Book Title: Acharang Sutram Part 01 Author(s): Sudharmaswami, Jinhansasuri Publisher: Jinshasan Aradhana Trust View full book textPage 3
________________ || ૩ | * મધથીયે મીઠા, માખણથીયે કુણા અને માથીયે વધુ મમતાળુ સ્વભાવથી જેમણે સમુદાયના સહુ સાધુઓના દિલ જીતી લીધા હતા, * જયણુ એ જ જેમના જીવનને શ્વાસ હતું, પ્રાણ હતું, સમર્પણ * જિંદગીના છેડા સુધી ઉગ્ર વિહાર વચ્ચે પણ જેમણે દર મહિનાની સુદ પંચમીએ ઉપવાસતપ વડે જ્ઞાનપદની આરાધના કરી * પ્રૌઢ વયે ચારિત્ર લઈને છેક આગમગ્રંથને, એમાં ય પ્રૌઢ આગમગ્રંથ (છેદ ગ્રંથ)ને ગુરુ અનુજ્ઞાથી અભ્યાસ કર્યો, REGERINGESCHLESSEGGIOCASAS ગુરુતુલ્ય, અજાતશત્રુ, વૃદ્ધવજીર પરમ ઉપકારી પરમપૂજ્ય સ્વર્ગસ્થ મુનિરાજશ્રીનાંદીવર્ધનવિજયજી મહારાજના ચરણકમલમાં ભાવભરી વંદના સાથે આ ગ્રન્થપુષ્પ તેઓશ્રીના કરકમલમાં અર્પણ કરું છું. -સુનિ મહાબોધિ વિજય | ૩ ||Page Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 ... 496