્રમ, સમતા અને સત્વગુણથી યુક્ત હોય, મધુરભાષી, કોઈની ચાડી ચુગલી ન કરનારો, અશઠ, નગ્ન અને અલોભી હોય તથા અખંડ હાથ અને પગવાળો, ઓછા રોમવાળો, સ્નિગ્ધ અને પુષ્ટ દેહવાળો, ગંભીર, ઉન્નત નાસિકાવાળો, ઉદાર દૃષ્ટિ અને વિશાળ નેત્રવાળો હોય. જિનશાસનનો અનુરાગી - પક્ષપાતી, ગુરુજનોના મુખ તરફ જોનારો, ધીર, શ્રદ્ધાગુણથી પૂર્ણ, વિકાર રહિત, વિનય પ્રધાન જીવન જીવનારો હોય. ચંદ્રવેધ્યકપ્રકીર્ણકસૂત્ર-સટીક અનુવાદ કાળ, દેશ અને સમય-પ્રસંગને ઓળખનારો, શીલરૂપ અને વિનયને જાણનારો, લોભ-ભય-મોહથી રહિત, નિદ્રા અને પરીષહને જીતનારો હોય. તેને કુશળ પુરુષો યોગ્ય શિષ્ય કહે છે. [૪૯] કોઈ પુરુષ કદાચ શ્રુતજ્ઞાનમાં કુશલ હોય, હેતુ, કારણ અને વિધિનો જાણકાર હોય છતાં જો તે અવિનીત અને ગૌરવયુક્ત હોય તો શ્રુતધર મહર્ષિ તેમને પ્રશંસતા નથી. ૨૧૬ [૫૦,૫૧] પવિત્ર, અનુરાગી, સદા વિનયના આચારોને આચરનાર, સરળ હૃદયવાળા, પ્રવચનની શોભાને વધારનાર અને ધીર એવા શિષ્યને આગમની વાચના આપવી જોઈએ. ઉક્ત વિનયાદિ ગુણથી હીન અને બીજા નયાદિ સેંકડો ગુણથી યુક્ત એવા પુત્રને પણ હિતૈષી પંડિત શાસ્ત્ર વાચના કરાવતો નથી, તો સર્વથા ગુણહીન શિષ્યને શાસ્ત્રજ્ઞાન કેમ કરાવાય ? [૫૨,૫૩] નિપુણ-સૂક્ષ્મ અર્થવાળા શાસ્ત્રોમાં વિસ્તારથી બતાવેલી આ શિષ્ય પરીક્ષા સંક્ષેપમાં કહી છે, પારલૌકિક હિતના કામી ગુરુએ શિષ્યની પરીક્ષા અવશ્ય કરવી જોઈએ. શિષ્યોના ગુણોની કીર્તના મેં સંક્ષેપમાં વર્ણવી છે, હવે વિનયના નિગ્રહ ગુણોને કહીશ, તે તમે સાવધાન ચિત્તવાળા બનીને સાંભળો. [૫૪] વિનય મોક્ષનું દ્વાર છે, વિનયને કદી મૂકવો નહીં, કારણ કે અલ્પશ્રુતનો અભ્યાસી પુરુષ પણ વિનય વડે સર્વે કર્મોને ખપાવી દે છે. [૫૫] જે પુરુષ વિનય વડે અવિનયને જીતી લે છે, શીલ-સદાચાર વડે નિઃશીલત્વ-દુરાચારને જીતી લે છે, અપાપ-ધર્મ વડે પાપને જીતી લે છે. તે ત્રણે લોકને જીતી લે છે. [૫૬,૫૭] મુનિ શ્રુતજ્ઞાનમાં નિપુણ હોય, હેતુ, કારણ અને વિધિનો જાણકાર હોય છતાં અવિનીત અને ગૌરવયુક્ત હોય તો શ્રુતધર તેની પ્રશંસા કરતાં નથી. બહુશ્રુત પુરુષ પણ ગુણહીન, વિનયહીન, ચાત્રિ યોગોમાં શિથિલ બનેલો હોય તો ગીતાર્થ પુરુષ તેને અલ્પ શ્રુતવાળો માને છે. [૫૮] જે તપ, નિયમ, શીલથી યુક્ત હોય, જ્ઞાન-દર્શન અને યાત્રિ યોગમાં સદા ઉધત-તત્પર હોય તે અલ્પશ્રુતવાળો હોય તો પણ જ્ઞાની પુરુષો તેને બહુશ્રુતનું સ્થાન અર્થાત્ માન આપે છે. [૫૯] સમ્યક્ત્વમાં જ્ઞાન સમાયેલું છે, ચાત્રિમાં જ્ઞાન અને દર્શન "બનેનો સમાવેશ થયેલો છે, ક્ષમાના બળ વડે તપ અને વિનય વડે વિશિષ્ટ પ્રકારના નિયમો સફળ બને. [૬૦] મોક્ષફળને આપનાર વિનય જેનામાં નથી, તેના વિશિષ્ટ પ્રકારના તપો, વિશિષ્ટ કોટીના નિયમો અને બીજા પણ અનેક ગુણો નિરર્થક બને છે. [૬૧] અનંતજ્ઞાની શ્રી જિનેશ્વર ભગવંતોએ સર્વ કર્મભૂમિઓમાં મોક્ષમાર્ગની Page #19 -------------------------------------------------------------------------- ________________ ૨૧૮ ચંદ્રવેણકપ્રકીર્ણકસૂત્ર-સટીક અનુવાદ ગાયા-૬૧ ૨૧૭ પ્રરૂપણાં કરતાં, સર્વ પ્રથમ તો વિનયનો જ ઉપદેશ આપેલો છે. [૨] જે વિનય છે, તે જ જ્ઞાન છે, જે જ્ઞાન છે, તે જ વિનય છે. કેમકે વિનય વડે જ્ઞાન મળે છે અને જ્ઞાન દ્વારા વિનયનું સ્વરૂપ જાણી શકાય છે. [3] મનુષ્યોના સંપૂર્ણ રાત્રિનો સાર વિનયમાં પ્રતિષ્ઠિત છે, તેથી વિનયહીના મુનિની પ્રશંસા નિર્ઝન્ય મહર્ષિઓ કરતાં નથી. [૬૪] બહશ્રત હોવા છતાં જે અવિનીત અને અ૫ શ્રદ્ધાસંવેગવાળો છે, તે ચાસ્ત્રિને આરાધી શકતો નથી અને ચાઅિભ્રષ્ટ જીવ સંસારમાં ભમ્યા કરે છે. | દિપો જે મુનિ થોડાં પણ શ્રતજ્ઞાનથી સંતુષ્ટ ચિતવાળો બની વિનય કરવામાં તત્પર રહે છે, પાંચ મહાવ્રતોનું નિરતિચાર પાલન કરે છે અને મન, વચન, કાયાને ગુપ્ત રાખે છે. તે અવશ્ય ચારિત્રનો આરાધક થાય છે. [૬૬] ઘણાં શાસ્ત્રોનો અભ્યાસ પણ વિનયરહિત સાધુને શું લાભ કરી શકે ? લાખો કરોડો ઝગમગતા દીવા પણ આંધળા માણસને શો ફાયદો કરી શકે ? [૬] આ રીતે મેં વિનયના વિશિષ્ટ લાભોનું સંક્ષેપમાં વર્ણન કર્યું. હવે વિનયપૂર્વક શીખેલા શ્રુતજ્ઞાનના વિશેષ ગુણો - લાભોનું વર્ણન કરું છું, તે સાંભળો. [૬૮] શ્રી જિનેશ્વર પરમાત્માએ ઉપદેશેલા, મહાન વિષયવાળા શ્રુતજ્ઞાનને સંપૂર્ણ રીતે જાણવો શક્ય નથી. - માટે તે પુરુષો-મુનિઓ ધન્યવાદને પાત્ર છે, જે જ્ઞાની છે અને ચારિત્ર સંપન્ન છે. ૬િ૯,૩૦] સુર, અસુર, મનુષ્ય, ગરૂડકુમાર, નગાકુમાર વાત ગંધર્વ દેવો વગેરે સહિત ઉર્વલોક, અધોલોક અને તિછલોકનું વિશદ સ્વરૂપ શ્રુતજ્ઞાનથી જાણી શકાય છે. તેમજ જીવ, અજીવ, પુન્ય, પાપ, આશ્રવ, સંવર, બંધ, નિર્જસ અને મોક્ષ - આ નવ તવોને પણ બુદ્ધિમાન પુરુષો શ્રુતજ્ઞાન વડે જાણી શકે છે. તેથી જ્ઞાન એ ચાસ્ત્રિનો હેતુ છે. [૧] જાણેલા દોષોનો ત્યાગ થાય છે, અને જાણેલા ગુણોનું સેવન થાય છે. એટલે ધર્મના સાધનભૂત એ બંને વસ્તુ જ્ઞાન દ્વારા જ સિદ્ધ થાય ચે. [૨] જ્ઞાન વિનાનું એકલું ચારિત્ર [ક્રિયા અને ક્રિયા વિનાનું એકલું જ્ઞાન ભવતાક બનતાં નથી. ક્રિયા સંપન્ન જ્ઞાની જ સંસાર સમુદ્રને તરી જાય છે. [3] જ્ઞાની હોવા છતાં જે ક્ષમાદિ ગુણોમાં વર્તતો ન હોય, ક્રોધાદિ દોષોને છોડતો ન હોય, તો તે કદાપિ દોષોથી મુક્ત અને ગુણવાન બની શકે નહીં. [૪] અસંયમ અને અજ્ઞાન દોષથી ઘણાં ભવોમાં બાંધેલા શુભાશુભ કર્મરૂપી મળને, જ્ઞાની ચાત્રિ પાલન દ્વારા સમૂળગા ખપાવી નાંખે છે. [૫] શો વિનાનો એકલો સૈનિક કે સૈનિક વિનાના એકલાં શસ્ત્રોની જેમ, જ્ઞાન વિનાનું ચારિત્ર અને ચાસ્ત્રિ વિનાનું જ્ઞાન મોક્ષાસાઘક બની શકતા નથી. [5] મિથ્યાદૃષ્ટિને જ્ઞાન હોતું નથી, જ્ઞાન વિના ચારિત્ર ગુણો હોતા નથી. ગુણ વિના સંપૂર્ણ ક્ષયરૂપ મોક્ષ નથી અને સંપૂર્ણ કર્મક્ષય-મોક્ષ વિના નિર્વાણ-પરમ શાંતિનો અનુભવ નથી. [9] જે જ્ઞાન છે એ જ કરણ-ચાસ્ત્રિ છે, જે ચાસ્ત્રિ છે એ જ પ્રવચનનો સાર છે અને જે પ્રવચનનો સાર છે, એ જ પરમાર્થ છે, એમ જાણવું. [૩૮] પ્રવચનના પરમાર્થને સારી રીતે ગ્રહણ કરનાર પુરુષ જ બંધ અને મોક્ષને સ્પષ્ટ રીતે જાણીને તેઓજ જૂના-પુરાતન કર્મોનો ક્ષય કરે છે. [૯] જ્ઞાનથી સમ્યક્ ક્રિયા થાય છે અને ક્રિયાથી જ્ઞાન-આત્મસાત્ બને છે. આ રીતે જ્ઞાન અને સમ્યક્ ક્રિયાના યોગથી ભાવ ચારિત્રની શુદ્ધિ થાય છે. [૮] જ્ઞાન પ્રકાશ કરનાર છે, તપ શુદ્ધિ કરનાર છે અને સંયમ રક્ષણ કરનાર છે. આ રીતે જ્ઞાન, તપ અને સંયમ ત્રણેના યોગથી જિનશાસનમાં મોક્ષ કહ્યો છે. [૧] જગતના લોકો ચંદ્રની જેમ બહુશ્રુત-મહાત્મા પરપના મુખને વારંવાર જુએ છે, એનાથી શ્રેષ્ઠતર, આશ્ચર્યકારી અને અતિશય સુંદર કઈ વસ્તુ છે ? [] ચંદ્રથી જેમ શીતળ-જ્યોના નીકળે છે અને તે સર્વ લોકોને આનંદિત • આહાદિત કરે છે. એ પ્રમાણે ગીતાર્થ-જ્ઞાની પુરુષોના મુખથી ચંદન જેવા શીતળ જિનવચનો નીકળે છે, જે સાંભળીને મનુષ્યો ભવાટવીનો પાર પામે છે. [૮] દોરાથી પરોવાયેલી સોય જેમ કચરામાં પડેલી છતાં ખોવાતી નથી, તેમ આગમનો અભ્યાસી જીવ સંસાર અટવીમાં પડવા છતાં ખોવાતો નથી. [૮] જેમ દોરા વિનાની સોય નજરમાં નહીં આવતા ખોવાઈ જાય છે. તેમ સૂત્ર-શાસ્ત્ર બોધ વિના મિથ્યાત વડે ઘેરાયેલો જીવ ભવાટવીમાં ખોવાઈ જાય છે. | [૮૫] શ્રુતજ્ઞાન દ્વારા પરમાર્થનું ચયાર્થદર્શન થવાથી તપ અને સંયમ ગુણને જીવનભર અખંડિત રાખવાથી મરણ સમયે શરીર સંપત્તિનો નાશ થવા છતાં જીવને વિશિષ્ટ ગતિ-સદ્ગતિ અને સિદ્ધિગતિ પ્રાપ્ત થાય છે. [૬] જેમ વૈધ વૈધક શાસ્ત્રોના જ્ઞાન વડે રોગની નિપુણ ચિકિત્સા જાણે છે, તેમ શ્રુતજ્ઞાન વડે મુનિ ચાસ્ત્રિની શુદ્ધિ કેમ કરવી તે સારી રીતે જાણે છે. [૮] વૈદક ગ્રંથોના અભ્યાસ વિના જેમ વૈધ વ્યાધિની ચિકિત્સા જાણતો નથી, તેમ આગમિક જ્ઞાનથી રહિત મુનિ ચારિત્ર શુદ્ધિનો ઉપાય જાણી શકતો નથી. [૮] તે કારણથી મોક્ષાભિલાષી આત્માએ તીર્થકર ભગવંત પ્રરૂપિત આગમ શાસ્ત્રોના અર્થપૂર્વકના અભ્યાસમાં સતત ઉધમ કરવો જોઈએ. ૮િ૯] શ્રી જિનેશ્વર પરમાત્માએ બતાવેલા બાહ્ય અને અત્યંતર તપના બારે પ્રકારોમાં સ્વાધ્યાય સમાન અન્ય કોઈ તપ છે નહીં અને થશે પણ નહીં. [6] જ્ઞાનાભ્યાસની રૂચિવાળાએ બુદ્ધિ હોય કે ન હોય પણ ઉધમ અવશ્ય કરવો જોઈએ. કેમકે બુદ્ધિ જ્ઞાનાવરણીય આદિ કર્મોના ક્ષયોપશમથી પ્રાપ્ત થાય છે. [૧] અસંખ્ય જન્મોના ઉપાર્જન કરેલાં કમને, ઉપયોગયુક્ત આત્મા પ્રતિ Page #20 -------------------------------------------------------------------------- ________________ ગાથા-૯૧ સમય ખપાવે છે, પણ સ્વાધ્યાયથી ઘણાં ભવોના સંચિત કર્મ ક્ષણવારમાં ખપી જાય છે. [૨] તિર્યંચ, સુર, અસુર, મનુષ્ય, કિન્નર, મહોરગ અને ગંધર્વ સહિત સર્વ છાસ્થ જીવો કેવલી ભગવંતને પૂછે છે. એટલે કે લોકમાં છાસ્ય જીવોને પોતાની જિજ્ઞાસાના સમાધાન માટે પૂછવા યોગ્ય સ્થાન એક માત્ર કેવલજ્ઞાની છે. [૯૩,૯૪] જે કોઈ એક પદના શ્રવણ-ચિંતનથી મનુષ્ય સતત વૈરાગ્યને પામે છે. ૨૧૯ – તે એક પદ સમ્યગ્ જ્ઞાન છે. કારણ કે જેનાથી વૈરાગ્યની પ્રાપ્તિ થાય છે, તે જ તેનું સાચું જ્ઞાન છે [તેમ જાણ] વીતરાગ પરમાત્માના માર્ગમાં જે એક પણ પદ વડે મનુષ્ય તીવ્ર વૈરાગ્યને પામ્યો હોય, તે પદ મરણ સુધી પણ મૂકવું ન જોઈએ. [૫] જિનશાસનમાં જે કોઈ એક પદના ધારણથી જેને સંવેગ પ્રાપ્ત થાય છે, તે જ એક પદના આલંબનથી અનુક્રમે અધ્યાત્મયોગની આરાધના દ્વારા વિશિષ્ટ ધર્મધ્યાન અને શુક્લધ્યાન દ્વારા સમગ્ર મોહજાળને ભેદી નાંખે છે. [૯૬,૯૭] મરણ સમયે સમગ્ર દ્વાદશાંગીનું ચિંતન થવું એ અત્યંત સમર્થ ચિત્તવાળા