Book Title: Agam 03 Ang 03 Sthanang Sutra
Author(s): Rajulbai Sadhvi, Shobhachad Bharilla
Publisher: Prem Jinagam Samiti Mumbai

View full book text
Previous | Next

Page 10
________________ દશાંગ, ૬) અંતકૃતદશાંગ સૂત્ર, ૭) પપાતિક સૂત્ર, ૮) શ્રી નદીસૂત્ર અને ૯) અનુગદ્વાર સૂત્ર ૧૦) દશવૈકાલીક સૂત્ર ૧૧) સમવાયાંગ સૂત્ર એમ અગીયાર સૂત્રનું ગુજરાતીમાં અનુવાદ કરી આપી ચૂક્યા છીએ. આ ૧૨મું સ્થાનાંગ સૂત્ર આપતા આનંદ અનુભવીએ છીએ. ધર્મપ્રેમી, દાનવીર પ્રેમજીભાઈની આવી ઉચ્ચ ભાવના બદલ અમે તેમનો અંતઃકરણપૂર્વક આભાર માનીએ છીએ. અમે એ નક્કી કર્યું છે કે જેમ જેમ સૂત્રે ગુજરાતીમાં અનુવાદ થતાં જો તેમ તેમ જનતા સમક્ષ નજીકના ભવિષ્યમાં મુકતા જઈશું. અત્યારે જ્ઞાતા સૂત્ર પ્રેસમાં છે તે ટૂંક સમયમાં જ બહાર પડશે. સ્વ. જેચંદ જમનાદાસ તેજાણી હરજીવનદાસ રૂગનાથે ગાંધી હિંમતલાલ ભગવાનજી શેઠ નરોત્તમદાસ જીવણલાલ લાખાણું Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 ... 482