Book Title: Agam 03 Ang 03 Sthanang Sutra
Author(s): Rajulbai Sadhvi, Shobhachad Bharilla
Publisher: Prem Jinagam Samiti Mumbai

View full book text
Previous | Next

Page 11
________________ - હૈં ઃ स्थानांग सूत्र નામ-શબ્દાર્થ – દ્વાદશાંગી શાસ્ત્રામાં સ્થાનાંગસૂત્રનું ત્રીજુ સ્થાન છે. આ શબ્દ, સ્થાન તથા અગ એ એ શબ્દોના ચેાગથી નિર્મિત થયા છે. સ્થાન શબ્દના અનેક અર્થ થાય છે. ઉપદેશમાળામાં સ્થાન શબ્દના અર્થ 'માન' અર્થાત્ પિરમાણુ આપ્યા છે. પ્રસ્તુત આગમમાં તત્ત્વાસખ’ધી એકથી લઈને દશ સુધી પરિમાણુ સંખ્યાના ઉલ્લેખ છે માટે તેને સ્થાન કહેવામાં આવે છે. સ્થાન શબ્દને ખીજો અર્થ ‘ચૈશ્ય' પણ થાય છે. તેમાં તત્ત્વાને ક્રમશઃ ચાગ્ય ઉપયેાગ કરવામાં આવ્યે છે માટે તેને સ્થાન કહેવામાં હરકત જણાતી નથી. સ્થાન શબ્દને તૃતીય અર્થ ‘વિશ્રાન્તિસ્થળ પણ છે અને અગને સામાન્ય અર્થ વિભાગ છે. તેના સખ્યાક્રમમાં જીવ, પુદ્દગલ અદ્દિની સ્થાપના કરવામાં આવી છે. એટલા માટે આ સૂત્રનુ નામ સ્થાનાંગ અથવા ઠાણાંગ છે. શૈલી – સ્થાનાંગ સૂત્રમાં વિષયને પ્રધાનતા ન આપતા સખ્યાને પ્રધાનતા આપવામાં આવી છે જીવ પુદ્દગલ્ર ઇત્યાદિ વિષયે પર વિસ્તારથી વર્ણન ન કરતા સાંખ્યાની દ્રષ્ટિથી સ ંકલન કરવામાં આવ્યુ છે જેથી એમ કહી શકાય કે સ્થાનાંગ સૂત્રની શૈલી કેશની શૈલીમાં ગ્રંથિત કરવામાં આવી છે. જે સ્મરણ કરવા માટે ઘણી જ ઉપયાગી છે. આમ તેા પ્રાચીન કાળથી જ ભારતીય સાહિત્યકાર આ શૈલીના ઉપયેગ કરતા આવ્યા છે. મહાભારતમાં વન-પર્વ અધ્યાય ૧૬૪માં તથા અંગુત્તર નિકાય આદિ બૌદ્ધ ગ્રંથામાં આ જ શૈલીને પ્રત્યેાગ કરવામાં આવ્યે છે. પ્રાચીન શૈલી અનુસાર શબ્દ-સ ંક્ષેપ તથા વાય સંક્ષેપની જૈનાગમ શૈલીના અનુસાર “વળત્ત, તં ગઢા”નું સક્ષેપ ૫. ત. જ લખવાની પ્રથા રહી છે. જૈનાગમાની એક વિશિષ્ટ શૈલી એ પણ છે કે જે શાસ્ત્રમાં જે વિષયનું વિસ્તારપૂર્વક વર્ણન કરવામાં આવ્યું છે, એ વર્ણન ખીજા શાસ્ત્રમાં આવે તેા “ના મળવ’”, “ગઢા ગૌવામિશમ્'', “ખટ્ટા વનવળા' લખીને પાઠ સ ંક્ષેપ કરવામાં આવે છે, પરંતુ સ્થનોંગ સૂત્રમાં માત્ર નવમાં સ્થાનમાં જ નહીં સમવા” આ એ જ સ્થાનમાં મળે છે જેથી એવું જાણી શકાય કે સ્થાનાંગનું સંકલન તથા સમવાયાંગનું સંકલન એક સાથે થયું હશે. નવમાં સ્થાન સુધી લેખન કાર્ય કર્યા બાદ પરસ્પર પરમ થયુ હોવુ જોઇએ માટે જ નવમાં સ્થાનમાં ‘ના સમવા’એવે પાઠ મળી આવે છે. સ્થાનાંગ સૂત્રનું ગણિપિટકમાં તૃતીય સ્થાન છે, જેની પ્રાથમિકતા સ્પષ્ટ છે તથા સાથે સાથે પૂર્ણતા પશુ. સ્થાનાંગ સૂત્રમાં સૂત્રકારે ઘણી જગ્યાએ પે।તાની સગ્રડપ્રધાન કેશ-શૈલીને પરિત્યાગ કર્યો છે. જેમ કે ચતુર્થ સ્થાનનાં દ્વિતીય ઉદ્દેશકમાં નદીશ્વર દ્વીપનું વર્ણન, ભગવાન વિમલવાહનનું વર્ણન. આ રીતે ત્રીજા સ્થનનાં ખીજા ઉદ્દેશકનાં અંતમાં (૩-૨-૪૭) આપેલા પ્રશ્નેત્તરામાં ચરિત્ર તથા પર્વતે આદિનાં પરિચયમાં પણ સોંગ્રહુશૈલીને ત્યાગ કર્યો છે અને વર્ણનશૈલીના સ્વીકાર કર્યા છે. ખીજી રીતે જોઇએ તે નાગમામાં Jain Educationa International ૧૦ For Personal and Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 ... 482