Book Title: Agam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 03
Author(s): Bechardas Doshi, Amrutlal Bhojak
Publisher: Mahavir Jain Vidyalay
View full book text
________________
૧૨
પ્રકાશકીય નિવેદન
શ્રી સાગર જૈન ઉપાશ્રમ, પાટણ શેઠ શાંતિલાલ વર્ધમાનની પેઢી, પાલેજ
શ્રી ઝવેરી બંધુઓ—હ. શ્રી વિરેન્દ્ર નેમચંદ ઝવેરી અને શ્રી ચેતન રતનચંદ ઝવેરી, મુંબઈ
શ્રી રસિકલાલ દૂર્લભજી શાહ પુણ્યતિથિ પ્રસંગે હ. : શ્રી પન્નાલાલ ૨. શાહ
૨૫૧૦૦
શ્રી સેતિલાલ એસ. દોશી, મુંબઈ
૧૮૬૦૦
૧૦૧ * ૦૦
શ્રી ચિંતામણી પાર્શ્વનાથ દેરાસર, ગોરેગામ શ્રી આયર્એન કોચર, નાગપુર
૧૦૧•૦૦
છૂટક સહાય
૧•,૮૦૫૭૪
શ્રુતભક્તિ અને શ્રુતબહુમાનથી પ્રેરિત આ મંગળકારી પ્રવૃત્તિને વેગ આપવા ઉપર જણાવેલ વ્યસહાય બદલ પ્રેરણા આપનાર પૂજ્ય મુનિમહારાજો, શ્રી સંધો, જ્ઞાનખાતાઓ અને ધર્માનુરાગી ભાઈઓ બહેનોનો અનુમોદનાપૂર્વક, અમે અંતઃકરણથી આભાર માનીએ છીએ.
::
૧. આગમ સંશોધન, સંપાદન અને મુદ્રણની યોજનામાં પ્રારંભથી પૂ॰ આગમપ્રભાકર શ્રી પુણ્યવિજયજી મહારાજ પ્રત્યેની અનન્ય ભક્તિ અને શાસનહિતકારી પ્રવૃત્તિથી પ્રેરાઈ આત્મીય ભાવે આ પ્રવૃત્તિના અવિભક્ત અંગરૂપ બનનાર શ્રી અમૃતલાલ મોહનલાલ ભોજકનો સહકાર સદાય જીવંત રહેશે. સંપાદન અને પ્રકાશનની સમગ્ર પ્રવૃત્તિના સહકારી બનવા ઉપરાંત પૃ॰૧૧૯૧ થી ૧૫૭૭ સુધીમાં આવેલ પરિશિષ્ટો અને શુદ્ધિપત્રક તેઓએ બહુ ચિવટથી તૈયાર કરેલ છે.
૩૦ પૈ
૫૦૦ : ૦૦
૫૦૦.૦૦
૨. આ પ્રવૃત્તિના પ્રારંભથી, ભારતીય વિદ્યા અને આગમ સાહિત્યના ઊંડા અભ્યાસી ૫૦ શ્રી દલસુખભાઈ માલવણિયાનો આત્મીયભાવે સહકાર મળેલ છે. ૩. સંસ્થાની આગમ અને સાહિત્ય પ્રકાશન પ્રવૃત્તિમાં પ્રારંભથી સહકાર આપનાર શ્રી રતિલાલ દીપચંદ દેસાઈની સેવાનો સહકાર સતત મળતો રહેલ છે. ૪. પ્રસ્તાવનાનું અંગ્રેજી ભાષાંતર, લાલભાઈ દલપતભાઈ ભારતીય સંસ્કૃતિ વિદ્યામંદિર–અમદાવાદના નિયામક સુવિખ્યાત વિદ્વાન ડૉ૦ નગીનદાસ જે. શાહે કરી આપેલ છે. આ ચારે વિદ્વાનોના આ પુણ્યકાર્યમાં સાથ અને સહકાર આપવા બદલ અમે આભારી છીએ.
૧. શ્રી પ્રવીણચંદ્ર હેમચંદ્ર કાપડિયા ૨. શ્રી જયંતિલાલ રતનચંદ શાહ
Jain Education International
૫૦૦.૦૦
સંસ્થાના ડિરેક્ટર શ્રી કાન્તિલાલ ડાહ્યાભાઈ કોરાએ ગ્રંથમાળાના મુદ્રણ કાર્ય અંગેની બધી જ સમસ્યાઓના ઉકેલ માટે આત્મીય ભાવે સહકાર આપેલ છે અને મૌજ પ્રિન્ટીંગ બ્યૂરોના મુખ્ય સંચાલક શ્રી પ્રભાકરભાઈ ભાગવત અને અન્ય કાર્યકર ભાઈઓએ મુદ્રણકાર્યમાં સંપૂર્ણ સહકાર આપ્યો છે તે બદલ તેમના પ્રત્યે કૃતજ્ઞતાની લાગણી દર્શાવીએ છીએ.
આગમસૂત્રોના સંશોધન અને પ્રકાશન માટે “શ્રી મહાવીર જૈન વિદ્યાલય જિનાગમ ટ્રસ્ટ” નામનું રજિસ્ટર્ડ થયેલ સ્વતંત્ર ટ્રસ્ટ છે, જેના ટ્રસ્ટીઓ નીચે મુજબ છે :
૫. શ્રી પ્રતાપ ભોગીલાલ
For Private & Personal Use Only
૩. શ્રી વૃજલાલ કપુરચંદ્ર મહેતા ૪. શ્રી રસિકલાલ મોતીચંદ કાપડિયા
www.jainelibrary.org