Book Title: Agam 15 Upang 04 Pragnapana Sutra Part 01 Author(s): Shyamacharya, Punyavijay, Dalsukh Malvania, Amrutlal Bhojak Publisher: Mahavir Jain Vidyalay View full book textPage 9
________________ મેં શ સ મ પ ણ જીવાજીવાદિ સંબંધી વિવિધ વિજ્ઞાનને દર્શાવનારા અને ગંભીર ભાવોનું પ્રદાન કરનારા પદાર્થોની જેમણે પ્રરૂપણા કરી છે, તથા જે વિજ્ઞ પુરુષોએ તે ગંભીર પદાર્થોની વ્યાખ્યા કરી છે, તે અમ અનુપકારી ઉપર ઉપકાર કરનારા શ્રીશ્યામાર્ય પ્રમુખ સ્થવિર પૂજ્ય અને મહર્ષિં ભગવંતોના પુણ્યશાળી, પવિત્ર અને વરદ કરકમળમાં અમે—મુનિ પુણ્યવિજય, દલસુખ માલવિયા અને અમૃતલાલ ભોજક—પ્રજ્ઞાપના નામનું આ ઉપાંગસૂત્ર ભેટ ધરીએ છીએ. આપના જ કૃપાપ્રસાદથી મેળવેલી – સંશોધિત કરેલી વસ્તુ આપને સમર્પિત કરવાની અમારી બાલક્રીડાને આપ ક્ષમાશ્રમણ ભગવંતો ક્ષમા કરશો. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 ... 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 ... 506