________________
ગાથા-૧૧૮ થી ૧૨૦
થઈ હજારો કિરણોથી પ્રચંડ અને ઉગ્ર એવા સૂર્યના તાપથી બળવા છતાં કષાયાદિ લોકનો વિજય કરનાર, સદાકાળ ધ્યાનમાં ઉપયોગશીલ, અત્યંત સુવિશુદ્ધ જ્ઞાન-દર્શનરૂપ વિભૂતિથી યુક્ત, આરાધનામાં અર્પિત ચિત્ત, એવા સુવિહિત પુરુષે ઉત્તમ લેશ્યાના પરિણામપૂર્વક રાધાવેધ સમાન દુર્લભ, કેવલ સદેશ, સમતાભાવથી પૂર્ણ, એવા ઉત્તમાર્થને અંગીકાર કરે છે.
૭ વિવેચન-૧૧૮ થી ૧૨૦ ઃ
સ્વયં સ્પષ્ટ છે. - x - સૂર્યની જેમ હજારો પ્રચંડ કિરણથી તપતા, ચંદ્રની જેમ સૌમ્યથી કષાયલોક ઉપર વિજય કરે છે. - x - ચિત્ર નામક પ્રસિદ્ધ અન્ય મહર્ષિ વડે રચિત છે. - X -
૧૭૧
૭ ગાથા-૧૨૧ :
એ પ્રમાણે અભિસ્તવેલ સંસ્તારક ગજેન્દ્ર સ્તંભારૂઢ સુશ્રમણ નરેન્દ્ર ચંદ્રને સદા સુખ પરંપરા આપો.
૭ વિવેચન-૧૨૧ :
એ રીતે મેં શ્રુત સ્તવના કરી. - X - · સુખ-મુક્તિસુખ, મને સંસારથી નીકળવા
રૂપ પ્રાપ્તિ આપો.
સંસ્તારક-પ્રકીર્ણક સૂત્ર-૬, આગમ-૨૯નો
મુનિ દીપરત્નસાગરે કરેલ ટીકા સહિત અનુવાદ પૂર્ણ