________________
ગાથા-૧૧,૧૨
૧૫૯
પરલોકના હિતમાં રત લિટ, મિથ્યાત્વાદિ કર્મોના મોક્ષ-તેનું મૂળ સમ્યકત્વ છે, સંયમ કે દેશ સંયમ શબ્દથી સમ્યક્ જ્ઞાન, જે મહાન લાભ છે, તો પણ સર્વોત્તમ લાભોમાં શ્રમણ્ય જ વિશિષ્ટ લાભ છે તેમ વિવેકી માને છે.
• ગાથા-૧૩ થી ૧૫ -
લેસ્યામાં શુકલા , નિયમોમાં બ્રહ્મચર્યવાસ, ગુણોમાં મુક્તિ અને સમિતિ તેમ શ્રમય સવ ગુણોમાં પ્રધાન છે... સર્વ ઉત્તમ તીથર્મોમાં તીર્થકર પ્રકાશિત તીર્થ, અભિષેકોમાં જેમ દેવોએ કરેલ અભિષેક છે, તેમ સુવિહિતોને સંથારાની આરાધના છે... શેત કમળ, પૂર્ણકળશ, સ્વસ્તિક, બંધાd, સુંદર ફૂલ માળા, એ બધાં કરતાં સંથારો અધિકતર મંગલ છે..
• વિવેચન-૧૩ થી ૧૫ :
સંયમ જ, પાઠાંતરથી સંયમોપાય જ જ્ઞાનાદિ, મુક્તિ કારણો મધ્ય પ્રધાન કારણ છે. જ્ઞાન-દર્શનનો પોતાનો સદ્ભાવ જ મુક્તિ ભાવથી ત્રણ ગાયાઓ વડે શ્રામસ્યનું પ્રાધાન્ય કહ્યું.
બધાં લૌકિક તીર્થો - માગધ, વરદામ, પ્રભાસાદિ અને લોકોત્તરમાં અષ્ટાપદ આદિ મધ્ય તીર્થંકર પ્રકાશિત તીર્થ પ્રવચન લક્ષણશ્રી સંઘ પ્રધાન છે. જેમ બીજા અભિષેકોમાં દેવતાકૃત જન્માભિષેક પ્રધાન છે. તેમ સુવિહિત લોકોમાં સંથારાની આરાધના પ્રધાન છે.
શેત ચામર વગેરે મંગલો, માલાને માટે ગ્રથિત પુષ્પો કે પુષ્પોની માળા આદિ, તે બધામાં સંથારો અધિક મંગલ ચે.
• ગાથા-૧૬,૧૭ -
વપરૂપ અનિથી [કર્મકાષ્ઠ બાળા), નિયમ પાલને શુટ, સમ્યગૃજ્ઞાનથી વિશુદ્ધ પરિણતિવાળા, સંથારારૂપ હાથી ઉપર આરૂઢ થઈ સુખપૂર્વક પાર પામે છે.
આ સંથારો પરમ આલંબન, ગુણોનું નિવાસ સ્થાન, કલ-આચારરૂપ છે તથા સર્વોત્તમ તીર્થકર પદ, મોક્ષગતિ, સિદ્ધ દશાનું મૂળ કારણ છે.
• વિવેચન-૧૬,૧૭ -
તપો અગ્નિથી આઠ કર્મ બાળવામાં, વ્રત - કર્મબંધ હેતુલાયમાં, ચાથિી શૂર, જિનવરોનું સમ્યગ્રજ્ઞાન જ વિશુદ્ધ ભવાંતરમાં જનારું હોવાથી પ્રધાન છે, માર્ગનું ભાયું છે એવા સંતારક ગજેન્દ્ર ઉપર આરૂઢ થઈ સ્વસુખથી નિર્વહન કરે છે. આરોહક પણ શૂર, બુદ્ધિનીતિજ્ઞ, અચલ થાય છે.
આ સંથારો મોક્ષનો હેતુ હોવાથી પરમાર્થ છે. પરમ પ્રકૃષ્ટ અતુલ અનુષ્ઠાન છે, જ્ઞાનાદિ ગુણોનું પ્રધાન આયતન છે. સ્થવિરાદિનો પ્રધાન આચાર છે.