મુનિથી પણ શક્ય નથી. તેથી તે દેશ-કાળમાં એક પણ પદનું ચિંતન આરાધનામાં ઉપયુક્ત થઈને જે કરે છે, તે જીવને જિનેશ્વર પમરાત્માએ આરાધક કહ્યો છે. [૮] સુવિહિત મુનિ આરાધનામાં એકાગ્ર બની સમાધિપૂર્વક કાળ કરી, ઉત્કૃષ્ટથી ત્રણ ભવમાં અવશ્ય મોક્ષ પામે છે, અર્થાત્ નિર્વાણને પામે છે. [] આ રીતે શ્રુતજ્ઞાનના વિશિષ્ટ ગુણો - મહાન લાભો સંક્ષેપથી મેં વર્ણવેલાં છે. હવે ચાસ્ત્રિના વિશિષ્ટ ગુણો તમે એકાગ્ર ચિત્તવાળા બનીને સૌ સાંભળો. [૧૦૦] જિનેશ્વર પરમાત્માએ કહેલાં ધર્મનું પ્રયત્નપૂર્વક પાલન કરવા માટે જેઓ સવ પ્રકારે ગૃહપાશના બંધનથી સર્વથા મુક્ત થાય છે, તેઓ ધન્ય છે. [૧૦૧] વિશુદ્ધ ભાવ વડે એકાગ્ર ચિત્તવાળા બનીને જે પુરુષો જિન વચનનું પાલન કરે છે, તે ગુણ સમૃદ્ધ મુનિ મરણ સમય પ્રાપ્ત થવા છતાં સ્હેજ પણ વિષાદને અથવા ગ્લાનિને અનુભવતા નથી. [૧૦૨] દુઃખ માત્રથી મુક્ત કરનાર એવા મોક્ષમાર્ગમાં જેઓએ પોતાના આત્માને સ્થિર કર્યો નથી, તેઓ દુર્લભ એવા શ્રમણપણાને પામીને પણ સીદાય છે. [૧૦૩] જેઓ દૃઢ પ્રજ્ઞાવાળા, ભાવથી એકાગ્ર ચિત્તવાળા બની પારલૌકિ હિતની ગવેષણા કરે છે, તે મનુષ્યો સર્વે પણ દુઃખનો પાર પામે છે. [૧૦૪] સંયમમાં પ્રમત્ત બની જે પુરુષ ક્રોધ, માન, માયા, લોભ, અરતિ અને દુગંછાને ખપાવી દે છે, તેઓ પરમ સુખને અવશ્ય પ્રાપ્ત કરે છે. ચંદ્રવેધ્યકપ્રકીર્ણકસૂત્ર-સટીક અનુવાદ [૧૦૫] અત્યંત દુર્લભ મનુષ્ય જન્મ મેળવીને પણ જે મનુષ્ય તેની વિરાધના કરે છે, જન્મને સાર્થક બનાવતો નથી, તે વહાણ ભાંગી પડવાથી દુઃખી થતાં વહાણવટીની જેમ પાછળથી અત્યંત દુઃખી થાય છે. [૧૦૬] દુર્લભતર શ્રમણ ધર્મને ખામીને જે પુરુષો-મન, વચન, કાયાના યોગથી ૨૨૦ તેની વિરાધના કરતા નથી. તેઓ દરિયામાં વહાણ મેળવનાર નાવિકની જેમ પાછળથી શોકને પ્રાપ્ત કરતાં નથી. [૧૦૭] પહેલાં તો મનુષ્ય જન્મ મળવો દુર્લભ છે. મનુષ્ય જન્મમાં બોધિ પ્રાપ્તિ દુર્લભ છે. બોધિ મળે તો પણ શ્રમણપણું અતિદુર્લભ છે. [૧૦૮] શ્રમણપણું મળવા છતાં શાસ્ત્રોનું રહસ્યજ્ઞાન મળવું ઘણું જ દુર્લભ છે. જ્ઞાનનું રહસ્ય સમજવા છતાં ચાસ્ત્રિની વિશુદ્ધિ થવી તેનાથી પણ દુર્લભ છે. તેથી જ જ્ઞાની પુરુષો આલોચનાદિ કરવા દ્વારા ચાસ્ત્રિની વિશુદ્ધિ માટે સતત ઉધમશીલ રહે છે. [૧૦૯] કેટલાંક પુરુષો સમ્યક્ત્વ ગુણની નિયમા પ્રશંસા કરે છે. કેટલાંક પુરુષો ચાસ્ત્રિની શુદ્ધિને વખાણે છે. તો વળી કેટલાંક પુરુષો સમ્યજ્ઞાનને વખાણે છે. [૧૧૦ થી ૧૧૨] સમ્યકત્વ અને ચાસ્ત્રિ બંને ગુણો સાથે પ્રાપ્ત થતાં હોય તો બુદ્ધિશાળી પુરુષે તે બંને ગુણોમાંથી પહેલાં કયો ગુણ પ્રાપ્ત કરવો જોઈએ ? ચાસ્ત્રિ વિના પણ સમ્યકત્વ હોય. જેમ કૃષ્ણ અને શ્રેણિક મહારાજાને અવિરતિપણામાં પણ સમ્યક્ત્વ હતું. પરંતુ જેઓ ચાસ્ત્રિવાન્ છે, તેઓને સમ્યક્ત્વ હોય જ. ચાસ્ત્રિથી ભ્રષ્ટ થયેલાએ શ્રેષ્ઠતર સમ્યકત્વને અવશ્ય ધારણ કરી રાખવું જોઈએ. – કેમકે દ્રવ્ય ચાસ્ત્રિને નહીં પામેલાં પણ સિદ્ધ બની શકે છે. પરંતુ દર્શનગુણ રહિત જીવો સિદ્ધ થઈ શકતાં નથી. [૧૧૩] ઉત્કૃષ્ટ ચારિત્રને પાળનારા પણ કોઈક મિથ્યાત્વના યોગે સંયમ શ્રેણીથી પડી જાય છે. તો સરાગ ધર્મમાં