________________
દશાંગ, ૬) અંતકૃતદશાંગ સૂત્ર, ૭) પપાતિક સૂત્ર, ૮) શ્રી નદીસૂત્ર અને ૯) અનુગદ્વાર સૂત્ર ૧૦) દશવૈકાલીક સૂત્ર ૧૧) સમવાયાંગ સૂત્ર એમ અગીયાર સૂત્રનું ગુજરાતીમાં અનુવાદ કરી આપી ચૂક્યા છીએ. આ ૧૨મું સ્થાનાંગ સૂત્ર આપતા આનંદ અનુભવીએ છીએ.
ધર્મપ્રેમી, દાનવીર પ્રેમજીભાઈની આવી ઉચ્ચ ભાવના બદલ અમે તેમનો અંતઃકરણપૂર્વક આભાર માનીએ છીએ. અમે એ નક્કી કર્યું છે કે જેમ જેમ સૂત્રે ગુજરાતીમાં અનુવાદ થતાં જો તેમ તેમ જનતા સમક્ષ નજીકના ભવિષ્યમાં મુકતા જઈશું. અત્યારે જ્ઞાતા સૂત્ર પ્રેસમાં છે તે ટૂંક સમયમાં જ બહાર પડશે.
સ્વ. જેચંદ જમનાદાસ તેજાણી
હરજીવનદાસ રૂગનાથે ગાંધી હિંમતલાલ ભગવાનજી શેઠ નરોત્તમદાસ જીવણલાલ લાખાણું
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org