• ગાથા-૧૮ થી ૨૦ :
તમે જિનવચનરૂપ અમૃતથી વિભૂષિત શરીર પ્રાપ્ત કર્યું છે. તાસ ભવનને વિશે ઉધમરિનને આગ્રીને રહેનારી વસુધારા પડેલી છે... સંથારા આરાધનાથી તે જિનપ્રવચનમાં સારી વીરતા સખી છે, તેથી ઉત્તમપુરષોની સેવા અને પમ દિવ
૧૬૦
સંતારકપ્રકીર્ણકસૂત્ર-સટીક અનુવાદ કલ્યાણની પરંપરા પ્રાપ્ત કરી છે, જે આર્ય પુરષોએ કરેલી છે. તથા સમ્યફ જ્ઞાન-દશનરૂપ સુંદર રહેનો, જ્ઞાતિ તેજ સંયુક્ત, ચાસ્ત્રિ શુદ્ધ શીલયુક્ત ત્રણ રનની માળા તમે પામ્યા છો.
• વિવેચન-૧૮ થી ૨૦ :
તે કારણથી તેમાં તમારા વડે પ્રાપ્ત જિનવચનામૃત વિભૂષિત દેહ, ધર્મરત્ન નિર્મિત આ વસુધારા વૃષ્ટિ છે. ઉત્તમ-પ્રવચન કુશળ, ધીર-વૈર્ય કરીને આપે સંચારો કર્યો છે. સમતાને પામેલ તે સમાપ્ત - x • જ્ઞાન તેજ સંયુક્ત રાત્રિથી શુદ્ધ શીલ સ્વભાવ જેનો છે તે. કેમકે અતિચાર રૂપ દોષનો અભાવ છે.
• ગાયા-૨૧ -
સુવિહિત પરષો જેના યોગે ગુણ પરંપરા પામે છે, તે સંથારાને સત્પરષો પામે છે. તે જગમાં સારભૂત જ્ઞાન આદિ રનોથી પોતાની શોભા વધારે છે.
• વિવેચન-૨૧ -
સુવિહિત તે જીવ લોકમાં સારરૂપ જ્ઞાનાદિ આભારણયુક્ત પોતાના આત્માને કરે છે.
• ગાથા- ૨૨ -
સર્વ જીવલોકમાં પ્રવર એવા તીર્થને તમે પામેલ છો, તેમાં સ્નાન કરીને મુનિવરો અનુત્તર એવા નિવણને પામે છે.
• વિવેચન-૨૨ - હવે તે ખાતાને શું કહે છે ? તે જણાવે છે – • ગાથા-૨૩ :
આશ્રવ, સંવટ, નિર્જરા ત્રણે પણ અર્થો જેમાં સમાહિત છે, તે તીર્થમાં શીલ, વ્રત બદ્ધ સોપાનો છે.
• વિવેચન-૨૩ :
ઈન્દ્રિયોના આશ્રવોમાં સમાધાન હેતુ પ્રવૃત્તિ. અહિતોથી નિવૃત્ત સમિતિ આદિ સંવર, તે અર્થને માટે નિર્જરા અને તપ સંથારા આરાધનામાં સમાહિત છે. * * *
• ગાથા-૨૪ થી ૨૬ :
પરીષહની સેનાનો ભંગ કરીને, ઉત્તમ સંયમ બળથી સંયુક્ત, કર્મથી મુકત બનીને અનુત્તર નિવણ સુખ પામે... [સંથાર આરાધનાથી] ત્રણ ભુવનના સમયમાં કારણરૂપ સમાધિ સુખ મેળવેલ છે, સર્વ સિદ્ધાંતોમાં વિશાળ ફળનું કારણ એવા સંથારા રૂપ રાજ્યાભિષેકને પણ લોકમાં મેળવેલ છે. આથી મારું મન આજે વણર્ય આનંદને અનુભવે છે. કેમકે મોક્ષના સાદાનરૂપ ઉપાય અને પરમાર્થના વિસ્તારના માગરૂપ સંયરાને મેં પ્રાપ્ત કરેલ છે.
• વિવેચન-૨૪ થી ૨૬ :
ત્રિભુવન રાજ્ય-તીર્થકરવ, કેવળજ્ઞાન કે મુક્તિ. તેનો હેતુ જે સમાધિ, તેની સંપાતિ. સિદ્ધાંત વિચારણાથી, રાજ્યાભિષેક વિશિષ્ટ વિપુલ ફળ, આ લોકના સુખનું