વર્તાતા સમ્યગ્દષ્ટિ તેમાંથી પતિત થઈ જાય એમાં શી નવાઈ ? [૧૧૪] જે મુનિની બુદ્ધિ પાંચ સમિતિ અને ત્રણ ગુપ્તિ વડે યુક્ત છે અને જે રાગ-દ્વેષ કરતાં નથી, તેનું ચાતિર્ શુદ્ધ બને છે. [૧૧૫] તે ચાસ્ત્રિની શુદ્ધિ માટે સમિતિ અને ગુપ્તિના પાલન કાર્યમાં પ્રયત્નપૂર્વક ઉધમ કરો. તેમજ સમ્યગ્દર્શન, જ્ઞાન અને ચાસ્ત્રિ એ ત્રણેની સાધનામાં લેશમાત્ર પણ પ્રમાદ ન કરો. [૧૧૬] આ રીતે ચારિત્ર ધર્મના ગુણો - મહાન્ લાભોને મેં ટૂંકમાં વર્ણવ્યા છે. Page #21 -------------------------------------------------------------------------- ________________ ગાથા-૧૧૬ ૨૨૧ ૨૨૨ ચંદ્રવેધ્યકપ્રકીર્ણકસૂત્ર-સટીક અનુવાદ હવે સમાધિમરણના ગુણ વિશેષ એકાગ્ર થઈ સાંભળો. [૧૧૭ થી ૧૨૦] જેમ અનિયંત્રિત ઘોડા ઉપર બેઠેલો અજાણપુરુષ શગુસૈન્યને પરાસ્ત કરવા કદાચ ઈચ્છે. - પરંતુ તે પુરુષ અને ઘોડો અગાઉ તેવી તાલીમ અને અભ્યાસ નહીં કવાયી... સંગ્રામમાં સૈન્યને જોતાં જ નાશી જાય છે. તેમ સુધાદિ પરીષહો, લોયાદિ કષ્ટો અને તપનો જેણે અભ્યાસ કર્યો નથી, એવા મુતિ... - મરણ પ્રાપ્ત થતાં શરીર ઉપર આવતા પરીપહો અને ઉપસર્ગો તથા વેદનાઓને સમતાપૂર્વક સહી શકતા નથી. પૂર્વે તપ આદિનો અભ્યાસ કરનાર તથા સમાધિની કામનાવાળો એવો મુનિ જો વૈષયિક સુખોની ઈચ્છાને રોકે તો પરીષહોને અવશ્ય સમતાપૂર્વક સહી શકે છે. [૧૨] પૂર્વે શાસ્ત્રોક્ત વિધિ મુજબ વિગઈત્યાગ, ઉણોદરી, ઉત્કૃષ્ટ તપ આદિ કરીને ક્રમશઃ સર્વ આહારનો ત્યાગ કરનાર મુનિ મરણકાળે નિશ્ચયનયરૂપ પરશુના પ્રહાર વડે પરીષહોની સેનાને છેદી નાંખે છે. [૧૨૨] પૂર્વે સાત્રિ પાલનમાં પ્રબળ પ્રયત્ન કરનાર મુનિને મરણ સમયે ઈન્દ્રિયો પીડે છે, સમાધિમાં બાઘા ઉત્પન્ન કરે છે. આ રીતે તપ આદિનો પૂર્વ અભ્યાસ ન કરનાર મુનિ અંતિમ આરાધના વખતે કાયર બની મુંઝાય છે. [૧૨૩] આગમનો આગમનો અભ્યાસ મુનિ પણ ઈન્દ્રિયોની લોલુપતાવાળો બની જતો હોય તો... તેને મરણ વખતે સમાધિ કદાય રહે કે ન પણ રહે. શાસ્ત્રના વચનો યાદ આવે તો સમાધિ રહે પણ ખરી. પરંતુ ઈન્દ્રિય રસની પરવશતાને લઈને શાસ્ત્ર વચનની સ્મૃતિ અસંભવિત હોવાથી પ્રાયઃ સમાધિને રહે. [૧૨૪] અલાદ્યુતવાળો મુનિ પણ તપ વગેરેનો સુંદર અભ્યાસ કરેલો હોય તો સંયમ અને મરણની શુભ પ્રતિજ્ઞાને થયા વિના સુંદર રીતે નભાવી શકે છે. [૧૨૫] ઈન્દ્રિય સુખ-શાતામાં વ્યાકુળ, ઘોર પરીષહોની પરાધીનતાથી ઘેરાયેલો, તપ વગેરેનો અનભ્યાસી, કાયર પુરુષ અંતિમ આરાધના કાળે મુંઝાય છે. [૧૨૬] પ્રથમથી જ સારી રીતે કઠોર તપ-સંયમની સાધના કરવા દ્વારા સત્વશીલ બનેલા મુનિને... - મરણ સમયે ધૃતિબળથી નિવારણ કરાયેલી પરિષહ સેના કંઈપણ કરવા સમર્થ બનતી નથી. [૧૨] પ્રારંભથી કઠોર તપ-સંયમની સાધના કરનાર બુદ્ધિમાન મુનિ, પોતાના ભાવિ હિતને સારી રીતે વિચારીને – - નિદાન એટલે પૌદ્ગલિક સુખની આશંસા રહિત - કોઈ પણ દ્રવ્ય ોગાદિ વિષયક પ્રતિબંધ ન રાખી, સ્વ કાર્ય સમાધિ યોગને સારી રીતે સાધે છે. [૧૨૮] ધનુષ્યને ગ્રહણ કરીને, તેના ઉપર ખેંચીને બાણ ચડાવી દઈને, લક્ષ્ય પ્રત્યે સ્થિર મતિવાળો પુરુષ પોતાની શિક્ષાને વિચારતો રાધા વેધને વિંધે છે. [૧૨૯] પણ તે ધનુર્ધર, પોતાના ચિત્તને લક્ષ્યથી અન્યત્ર લઈ જવાની ભૂલ કરી બેસે તો પ્રતિજ્ઞાબદ્ધ હોવા છતાં - રાધાના ચંદ્રકરૂપ વેઠે વીંધી શકતો નથી. [૧૩૦] ચંદ્રવેયકની જેમ મરણ સમયે સમાધિ પ્રાપ્ત કરવા માટે પોતાના આત્માને મોક્ષમાર્ગમાં અવિરાધિત ગુણવાળો અર્થાત્ આરાધક બનાવવો જોઈએ. [૧૩૧] સમ્યક્ દર્શનની દૃઢતાથી નિર્મળ બુદ્ધિવાળા, તેમજ વકૃત્વ પાપોની આલોચના, નિંદા, ગહ કરનારા, અંતિમ સમયે વર્તતા મુનિનું મરણ શુદ્ધ થાય છે. | [૧૩૨] જ્ઞાન, દર્શન અને રાત્રિના વિષયમાં મારાથી થયેલ જે અપરાધોને, શ્રી જિનેશ્વર સાક્ષાત્ જાણે છે. તે સર્વ અપરાધોની, સર્વ ભાવથી આલોચના કરવાને હું ઉપસ્થિત થયો છું. [૧૩] સંસારનો બંધ કરાવવાવાળા, જીવ સંબંધિ સગ અને દ્વેષ રૂપ બે પાપોને, જે પુરુષ રોકે છે, તે મરણ સમયે અવશ્ય સમાધિયુકત બને છે. [૧૩૪] જે પુરુષ જીવ સાથેના ત્રણે દંડોનો જ્ઞાનાંકુશ વડે ગુપ્તિ રાખવા દ્વારા નિગ્રહ કરે છે. તે પુરુષ મરણ સમયે કૃત્યોગી એટલે કે અપમત રહીને સમાધિને રાખી શકે છે. [૧૩૫] જિનેશ્વર ભગવંતો વડે ગર્ધિત અને સ્વશરીરમાં ઉત્પન્ન થતાં એવા ભયંકર ક્રોધાદિ ચાર કષાયોનો જે પુરુષ નિત્ય નિગ્રહ કરે છે, તે મરણમાં અવશ્ય સમતાયોગને સાધે છે. [૧૩૬] જે જ્ઞાની પુરુષ વિષયોમાં અત્યંત લેપાયેલી ઈન્દ્રિયોનો જ્ઞાનરૂપ અંકુશ વડે નિગ્રહ કરે છે, તે મરણ સમયે સમાધિ સાધનારો બને છે. [૧૩] છ જીવ નિકાયનો હિતસ્વી, – ઈહલોકાદિ સાતે ભયોરી સહિત. – અત્યંત મૃદુ અને નમ્ર સ્વભાવવાળા મુનિ નિત્ય સહજ સમતાને અનુભવતા મરણ સમયે પરમ સમાધિને સિદ્ધ કરનારો બને છે. [૧૩૮] જેણે આઠે મદોને જીતેલા છે, - જે બ્રહ્મચર્યની નવ ગુપ્તિથી ગુપ્ત છે, - ક્ષમા આદિ દશ યતિ ધર્મોના પાલને ઉધત છે, તે મરણ સમયે પણ અવશ્ય સમાધિભાવ સખે છે. [૧૯] જે અત્યંત દુર્લભ એવા મોક્ષમાર્ગની આરાધના ઈચ્છતો હોય, દેવગુરુની આશાતનાને વર્ષનો હોય. Page #22 -------------------------------------------------------------------------- ________________ ગાથા-૧૩૯ રર૩ ચંદ્રવેણકપ્રકીર્ણકસૂત્ર-સટીક અનુવાદ ધર્મધ્યાનના સતત અભ્યાસ વડે શુક્લ ધ્યાનની સન્મુખ થયેલો હોય. તેિવો મુતિ મરણકાળમાં સમાધિને ઝીલી શકે છે. [૧૪] જે મુનિ બાવીશ પરિપહો અને દુસહ એવા ઉપસર્ગોને શૂન્ય સ્થાનો કે ગામ, નગર આદિમાં સહન કરે છે, તે મરણ કાળે સમાધિમાં રહી શકે છે. [૧૪૧] ધન્ય પુરુષોના કષાયો, બીજાના ક્રોધાદિ કષાયો સાથે અથડાવા છતાં • સરખી રીતે બેઠેલા પાંગળા માણસની જેમ ઉભા થવાને ઈચ્છતા નથી. [૧૪૨] શ્રમણધર્મનું આચરનારા સાધુને, જો કપાયો ઉત્કટ કોટિના હોય તો, તેનું શ્રમણપણું શેલડીના ફૂલની જેમ નિફલ જાય છે, એમ મારું માનવું છે. [૧૪]] કંઈક ન્યૂન પૂર્વકોટિ વર્ષ સુધી પાળેલું નિર્મળ સાત્રિ પણ કપાયથી કલુષિત ચિત્તવાળો પુરુષ એક મુહૂર્ત માત્રામાં હારી જાય છે. [૧૪૪] અનંતકાળથી પ્રમાદના દોષ વડે ઉપાર્જન કરેલ કર્મોને, રાગ-દ્વેષને પરાસ્ત કરી - હણી નાંખનાર મુનિ મમ કોટિ પૂર્વ વર્ષોમાં જ ખપાવી દે છે. [૧૪પ જો ઉપશાંત કપાયવાળો, ઉપશમ શ્રેણી આરૂઢ થયેલો યોગી પણ અનંતવાર પતન પામે છે, તો બાકી રહેલાં કષાયોનો