SearchBrowseAboutContactDonate
Page Preview
Page 23
Loading...
Download File
Download File
Page Text
________________ ગાથા-૧૧૮ થી ૧૨૦ થઈ હજારો કિરણોથી પ્રચંડ અને ઉગ્ર એવા સૂર્યના તાપથી બળવા છતાં કષાયાદિ લોકનો વિજય કરનાર, સદાકાળ ધ્યાનમાં ઉપયોગશીલ, અત્યંત સુવિશુદ્ધ જ્ઞાન-દર્શનરૂપ વિભૂતિથી યુક્ત, આરાધનામાં અર્પિત ચિત્ત, એવા સુવિહિત પુરુષે ઉત્તમ લેશ્યાના પરિણામપૂર્વક રાધાવેધ સમાન દુર્લભ, કેવલ સદેશ, સમતાભાવથી પૂર્ણ, એવા ઉત્તમાર્થને અંગીકાર કરે છે. ૭ વિવેચન-૧૧૮ થી ૧૨૦ ઃ સ્વયં સ્પષ્ટ છે. - x - સૂર્યની જેમ હજારો પ્રચંડ કિરણથી તપતા, ચંદ્રની જેમ સૌમ્યથી કષાયલોક ઉપર વિજય કરે છે. - x - ચિત્ર નામક પ્રસિદ્ધ અન્ય મહર્ષિ વડે રચિત છે. - X - ૧૭૧ ૭ ગાથા-૧૨૧ : એ પ્રમાણે અભિસ્તવેલ સંસ્તારક ગજેન્દ્ર સ્તંભારૂઢ સુશ્રમણ નરેન્દ્ર ચંદ્રને સદા સુખ પરંપરા આપો. ૭ વિવેચન-૧૨૧ : એ રીતે મેં શ્રુત સ્તવના કરી. - X - · સુખ-મુક્તિસુખ, મને સંસારથી નીકળવા રૂપ પ્રાપ્તિ આપો. સંસ્તારક-પ્રકીર્ણક સૂત્ર-૬, આગમ-૨૯નો મુનિ દીપરત્નસાગરે કરેલ ટીકા સહિત અનુવાદ પૂર્ણ
SR No.009062
Book TitleAgam 29 Sanstaraka Sutra Satik Gujarati Anuvad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDeepratnasagar
Publication Year2009
Total Pages24
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 29, & agam_sanstarak
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy