Book Title: Agam 12 Upang 01 Auppatik Sutra Shwetambar Agam Guna Manjusha
Author(s): Gunsagarsuri
Publisher: Jina Goyam Guna Sarvoday Trust Mumbai

Previous | Next

Page 8
________________ IFFFFFF #FFFFFા સરળ ગુજરાતી ભાવાર્થ | આગમ ૧૨ કથાનુયોગ પ્રધાન ઔપપાતિક ઉપાંગ સૂત્ર – ૧૨ અન્ય નામ:- ઓલવાઈય, ઉવવાઈ, ઓવાઈય. અધ્યયન - ---- - - - - - - ૧ ઉદ્દેશક ------ - - - - - - ૧ શ્લોક પ્રમાણ ઉપલબ્ધ પાઠ -- ગદ્ય સૂત્ર ----- પઘ સૂત્ર ------ - - ૩૨ CSG乐乐乐乐乐乐乐乐乐听听听听听听听听听听听听听听听听听听听听听听听听听听听乐乐乐听听听听听听听FO动 આ ઉપાંગ સૂત્રના એક અધ્યયનના એક ઉદ્દેશકમાં ચંપાનગરીની ભૂમિ, ઉદ્યાન, કોટ વગેરેનું સુંદર વર્ણન કરી, તેમાં આવેલા પૂર્ણભદ્ર ચત્ય, વનખંડ, અશોકવૃક્ષ તેમજ વિવિધ વૃક્ષો અને વેલીઓ વગેરેના વર્ણન પછી શિલાપદનું અને રાજા કોણિકનું વર્ણન છે. ભગવાન મહાવીરનો ચંપાનગરી તરફ વિહાર, ભગવાન મહાવીરના ઊંચાઈ અને અંગોપાંગ તથા ૩૪ બુદ્ધવચનાતિશય, ૩૫ સત્યવચનાતિશય, શ્રમણ-શ્રમણીની સંખ્યા, અંતેવાસીઓનો પરિચય, સંખ્યા તેમજ જ્ઞાનસંપદા, દીક્ષા સમય, વિશિષ્ટ લબ્ધિઓ, તપશ્ચર્યાઓ, તેમના જીવનની ૨૧ ઉપમાઓ વગેરેનું વર્ણન છે. , તે પછી અંતેવાસીઓની બાહ્ય તેમજ આત્યંતર તપશ્ચર્યાના વર્ણનમાં બંને પ્રકારના છ - છ ભેદો, આર્ત - રોદ્ર - ધર્મ - શુક્લ ધ્યાનના ચાર-ચાર ભેદો વગેરે વર્ણન પછી ભગવાન મહાવીરનીદેાનામાં આવનારા અસુરકુમાર દેવો, જ્યોતિષિક દેવો તેમજ વૈમાનિક દેવોના નામ, આકૃતિ, વય, ઉપલબ્ધિઓ વગેરેનું વર્ણન છે, ત્યારબાદ ભગવાનના સમવસરણમાં રાજા કોણિકનું આગમન, ભગવાન મહાવીરનો. ધર્મોપદેશ વગેરેના વર્ણન પછી પરિવ્રાજક વર્ણનમાં અંબડ પરિવ્રાજકની દિનચર્યા અને છેલ્લે શ્રમણ સાધનાનું સંક્ષિપ્ત વર્ણન કરીને અલ્પારંભીથી માંડીને દેશવિરત શ્રમણોપાસકો સુધીની વિવિધ ઉત્પત્તિઓનું વર્ણન કરીને ઈષ~ાભાર પૃથ્વીનાલંબાઈ, પહોળાઈ વગેરેનું ક વિસ્તૃત વર્ણન અને ૨૨ ગાથાઓમાં સિદ્ધ ભગવંતોના વર્ણનથી આ ઉપાંગ પૂર્ણ થાય છે. Cir%雷雷雷雷雷雷雷雷雷雷雷雷雷雷雷军写雪写历历历明明明明明明明明明明明明明明SIO k k% | શ્રી બાગમગુમનૂવા - ૩s FM ક ક Sb .

Loading...

Page Navigation
1 ... 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34