વિશ્વાસ કેમ કરાય ? | [૧૪૬] જો ક્રોધાદિ કષાયોનો ક્ષય થયો હોય તો જ પોતાને ક્ષેમકુશળ છે. એમ જાણે. જો કપાયો જીતાયા હોય તો સાચો જય જાણે, જો કષાયો હત-પ્રહત થયા હોય તો અભય પ્રાપ્ત થયો જાણે, જો કષાયોનો સર્વથા નાશ થઈ ગયો હોય તો અવિનાશી સુખ અવશ્ય મળે, તેમ જાણે. [૧૪] ધન્ય છે, તે સાધુ ભગવંતોને જે હંમેશાં જિનવચનમાં કત રહે છે. કષાયો ઉપર કાબુ મેળવે છે. બાહ્ય પદાર્થો પ્રત્યે જેને સગ નથી અને નિઃસંગ, નિર્મમવ બની યથેચ્છ રીતે સંયમ માર્ગમાં વિચરે. [૧૪૮] મોક્ષમાર્ગમાં લીન-તત્પર બનેલા મહામુનિઓ અવિરહિત ગુણોવાળા બનીને.. આ લોક કે પરલોકમાં તથા જીવન કે મરણમાં પ્રતિબંધ કર્યા વિના વિયરે છે, તેમને ધન્ય છે. [૧૪૯] બુદ્ધિમાન પુરુષે મરણ સમુદ્યાતના સમયે મિથ્યાવને વણીને સમ્યકત્વને પ્રાપ્ત કરવા માટે, પ્રબળ પુરુષાર્થ અવશ્ય કરવો જોઈએ. [૧૫] ખેદની વાત છે કે – મહાન, ધીરપુરુષો પણ બળવાનું મરણ ઉપસ્થિત થાય ત્યારે, મરણ સમુઠ્ઠાતની તીવ્ર વેદનાથી વ્યાકુળ બનીને મિથ્યાત્વ દશા પામે છે. [૧૫૧] તે કારણને લઈને બુદ્ધિશાળી મુનિએ ગુરુની પાસે દીક્ષા દિવસથી જ સર્વે પાપો યાદ કરીને, તેની આલોચના, નિંદા, ગઈ કરવા દ્વારા, તે પાપોની શુદ્ધિ અવશ્ય કરી લેવી જોઈએ. [૧૫૨] તે સમયે ગુરુ જેને જે ઉચિત પ્રાયશ્ચિત્ત આપે – - તે પ્રાયશ્ચિત્તનો ઈચ્છાપૂર્વક સ્વીકાર કરે. - ગુરનો અનુગ્રહ માનતો આ પ્રમાણે કહે - ભગવદ્ ! આપને આપેલ પ્રાયશ્ચિત્ત-તપ કરવાને હું ઈચ્છું છું. આપે મને આ પાપથી ઉગારી ખરેખર ! ભવસાગરથી પાર ઉતારેલો છે. [૧૫]] પરમાર્થથી મુનિઓએ અપરાધ કરવો જ ન જોઈએ, પ્રમાદવશ કદાચ થઈ જાય · અતિચાર સેવાઈ જાય તો તેનું અવશ્ય પ્રાયશ્ચિત કરી લેવું જોઈએ. [૧૫૪] પ્રમાદની બહુલતાવાળા જીવને પ્રાયશ્ચિત્તથી જ વિશુદ્ધિ થઈ શકે છે. ચારિત્રની રક્ષા માટે તેના કુશભૂત પ્રાયશ્ચિતનું અવશય આચરણ કરવું જોઈએ. [૧૫૫] “શલ્યવાળા જીવોને કદાપિ શુદ્ધિ થતી નથી.” – એ પ્રમાણે સર્વભાવદર્શી જિનેશ્વરે કહેલ છે. પાપની આલોચના, નિંદા કરનારા સાધુઓ મરણ અને પુનર્ભવથી રહિત બની જાય છે. [૧૫] એક વખત પણ શલ્ય સહિત મરણથી મરીને જીવો મહાભયાનક આ સંસારમાં વારંવાર અનકે જન્મ અને મરણ કરતાં ભ્રમણ કરે છે. [૧૫] જે મુનિ પાંચ સમિતિથી સાવધાન બની, - ત્રણ ગુપ્તિઓ વડે ગુપ્ત થઈને, - યિકાળ સુધી વિચારીને પણ - જો મરણ સમયે ધર્મને વિરાધે, તો જ્ઞાની પુરષો તેને આરાધના રહિત કહેલ છે. [૧૫૮,૧૫૯] ઘણાં સમય પર્યન્ત અત્યંત મોહવશ જીવન જીવીને, છેલ્લી જિંદગીમાં જો સંવૃત્ત બની, મરણ સમયે આરાધનામાં ઉપયુક્ત થાય તો તેને જિનેશ્વરોએ આરાધક કહ્યો છે. તેથી સર્વભાવથી શુદ્ધ, આરાધનાને અભિમુખ થઈ, ભ્રાંતિ રહિત બની, સંથારો સ્વીકારી રહેલો એવો મુનિ પોતાના હૃદયમાં આ પ્રમાણે ચિંતન કરે. [૧૬૦ થી ૧૬] મારો આત્મા એક છે, શાશ્વત છે અને જ્ઞાન-દર્શન વડે યુક્ત છે. શેષ સર્વે દેહાદિ બાહ્ય પદાર્થો છે, જે સંયોગ સંબંધથી ઉત્પન્ન થયેલા છે. હું એકલો છું, મારું કોઈ નથી, હું કોઈનો નથી. જેનો હું છું, તેને હું જોઈ શકતો નથી, તેમજ એવો કોઈ પદાર્થ નથી, કે જે મારો હોય. પૂર્વે - ભૂતકાળમાં અજ્ઞાન દોષ વડે અનંતવાર હું દેવ-પણું, મનુષ્ય-પણું, તિર્યંચયોનિ અને નકગતિ એ ચારેને પ્રાપ્ત કરી ચૂકેલ છું, પરંતુ – દુ:ખના હેતુભૂત એવા પોતાના જ કર્મો વડે હજુ સુધી મને ન તો સંતોષ પ્રાપ્ત Page #23 -------------------------------------------------------------------------- ________________ ગાથા-૧૬૦ થી ૧૬૩ ૨૨૫ થયો છે કે ન સમ્યકત્વથી યુક્ત એવી વિશુદ્ધ બુદ્ધિ મળી છે. [૧૬૪] દુઃખથી છોડાવનાર ધર્મમાં જે મનુષ્યો પ્રમાદ કરે છે, તેઓ મહા ભયંકર એવા સંસાર સાગરમાં લાંબાકાળ પર્યન્ત ભ્રમણ કરનારા થાય છે. [૧૫] દેટ બુદ્ધિવાળા જે મનુષ્યો પૂર્વપુરુષ આચરિત જિન વચનના માર્ગને છોડતાં નથી, તેઓ સર્વે દુઃખોના પારને પામી જાય છે. [૧૬૬] જે ઉધમી પુરુષો ક્રોધ, માન, માયા, લોભ તથા રાગ અને દ્વેષનો ક્ષય કરે છે. તેઓ પરમ શાશ્વત સુખરૂપ મોક્ષને અવશ્ય સાધનારા થાય છે. [૧૬] પુરુષના મરણ સમયે માતા, પિતા, બંધુ અથવા પ્રિય મિત્રો કોઈપણ તેને જરાયે આલંબનરૂપ બનતા નથી. એટલે કે મરણથી બચાવી શકતા નથી. | [૧૬૮] ચાંદી, સોનું, દાસ, દાસી, રથ, પાલખી આદિ વાહ્ય વસ્તુ મરણ સમયે આલંબન આપી શકતા નથી. [૧૬] અશ્વ, હસ્તિ, સૈન્ય, ધનુષ કે રથ બળ આદિ કોઈ સંરક્ષક સામગ્રી માણસને મરણથી બચાવી શકતી નથી. [૧૭] આ રીતે સંક્લેશ નિવારી, ભાવશલ્ય ઉદ્ધરનાર ચિનોક્ત સમાધિમરણ આરાધતો શુદ્ધ થાય છે. [૧૭૧] વ્રતના અતિચારોની શુદ્ધિના ઉપાયને જાણનાર પોતાના ભાવશલ્યની વિશુદ્ધિ પરસાક્ષીએ જ કરવી. [૧૭] જેમ ચિકિત્સા કરવામાં અત્યંત કુશળ વૈધ પણ પોતાના રોગ બીજા કુશળ વૈધને કહે, તેની બતાવેલી ચિકિત્સા કરે, તેમ સાધુ પણ યોગ્ય ગુરુની પાસે પોતાના દોષોને પ્રગટ કરીને તેની શુદ્ધિ કરે છે. [૧૩] આ રીતે મરણકાળના સમયે મુનિને વિશુદ્ધ પ્રવજ્યા ઉત્પન્ન થાય છે. જે સાધુ મરણ સમયે મોહ પામતા નથી, તેને આરાધક કહેલાં છે. [૧૭૪,૧૭૫] હે મુમુક્ષુ આત્મા! વિનય, આચાર્યના ગુણ, શિષ્યના ગુણ, વિનય નિગ્રહના ગુણ, જ્ઞાનગુણ, ચરણગુણ, મરણગુણની વિધિ સાંભળીને, તમે એવી રીતે વર્તે કે જેથી ગર્ભાવાસના વસવાટથી તથા મરણ, પુનર્ભવ, જન્મ અને દુર્ગતિના પતનથી સર્વથા મુક્ત બની શકાય. ચંદ્રવેધ્યક પ્રકીર્ણકસૂત્ર ૭/૨, આગમ-૩૦/૨નો મુનિ દીપરત્નસાગરે કરેલ મૂળ સૂત્રાનુવાદ પૂર્ણ 2િ8/15] Page #24 -------------------------------------------------------------------------- ________________ આગમ સટીક અનુવાદનું વિભાગીકરણ 15 - 16 | 17 | આગમનું નામ ભાગ ક્રમાંક આચારાંગ | | 1 અને 2 સૂત્રકૃતાંગ 3 અને 4 સ્થાનાંગ 5 થી 7 સમવાયાંગ ભગવતી 9 થી 13 જ્ઞાતાધર્મકથા 14 ઉપાસકદશા, અંતકૃતદશા, અનુત્તરોપપાતિકદશા, પ્રશ્નવ્યાકરણ વિપાકશ્રુત, ઔપપાતિક રાજપ્રશ્નીયા જીવાજીવાભિગમ 17 થી 19 પ્રજ્ઞાપના 20 થી 22 સૂર્ય/ચંદ્ર-પ્રજ્ઞપ્તિ 23,24 જંબૂદ્વીપ પ્રજ્ઞપ્તિ 25 થી 27 નિરયાવલિકા પંચક અને પયન્નાસૂત્રો-૧૦+૧ | 28 નિશીથ, વ્યવહાર, બૃહત્કલ્પ દશાશ્રુતસ્કંધ અને જીતકલ્પ મહાનિશીથા આવશ્યક 31 થી 34 પિંડનિર્યુક્તિ, ઓઘનિર્યુક્તિ | 35 | દશવૈકાલિક 36 ઉત્તરાધ્યયન 37 થી 39 નંદીસૂત્ર | 40 અનુયોગદ્વારા કલ્પ (બારસા) સૂત્ર | 42. 29 30 ] 41.